Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयबोधिनी टीका पद ११ सू. ९ भाषाद्रव्यग्रहणनिरूपणम्
____३८१ विशेषाभ्यां खण्डशः कृत्वा व्यक्तस्फुटानि भाषाद्रव्याणि निसृजति, तथा चोक्तम्-'कोई मंदपयत्तो निसिरइ सकलाई सव्वदव्वाइं । अन्नो तिव्वपयत्तो सो मुंचइ भिदिउं ताई ॥१॥ कश्चिद् मन्दप्रयत्नो निसृजति सकलानि सर्वद्रव्याणि । अन्यस्तीव्रप्रयत्नः स मुश्चति भेत्तुं तानि ॥१॥ तत्र-'जाइं भिन्नाई णिसरइ ताई अणंतगुणपरिवुडीएणं परिवुडमाणाई लोयंतं फुसंति' यानि भिन्नानि स्फुटानि भाषाद्रव्याणि निसजति तानि किम् अनन्तगुणपरिवृद्धया परिवर्द्धमानानि लोकान्तं स्पृशन्ति, तथा च तीव्रप्रयत्नवक्तृनिसृष्टानि भाषाद्रव्याणि स्फुटात्मकानि सूक्ष्मत्वात् बहुत्वाच्च पुष्कलानि अन्यान्यपि द्रव्याणि वासितानि विदधति तदन्यद्रव्यवासकत्वाच्च अनन्तगुणवृद्धया परिवर्द्धमानानि षट्सु दिक्षु लोकान्तं व्याप्नुवन्तीति भावः, तथा चोक्तम्-'भिन्नाई सुहमयाए अणंतगुणवडियाई लोगंतं । पावंति पूरयति य भासाए निरंतरं लोगं' ॥१॥ भिन्नानि सूक्ष्मतया अनन्तगुणवर्द्धितानि को निकालता है । दूसरा कोई वक्ता तीव्र प्रयत्न वाला होता है, वह उन भाषाद्रव्यों का भेदन करके, उनके खण्ड-खण्ड करके निकालता है ' ॥१॥ और जो द्रव्य भेदन करके-खण्डित कर-करके निकाले जाते हैं, वे अनन्तगुणवृद्धि से वृद्धि को प्राप्त होते हुए लोकान्त का स्पर्श करते हैं। तात्पर्य यह है कि भाषाद्रव्य जब खंडित करके निकाले जाते हैं तो उनकी शक्ति अनन्तगुणी बढ जाती है और उस बढी हुई शक्ति के कारण वे लोक के अन्त तक जा पहुँचते हैं। तीव्र प्रयत्न वाले वक्ता के द्वारा निकाले हुए स्फुट भाषाद्रव्य सूक्ष्म और बहुत होते हैं और वे अन्यान्य भाषाद्रव्यों को भी वासित करते हुए अग्रसर होते हैं, इस कारण छहों दिशाओं में वे लोकान्त तक पहुँच कर व्यास हो जाते हैं। कहा भी है-'भिन्न द्रव्य सूक्ष्म होने के कारण अनन्तगुण वृद्धि को प्राप्त हो जाते हैं और लोकान्त तक पहुँचते हैं एवं सम्पूर्ण लोक को भाषा से व्याप्त कर लेते हैं ॥१॥ અર્થાત્ અખંડ ભાષા દ્રવ્યને કાઢે છે, બીજા કેઈ વક્તા તીવ્રપ્રયત્નવાળા હોય છે, તેઓ ભાષા દ્રવ્યોને ભેદીને તેમના ટુકડા-ટુકડા કરીને બહાર કાઢે છે ! ૧
અને જે દ્રવ્ય ભેદન કરીને–ખંડ–ખંડ કરીને કાઢવામાં આવે છે, તે અનન્ત ગુણ વૃદ્ધિથી વૃદ્ધિને પ્રાપ્ત થઈ લેકાન્તને સ્પર્શ કરે છે–તાત્પર્ય એ છે કે ભાષા દ્રવ્ય જ્યારે ખંડિત કરીને કઢાય છે તો તેની શક્તિ અનન્ત ગણી વધી જાય છે અને તે વધેલી શક્તિના કારણે તેઓ લેકના અન્ત સુધી જઈ પહોંચે છે. તીવ્ર પ્રયત્નવાળા વક્તા દ્વારા કાઢેલ સ્કુટ ભાષા દ્રવ્ય સૂમ અને ઘણા હેાય છે અને તેઓ અન્યાન્ય ભાષા દ્રવ્યોને પણ વાસિત કરતા થકા આગળ વધે છે, એ કારણે છએ દિશાઓ તેમજ લેકાન્તક સુધી પહોંચી વ્યાપ્ત થઈ જાય છે. કહ્યું પણ છે-ભિન્ન દ્રવ્ય સૂક્રમ હેવાના કારણે અનન્ત ગુણ વૃદ્ધિને પ્રાપ્ત થઈ જાય છે અને લેકાન્ત સુધી પહોંચે છે. એમ સંપૂર્ણ લેકને ભાષાથી વ્યાસ કરીલે છે કે ૧ છે
श्री प्रापन सूत्र : 3