Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
२५४
जननात् मृषा भवति, इत्यप्रज्ञापनी मुनिसमुदायस्य भवति, तथाचोक्तम्'अविणीयमाणवतो किस्सिई भासई मु तह य । टालो नाउं को कडकरणे पव्वत्तेज्जा ?' अविनीतमाज्ञापयन् क्लिश्यति भाषते मृषा तथा च । घण्टालोहं च ज्ञात्वा कः कटकरणे प्रवर्त्तत ? ' ॥१॥ इति,
गौतमः पृच्छति - 'अह भंते ! जा य इत्थि पण्णवणी, जा य पुमपण्णवणी, जा य णपुंसगपण्णवणी, पण्णवणीणं एसा भासा, ण एसा भासा मोसा ?' हे भदन्त ! अथ या च स्त्रीप्रज्ञापनी - स्त्रीलक्षणाभिधायिनी भाषा, या च पुंप्रज्ञापनी - पुरुषलक्षणाभिधायिनी भाषा, या च नपुंसकप्रज्ञापनी - नपुंसक लक्षणाभिधायिनी भाषा भवति सा किं प्रज्ञापनी खलु एषा भाषा भवति ? नैवा भाषा मृषा ? अयं भावः - खष्ट्वा घटवनादयः स्त्रीलिङ्गादयः शब्दाः शाब्दबोधव्यवहारवलादन्यत्रापि प्रवर्तन्ते खष्ट्राद्यर्थेषु न च तत्र 'स्तन केशवती नारी' इत्यादि है । कहा भी है- 'जो अविनीत को आज्ञा देता है, वह स्वयं क्लेश का भाजन बनता है और मृषा भाषण करता है । क्यों कि घंटा लोह को जान कर कौन चटाई बनाने में प्रवृत्त होता है ? ॥१॥
1
गौतमस्वामी फिर प्रश्न करते हैं - हे भगवन् ! यह जो स्त्रीप्राज्ञपनी भाषा है अर्थात् स्त्री के लक्षण बतलाने वाली भाषा है, यह जो पुरुष प्रज्ञापनी अर्थात् पुरुष के लक्षण बतलाने वाली भाषा है और यह जो नपुंसकप्रज्ञापनी भाषा अर्थात् नपुंसक के लक्षण बतलाने वाली भाषा है, यह भाषा कया प्रज्ञापनी अर्थात् सत्य भाषा है ? क्या यह भाषा मृषा भाषा नहीं है । तात्पर्य यह हैखट्वा (स्त्रीलिंग) घट: (पुंलिंग) वन (नपुंसकलिंग) आदि विभिन्न लिंगों के शब्द हैं, वे शब्द व्यवहार के बल से अन्यत्र भी प्रयुक्त होते हैं, जैसे खवा, (खाट) में विशिष्ट स्तन और केश आदि स्त्री के लक्षण घटित नहीं
प्रज्ञापनासूत्रे
જે ભાષા હેાય છે, તે સ્વપરને કલેશ ઉત્પન્ન કરે છે, તેથી મૃષા છે. એ ભાષા મુનિ વના માટે અજ્ઞાપની બને છે. કહ્યુ પણ છે જે કાઈ અવિનીતને આજ્ઞા આપે છે તે પાતે ક્લેશનુ પાત્ર બને છે અને મૃષા ભાષણ કરે છે. કેમકે ઘંટા-લેાહને સમજીને કાણુ સાદડી બનાવવામાં પ્રવૃત્તિ કરે છે? ॥ ૧ ॥
શ્રી ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે હે ભગવન્! આજે સ્ત્રી પ્રજ્ઞાપની ભાષા છે અર્થાત્ સ્ત્રીના લક્ષણ ખતાવવાળી ભાષા છે. આજે પુરૂષ પ્રજ્ઞાપની અર્થાત્ પુરૂષના લક્ષણુ ખતાનારી ભાષા છે, અને આજે નપુસક પ્રજ્ઞાપની ભાષા અર્થાત્ નપુસકનાલક્ષણુ ખતાવનારી ભાષા છે, એ ભાષા શું. પ્રજ્ઞાપની અર્થાત્ સત્યભાષા છે? શું આ ભાષા મૃષા નથી ? तात्पर्य मे छे है-या (स्त्रीलिंग) घटः ( युसिंग ) वनं (नपुंसमसिंग) आदि विभिन्न લિંગાના શબ્દો છે, તેએ શાબ્દિક વ્યવહારના બળે અન્યત્ર પણ પ્રયુક્ત થાય છે. જેમ ખા' (પલગ)માં વિશિષ્ટ સ્તન અને કેશ આદિ સ્ત્રીના લક્ષણ ઘટિત નથી થતા. તા
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩