Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद १२ सू० ५ पृथिवीकायिकादीनामौदारिकशरीरनिरूपणम् ४७३ अबहीरंति कालओ' प्रतिसमयमेकैकशरीरापहारेण असंख्येयाभिरुत्सर्पिण्यवसर्पिणीभिः सर्वास्मना अपहियन्ते कालत:-कालापेक्षया सामस्त्येन विनाश्यन्ते, तथा हि-असंख्येयासु उत्सर्पिण्यवसर्पिणीषु यावन्तः समया भवन्ति तेषां तावत्प्रमाणत्वादसंख्येयत्वमुपपद्यते, 'खेत्तओ असंखेज्जाओ सेढीओ पयरस्स असंखेज्जइभागो' क्षेत्रापेक्षया असंख्येयाः श्रेणयः आत्मावगाहनाभि ाप्यन्ते, ताश्च श्रेणयः प्रागुक्तरीत्या प्रतरस्यासंख्येयभागो बोध्यः, तथा चासंख्येयासु श्रेणीषु यावन्तः आकाशप्रदेशा भवन्ति तावत्प्रमाणानि द्वीन्द्रियाणां वद्धानि औदारिकशरीराणि भवन्ति, ताश्च श्रेणयः प्रतरस्यासंख्येयभागप्रमिताः सत्योऽसंख्येया परिगृह्यन्ते इतिभावः किन्तु नैरयिकभवनपतिशरीरप्रतरासंख्येयभागापेक्षया द्वीन्द्रिय शरीरप्रतरासंख्येयभागस्य किश्चिद् वैशिष्टयं प्रतिपादयितुं सूचीमानं प्ररूपयति-'तासिणं सेढीणं विक्खंभसई असंखेजाओ जोयणकोडाकोडिओ असंखेज्जाई सेढिवग्गमूलाई' अपेक्षा से यदि उत्सर्पिणी-अयसर्पिणी कालों के एक-एक समय में एक एक औदारिकशरीर का अपहरण किया जाय तो असंख्यात उत्सर्पिणी अवसर्पिणी में उन सबका अपहण हो। आशय यह निकलता है कि असंख्यात उत्सर्पिणी एवं अवसर्पिणी कालों में जितने समय होते हैं, उतना असंख्यात काल यहां ग्रहण करना चाहिए । क्षेत्र की अपेक्षा से असंख्यात श्रेणियों को वे अपनी अवगाहना से व्याप्त करते हैं । पूर्वोक्त प्रकार से वे श्रेणियां प्रतर के असंख्येय भाग होती हैं। अर्थात असंख्यात श्रेणियों में जितने आकाश प्रदेश होते हैं, उतने ही द्वीन्द्रियों के बद्ध औदारिक शरीर भी होते हैं । ये श्रेणियां प्रतर के असं ख्येय भाग प्रमाण असंख्यात हैं । किन्तु नारकों और भवनपतियों के शरीरों के प्रतरासंख्येय भाग की अपेक्षा द्वीन्द्रियों के शरीरों का प्रतरासंख्येय भाग कुछ भिन्न प्रकार का है, यह बतलाने के लिए सूची मान की प्ररूपणा की जाती है-उन श्रेणियों के परिमाण को निश्चित करने के लिए विस्तार की जो सूची કાલ અને ક્ષેત્રની અપેક્ષાએ ઉત્સર્પિણી–અવસર્પિણી કાલના એક–એક સમયમાં એક એક ઔદારિક શરીરનું અપહરણ કરાય તે અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણીયોમાં તે બધાના અપહરણ થાય. આશય એ છે કે-કાળની અસંખ્યાત ઉત્સર્પિણ તેમજ અવસર્પિણી કાળમાં જેટલે સમય થાય છે, તેટલે અસંખ્યાતકાળ અહીં ગ્રહણ કરવો જોઈએ. ક્ષેત્રની અપેક્ષાએ અસંખ્યાત શ્રેણિયાને તેઓ પોતાની અવગાહનાથી વ્યાપ્ત કરે છે. પૂર્વોક્ત પ્રકારથી તે શ્રેણિ પ્રતરના અસંખ્યય ભાગ થાય છે અર્થાત્ અસંખ્યાત શ્રેણિયમાં જેટલા આકાશ પ્રદેશ હોય છે, તેટલા જ કીન્દ્રિયેના બદ્ધ ઔદારિક શરીર પણ હોય છે. તે શ્રેણિયે ખતરના અસંખ્યય ભાગ પ્રમાણ અસંખ્યાત છે. કિન્તુ નારકે અને ભવનપતિના શરીરના પ્રતરાસંખેય ભાગની અપેક્ષાએ દ્વીન્દ્રિયેના શરીરના પ્રતરાસંખ્યય ભાગ કાંઈક ભિન્ન પ્રકાર છે, એ બતાવવાને માટે સૂચના માનની પ્રરૂપણ કરાય છે એ શ્રેણિના પરિમાણને નિશ્ચિત કરવાને માટે વિસ્તારની જે સૂચી માની છે, તે અસંખ્યાત કેડા કડી એજનના પ્રમાણ
प्र० ६०
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩