Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद १२ सू० ६ प्रतरपूरणवक व्यनिरूपणम्
४८९
समुदिता स्त्रीणि यमलपदानि, अष्टौ वर्गाः समुदिता चत्वारि यमलपदानि भवन्ति, तत्र यतः पण वर्गाणामुपरिवर्तन्ते सप्तमस्य च वर्गस्याधस्ताद् भवन्ति अत उक्तम् - त्रियमलपदस्योपरि चतुर्यमल पदस्याधस्तादिति, तत्र त्रयाणां यमलपदानां समाहारस्त्रियमलपदं तस्येत्यर्थः, एवं चतुर्णां यमपदानां समाहारचतुर्यमलपदं तस्येत्यर्थः तस्मादपि उपर्युक्तप्रकारात् स्पष्टतरं संख्यानं प्रतिपादयति- 'अहरणं उद्घोवग्गो पंवमवग्गपडुप्पण्णो' अथवा खलु षष्ठो वर्गः पञ्चमवर्गेण प्रत्युत्पन्नः - गुणितः सन् यावान् संख्याराशिर्भवति तावत्प्रमाणा जघन्यपदे मनुष्या अवसेया इत्यर्थः, तत्रैकस्य एकेन गुणने वर्ग एक एव भवतीति स वृद्धि प्राप्तो न भवति अतो वर्ग रूपेण तस्य परिगणनं न क्रियते किन्तु द्वयोर्द्वाभ्यां गुणने सति वर्ग चत्वारो जायते इति एष प्रथमो वर्गः ४, चतुर्णाश्च चतुर्भि गुणने सति वर्गः षोडश जायते इति एष द्वितीय वर्ग :- १६, षोडशानां षोडशभि गुणने सति वर्ग: पदपञ्चाशदधिकं शतद्वयं संपद्यते
यमल पद होते हैं और चार वर्ग मिलकर चार यमल पद होते हैं । इस प्रकार छह वर्गों के ऊपर हैं और सातवें वर्ग के नीचे हैं । इस कारण कहा है कि तीन यमल पदों के ऊपर और चार यमल पदों के नीचे । तीन यमल पदों का समूह 'त्रिम पद' और चार यमल पदों का समूह 'चतुर्य मलपद' कहलाता है । अब इससे भी अधिक स्पष्ट व्याख्यान करते हैं अथवा 'पंचम वर्ग से गुणित छठा वर्ग ।' अर्थात् पंचम वर्ग से छठे वर्ग का गुणाकार करने पर जो राशि उत्पन्न होती है, जघन्य पद में उस राशि प्रमाण मनुष्यों की संख्या है ।
एक का एक के साथ गुणाकार करने पर गुणनफल एक ही आता है, संख्या की वृद्धि नहीं होती है, अतएव वर्ग के रूप में उसकी गणना नहीं होती । मगर दो का दो के साथ गुणाकार करने पर चार संख्या आती है । यह प्रथम वर्ग हुआ । चार के पुनः चार के साथ गुणाकार किया तो सोलह संख्या आई । यह
મળીને એ ચમત્ર પદ થાય છે, છ વર્ગો મળીને ત્રણ યમલ પદ્મ થાય છે, અને ચાર વ મળીને ચાર યમલ પદ થાય છે. એ પ્રકારે છએ વર્ગોની ઊપર અને સાતમાવની નીચે કહેલ છે. એ કારણે કહ્યુ` છે કે ત્રણ યમલ પાના ઊપર અને ચાર પદોની નીચે. ત્રણ યમક્ષ પદોના સમૂહ ‘ત્રિયમલ પદ અને ચાર યમલ પટ્ટીને સમૂહ ચતુ`મલ પદ કહેવાય છે. હવે તેનાથી પણ અધિક સ્પષ્ટ વ્યાખ્યાન કરે છે-અથવા પ’ચમ વ થી ગુણિત છઠે વ અર્થાત્ પ'ચમ વર્ગોથી છઠ્ઠા વર્ગને ગુણાકાર કરવાથી જે રાતિય ઉત્પન્ન થાય છે. જઘન્ય પદ્મમાં તે રાશિ પ્રમાણ મનુષ્યની સંખ્યા છે.
એકના અંકની સાથે ગુણાકાર કરવાથી ગુણન કુલ એક જ આવે છે, સખ્યાની વૃદ્ધિ નથી, થતી, તેથી જ વર્ગના રૂપમાં તેની ગણતા નથી થતી. પણ એને એની સાથે ગુણાકાર કરવાથી ચાર સંખ્યા આવે છે. એ પ્રથમ વ થયા. ચારના ફરીથી ચારની સાથે ગુણાકાર કર્યો તે સેળ સંખ્યા આવી એ ખીજો વગ થયા. ફ્રી સેલના સેલ સાથે
प्र० ६२
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩