Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३१८
प्रज्ञापनासूत्रे 'देहि' इत्येवं भाषणम् ३ पृच्छनी भाषा-अनिश्चितस्य संदिग्धस्य कस्यचिदर्थस्य विनिश्चयाय तदविदां सविधे प्रेरणा रूपा भवति यथा कश्चिद विज्ञो जनः कंचिच्छब्दार्थमजानानस्तदविज्ञ पृच्छति-अस्य शब्दस्य कोऽर्थः ? इति मां प्रतिबोध्य' इत्येवं रूपा बोध्या४ प्रज्ञापनी भाषा-विनीतच्छात्रादिजनेभ्य उपदेशनरूपा भवति यथा प्राणिवधानिवृत्ताः प्राणिनो भवान्तरे दीर्घायुषो भवन्ति, इत्येवं बोध्यम् तथा चोक्तम् -'पाणि वहाउ नियत्ता हवंति दीहाउया अरोगाय । एवमाई पण्णत्ता पण्णवणी वीयरागेहि ॥१॥ प्राणिवधानिवृत्ता भवन्ति दीर्घायुषोऽ. रोगाश्च । एवमाद्या प्रज्ञप्ता प्रज्ञापनी वीतरागैः ॥१॥ इति ५, प्रत्याख्यायतेऽनयेति व्युत्पत्त्या
(३) याचनी-किसी से किसी वस्तु की याचना करने के लिए प्रयुक्त की जाने वाली भाषा याचनी कहलाती है, जैसे-'दीजिए' इस प्रकार कहना ।
(४) पृच्छनी-किसी अनिश्चित-संदिग्ध बात को निश्चित करने के लिए उसके विशिष्ट वेत्ता के समक्ष अपनी जिज्ञासा निवेदन करने वाली भाषा पृच्छनी भाषा कहलाती है, जैसे कोई अज्ञ जन किसी शब्द का अर्थ न जानता हुआ किसी विज्ञ से प्रश्न करता है-'इस शब्द का अर्थ क्या है, मुझे समझाइए' इत्यादि।
(५) प्रज्ञापनी-प्रज्ञापनी भाषा विनीत छात्र आदि जनों के लिए उपदेश रूप होती है, जैसे जो प्राणी प्राणिवध के त्यागी होते हैं, बे भवान्तर में दीर्घजीवी होते हैं । कहा भी है-'जो जीववध से निवृत्त होते हैं, वे दीर्घायु और नीरोग होते हैं, इत्यादि उपदेशरूप भाषा को वीतराग देवों ने प्रज्ञापनी भाषा कहा है ॥१॥
(६) प्रत्याख्यानी-जिस भाषा के द्वारा प्रत्याख्यान प्रकट किया जाय वह प्रत्याख्यानी भाषा । किसी वस्तु की याचना करने पर उसको देने के निषेध के
(૩) યાચની–મેઈની પાસે વસ્તુની યાચના કરવા માટે પ્રયુક્ત કરાતી ભાષા યાચની हेवाय छे. भो, 'माया' से रीते ह.
(૪) પુચ્છની- કેઈ અનિશ્ચિત-સંદિગ્ધ વાતને નિશ્ચય કરવા માટે તેના વિશિષ્ટ જાણકારના સમક્ષ પોતાની જિજ્ઞાસા નિવેદન કરનારી ભાષા પૃચ્છની ભાષા કહેવાય છે, જેમકે, કેઈ અજ્ઞજન કઈ શબ્દનો અર્થ ન જાણતા હોઈ કઈ વિજ્ઞને પ્રશ્ન કરે છે આ શબ્દને અર્થ શો છે મને સમજાવે વિગેરે.
(૫) પ્રજ્ઞાપની-પ્રજ્ઞાપની ભાષા વિનીત આદિ છાત્રજનોને જે ઉપદેશ રૂપ હોય છે, જે પ્રાણ પ્રાણવધને ત્યાગી હોય છે તે ભવાન્તરમાં દીર્ઘ જીવી થાય છે. કહ્યું પણ છેજ છવધથી નિવૃત્ત થાય છે, તે દીર્ધાયુ અને નિરોગી હોય છે. વિગેરે ઉપદેશ રૂપ ભાષાને વીતરાગ દેએ પ્રજ્ઞાપની ભાષા કહી છે કે ૧ છે
(૬) પ્રત્યાખ્યાની–જે ભાષા દ્વારા પ્રત્યાખ્યાન પ્રગટ કરાય તે પ્રત્યાખ્યાની ભાષા. કિઈ વસ્તુની માગણી કરતા તેને દેવતાના રૂપમાં આ ભાષાને પ્રગ કરાય છે. જેમકે
श्री. प्रशान। सूत्र : 3