Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रज्ञापनासूत्रे
३६४
गृह्णाति, नो आत्मप्रदेशैः सहास्पृष्टानि गृह्णाति, अथात्मप्रदेशैः संस्पर्शनमात्मप्रदेशावगाहक्षेत्राद् बहिरपि संभवतीत्याशङ्कायां गौतमस्वामी पृच्छति - 'जाई' भंते ! पुट्ठाई गेहइ ताइ किं ओगाढाई गेहइ ? अणोगाढाइ गेव्हइ ? हे भदन्त ! यानि द्रव्याणि भाषात्वेन परिणमयितुम् आत्मप्रदेशैः सह संस्पृष्टानि गृह्णाति तानि किम् अवगाढानि - आत्मप्रदेशैः सह एक क्षेत्रावस्थितानि गृहणाति ? किं वा अनवगाढानि - आत्मप्रदेशैः सह एक क्षेत्रानवस्थितानि गृह्णाति ? भगवानाह - 'गोयमा !' हे गौतम ! 'ओगाढाई' गेव्हइ नो अणोगाढाइ dont' अवगाढानि - आत्मप्रदेशैः सह एक क्षेत्रावस्थितानि द्रव्याणि भाषात्वेन परिणमयितुं नो अनवगाढानि - आत्मप्रदेशैः सह एकक्षेत्रानवस्थितानि गृह्णाति, गौतमः पृच्छति - 'जाई भंते ! ओगाढाई गेव्हइ ताई कि अणंतरोगाढाई गेण्हई, परंपरोगाढाईं गेण्हइ १' हे
भगवान् हे गौतम! जिन पूर्वोक्त द्रव्यों को जीव भाषा के रूप में परिणत करने के लिए ग्रहण करता है, वे जीवप्रदेशों के साथ संस्पृष्ट ही होते हैं, अर्थात् जीवप्रदेशी के साथ संस्पृष्ट पुद्गलों को ही जीव भाषा के रूप में परिणत करने के लिए ग्रहण करता है । असंस्पृष्ट द्रव्यों को ग्रहण नहीं करता ।
जिस आकाश- - क्षेत्र में जीवप्रदेश हैं, उससे बाहर रह कर भी भाषाद्रव्य जीवप्रदेशों के साथ स्पृष्ट हो सकते हैं, अतएव अब यह प्रश्न उपस्थित होता है कि वे द्रव्य क्या अवगाढ होते हैं अथवा अनवगाढ होते हैं ? जिन आकाश प्रदेशों में जीव के प्रदेश हैं, उन्हीं आकाशप्रदेशों में जो द्रव्य अवस्थित हों, वे आवगाढ कहलाते हैं और जो भिन्न आकाशप्रदेशों में अवस्थित हों, वे अनगाढ कहलाते हैं ।
भगवान - हे गौतम! जीव अवगाढ अर्थात् एक ही क्षेत्र में स्थित द्रव्यों को ग्रहण करता है, अनवगाढ द्रव्यों को ग्रहण नहीं करता है ।
गौतमस्वामी - हे भगवन् यदि अवगाढ द्रव्यों को ही जीव ग्रहण करता है, શ્રી ભગવાન-હે ગૌતમ ! જે પૂર્વીક્ત ચૈને જીવ ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તે જીવ પ્રદેશની સાથે સત્કૃષ્ટ જ થાય છે, અર્થાત્ જીવ પ્રદેશેાની સાથે સસ્પૃષ્ટ પુગલાને જ જીવ ભાષાના રૂપમા પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે. અસપૃષ્ટ દ્રવ્યોને ગ્રહણ નથી કરતા.
જે આકાશ પ્રદેશમાં જીવ પ્રદેશ છે તેનાથી બહાર રહીને પણ ભાષા દ્રવ્ય જીવ પ્રદેશે!ની સાથે સ્પષ્ટ થઇ શકે છે, તેથી જ હવે આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે તે દ્રવ્યે શુ અવગાઢ હાય છે અથવા અનવગાઢ હાય છે? જે આકાશ પ્રદેશમાં જીવના પ્રદેશ છે, તે આકાશ પ્રદેશામાં જે દ્રવ્ય અવસ્થિત હાય, તે અવગાઢ કહેવાય છે અને જે ભિન્ન આકાશ પ્રદેશામાં અવસ્થિત ડાય તે અનવગાઢ કહેવાય છે.
શ્રી ભગવાન-હે ગૌતમ ! જીવ અવગાઢ અર્થાત્ એક જ ક્ષેત્રમાં સ્થિત દ્રબ્યાને ગ્રહણ કરે છે, અનવગાઢ દ્રવ્યાને ગ્રહણ કરતા નથી.
श्री प्रज्ञापना सूत्र : 3