Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
३६६
प्रज्ञापनासूत्रे भगवानाह-'गोरमा !' हे गौतम ! 'अणूइपि गेण्हइ बायराइपि गेण्हइ' अणून्यपि-स्तोक प्रदेशान्यपि द्रव्याणि आत्मप्रदेशैरनन्तरावगाढानि भाषात्वेन परिणमयितुं गृह्णाति, बादराण्यपि-प्रचुरपदेशोपचितान्यपि, आत्मप्रदेशैरनन्तरावगाढानि द्रव्याणि भावात्वेन परिणमयितु गृह्णाति, आत्राणुत्वं बादरत्वञ्च भाषा योग्याना मेव स्कन्धानां प्रदेशस्तोक बाहुल्यापेक्षया विवक्षित मित्यवसेयम्, गौतमः पृच्छति-'जाई भंते ! अणूई गेण्हइ ताई कि उड़ गेण्हह, अहे गेण्हइ, तिरियं गेण्हइ ?' हे भदन्त ! यानि द्रव्याणि अशानि-स्तोकप्रदेशानि भाषात्वेन परिणमयितु गृह्णाति तानि किम् ऊम्-उपरि देशावच्छेदेन गृहाणि ? किं वा अधोदेशावच्छेदेन गृह्णाति ? किं वा तिर्यग्देशावच्छेदेन गृह्णाति ? भगवानाह-'गोयमा ! हे गौतम ! 'उच्पि गेहइ अहे वि गेण्हइ तिरियपि गेण्हइ' ऊर्ध्वमपि गृह्णाणि, अधोऽपि गृह्णाति, तिर्य. गपि गृह्णाति, तथा चात्र जीवस्य ग्रहणयोग्यानि भापाद्रव्याणि यावत्सु क्षेत्रेषु अवस्थितानि
भगवान्-हे गौतम ! अणुअर्थात् थोडे प्रदेशों वाले द्रव्यों को भी ग्रहण करता है और बादर अर्थात बहुत प्रदेशों से उपचित द्रव्यों को भी ग्रहण करता है। यहाँ 'अणु' का अर्थ अप्रदेशी द्रव्य नहीं समझना चाहिए, किन्तु भाषा के रूप में परिगत होने के योग्य थोडे प्रदेशों वाले स्कंध समझना चाहिए, इसी प्रकार का अर्थ बहुत प्रदेशों वाला भाषायोग्य स्कंध समझना चाहिए।
गौतमस्वामो-हे भगवन् ! जीव जिन अणुद्रव्यों को भाषा के रूप में परिणत करने के लिए ग्रहण करता है, वे क्या ऊपर रहे हुए होते हैं ? क्या अधोदेश में रहे हुए होते हैं ? या तिछे देश में रहे हए होते हैं ?
भगवान हे गौतम ! ऊर्ध्व दिशा से भी ग्रहण करता है, अधोदिशा से भी ग्रहण करता है और तिर्यदिशा से भी ग्रहण करता है। तात्पर्य यह है कि जीव के द्वारा ग्रहण करने योग्य भाषाद्रव्य जितने आकाश-क्षेत्र में अव
શ્રી ભગવાન–હે ગૌતમ! અણુ અર્થાત્ ચેડા પ્રદેશવાળા દ્રવ્યોને પણ ગ્રહણ કરે છે અને બાદર અર્થાત્ ઘણું પ્રદેશથી ઉપચિત દ્રવ્યને પણ ગ્રહણ કરે છે. અહીં અણુને અર્થ અપ્રદેશ દ્રવ્ય ન સમજે જોઈ એ. કિન્તુ ભાષાના રૂપમાં પરિણત થવાને ગ્ય થોડા પ્રદેશોવાળા સ્કન્ધ સમજવા જોઈએ એજ પ્રકારે બાદરને અર્થ ઘણા પ્રદેશેવાળા ભાષા ગ્ય સ્કન્ધ સમજવો જોઈએ.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! જીવ જે અણુ દ્રવ્યોને ભાષાના રૂપમાં પરિણત કર વાને માટે ગ્રહણ કરે છે, તેઓ શું ઊપર રહેલા હોય છે? શું અધે દેશમાં રહેલા હોય છે? અગર તિરછાદેશમાં રહેલા હોય છે?
શ્રી ભગવાન-હે ગૌતમ! ઊર્વ પ્રદેશોથી પણ ગ્રહણ કરે છે, અધઃપ્રદેશથી પણ ગ્રહણ કરે છે અને તિર્યાગૂ દિશાથી પણ ગ્રહણ કરે છે. તાત્પર્ય એ છે કે જીવના દ્વારા ગ્રહણ કરવા યોગ્ય ભાષા દ્રવ્ય જેટલા આકાશ-ક્ષેત્રમાં અવસ્થિત હોય છે, તેટલા જ ક્ષેત્રને અહીં ઊર્વ અધ: અને તિય સમજવું જોઈએ.
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩