Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेवबोधिनी टीका पद १२ सू० ३ नारकादिसम्बध्यौदारिकादिशरीरनिरूपणम् ४५३ संपद्यते एतावत्यः श्रेणयोऽवसेयाः, इममेवार्थ प्रकारान्तरेण प्रतिपादयति-'अहवणं अंगुल बितीयवग्गमूलघणप्पमाणमेत्ताओ सेढीओ' अथवा प्रकारान्तरेण खलु अशुलद्वितीय वर्गमूल घनप्रमाणमात्राः श्रेणयः-अङ्गुलमात्रक्षेत्रप्रदेशराशे द्वितीयस्य वर्गमूलस्यासत्कल्पनया चतुष्क लक्षणस्य यो घनस्तावत्प्रमाणमात्राः श्रेणयोऽवसेयाः, तथा च यस्य राशे यौं वर्गः स तेन राशिना गुणितः सन् धनो भवति यथा द्विकस्य राशेरष्टौ, तथाहि-द्विकस्य राशे वंगश्चवारस्ते द्विकेन गुणिताः सन्तः अष्टौ भवन्ति, प्रकृते च चतुष्कस्य राशे वर्गः षोडश, ते चतुष्केण गुण्यन्ते तस्मात् चतुष्कस्य घनो भवति, तत्रापि सैव चतुःषष्टि रितिभावः, किन्तु प्रकारद्वयेऽपि नार्थभेदो भवति, अथवा अङ्गुलमात्रक्षेत्रप्रदेशराशिः स्वप्रथमवर्गमूलेन गुणितः सन् यावान् प्रदेशराशि भवति तावत्प्रमाणया मूच्या यावत्यः श्रेणयः स्पृष्टा भवन्ति तावतीषु __ यही बात प्रकारान्तर से प्रतिपादित की जाती है-अथवा अंगुल के द्वितीय वर्गमूल के घन प्रमाण श्रेणियां समझनी चाहिए। आशय यह है कि एक अंगुल प्रमाण क्षेत्र में जितने प्रदेश हैं, उसके द्वितीय वर्गमूल का अर्थातू असत्कल्पना से चार का जो धन हो, उतने प्रमाण वाली श्रेणियां समझनी चाहिए। जिस राशि का जो वर्ग हो, उसका उसी राशि के साथ गुणाकार करने पर घन होता है जैसे- दो का घन आठ है । दो राशि का वर्ग चार हैं, उसका दो के साथ गुणाकार किया जाय तो आठ संख्या आती है । इस प्रकार दो का घन आठ है। यहां चार का वर्ग सोलह है, इसका चार के साथ गुणाकार किया जाय तो चार का घन आता है। ऐसा करने पर भी वही संख्या ६४ आती है। इस प्रकार इन दोनों प्रकारों में कोई वस्तु भेद नहीं है।
अथवा अंगुल प्रमाण क्षेत्र के प्रदेशों की राशि का अपने प्रथम वर्गमूल के साथ गुणा करने पर प्रदेशों की जो राशि आती है, उतने ही प्रमाण वाली
એજ વાત પ્રકારાન્તરથી પ્રતિપાદિત કરાય છે
અથવા અંગુલના દ્વિતીય વર્ગમૂલના ઘન પ્રમાણ શ્રેણિયો સમજવી જોઈએ આશય એ છે કે એક અંગુલ પ્રમાણ ક્ષેત્રમાં જેટલા પ્રદેશ છે, તેના દ્વિતીય વર્ગમૂલના અર્થાત્ અસત્ કલ્પનાથી ચારને જે ઘન હોય તેટલા પ્રમાણ વાળી શ્રેણિયે સમજવી જોઈએ. જે રાશિને જે વર્ગમૂલ હોય તેને રાશિની સાથે ગુણાકાર કરવાથી ઘન થાય છે. જેમકે બે ને ઘન આઠ છે. બે રાશિને વર્ગ ચાર છે, તેને બેની સાથે ગુણાકાર કરાય તે આઠ સંખ્યા આવે છે. એ રીતે બેને ઘન આઠ છે. અહિં ચારને વગ સેળ છે, તેને ચારની સાથે ગુણાકાર કરાય તો ચાર ઘન આવે છે, એવું કરવાથી પણ તે જ સંખ્યા ૬૪ આવે છે. આ બન્ને પ્રકારમાં કોઈ વસ્તુ ભેદ નથી.
અથવાઅંશુલ પ્રમાણ ક્ષેત્રના પ્રદેશની રાશિને પિતાના પ્રથમ વર્ગમૂલની સાથે ગુણાકાર કરવાથી પ્રદેશની જે રાશિ આવે છે. તેટલા જ પ્રમાણવાળી સૂચી જેટલી
श्री प्रशान। सूत्र : 3