Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रज्ञापनासूत्र राशिरसत्कल्पिताष्टरूपो भवति तावत्प्रदेशात्मिकया विष्कम्भसूच्या परिच्छिन्नाः श्रेणयः परिग्रहीतव्याः, तत्रापि अष्टावेव ताः श्रेणयो भवन्ति, आहारकाणि नैरयिकवत् तैजसकार्मणानि बद्धानि बद्धवैक्रियवत्, मुक्तानि औधिकमुक्तवत् इति, 'सरीरपयं समतं ॥सू० ६।। इतिश्री विश्वविख्यात-जगद्वल्लभ-प्रसिद्धवाचकपञ्चदशभाषाकलित-ललितकलापालापकप्रविशुद्धगद्यपद्यानैकग्रन्थनिर्मापक-वादिमानमर्दक-श्री-शाहू छत्रपतिकोल्हापुरराजप्रदत्त-'जैनशास्त्राचार्य'-पदविभूषित-कोल्हापुरराजगुरु-बालब्रह्मचारि जैनाचार्य जैनधर्मदिवाकर-पूज्यश्री-घासीलाल-व्रतिविरचितायां श्री प्रज्ञापनासूत्रस्य प्रमेयबोधिन्याख्यायां व्याख्यायां
दादशं शरीरपदं समाप्तम् ॥ १२ ॥ को, तीसरे वर्गमूल दो के साथ गुणित करने पर जितनी प्रदेश राशि (अर्थातू आठ) आती है, उतने प्रदेशो की विष्कंभलूची से प्रमित श्रेणियां यहां ग्रहण करनी चाहिए। ऐसा करने पर भी आठ की ही संख्या आती है।
वैमानिकों के आहारक शरीर नारकों के समान हैं। बद्ध तैजस और कार्मण शरीर बद्ध वैक्रिय शरीर के समान हैं । मुक्त तैजस और कार्मण शरीर समुच्चय मुक्त के समान होते हैं । श्री जैनाचार्य जैनधर्मदिवाकर पूज्यश्री घासीलाल व्रतिविरचित
प्रज्ञापना सूत्र की प्रमेयबोधिनि व्याख्या में
बारहवां शरीरपद समाप्त ॥१२॥ બસ છપ્પન (૨૫૬) માની લે તે તેના બીજા વર્ગ મૂળને અર્થાત્ ચારને ત્રીજા વર્ગ મૂળ બેની સાથે ગુણવાથી જેટલી પ્રદેશ રાશિ (અર્થાત આઠ) આવે છે, એટલા પ્રદેશોની વિષ્ક્રભ સૂચીથી અમિત શ્રેણિયે આહી ગ્રહણ કરવી જોઈએ. એ પ્રકારથી પણ આઠની સંખ્યા આવે છે.
વૈમાનિકના આહારક શરીર નારકેના સમાન છે. બદ્ધ તૈજસ અને કાર્મણ શરીર બદ્ધ ક્રિય શરીરના સમાન છે. મુક્ત તેજસ અને કામણું શરીર સમુચ્ચય મુક્તના સમાન હોય છે. શ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજય શ્રી ઘાસીલાલ વતિ વિરચિત
પ્રજ્ઞાપના સૂત્રની પ્રમેયાધિની વ્યાખ્યાનું
બારમું શરીર પદ સમાસ છે ૧૨ |
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩