Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५२
प्रज्ञापनासूत्रे गौतमः पृच्छति-'अह भंते ! जा य इत्थि आणवणी, जा य पुमआणवणी, जा य नपुंसगआणवणी पण्णवणीणं एसा भासा ण एसा भासा मोसा ?' हे भदन्त ! अथ या च स्याज्ञापनी-आज्ञाप्यते-आज्ञाकरणे प्रयुज्यते अनयेति आज्ञापनी स्त्रिया आज्ञापनी स्त्रिया आदेशदायिनीति भावः, या च पुमाज्ञापनी नपुंसकाज्ञापनी भाषा भवति सा खलु किं प्रज्ञापनी सत्या एषा भाषा भवति ? नो एपा भाषा मृषा भवति ? अयं भावः-सत्या भाषा प्रज्ञापनी भवति इयं च भाषा आज्ञाकरण क्रियायुक्ताभिधायिनी वर्तते आज्ञाप्यमानश्च स्त्र्यादिस्तथा सम्पादयेनवेति संशय इति, यथा श्रावकः श्राविकां प्रति वदति-'उभयकालं सामायिकं प्रतिक्रमणं कुरु' इत्यादिरूपा भापा, एवं श्रावकः पुरुषं पुत्रादिकं प्रतिवदति 'यथा समयं धर्माराधनं कुरु' इत्यादिरूपा भाषा, तथा श्रावकः कश्चिनपुंसकं प्रति वदति-यथाकालं दूषित अभिप्राय से किया जाता है और न इससे किसी को पीडा उत्पन्न होती है, अतएव यह भाषा मृषा अर्थात् मिथ्या नहीं है।
गौतमस्वामी पुनः प्रश्न करते हैं-भगवन् ! यह जो भाषा स्त्री आज्ञापनी है अर्थात् जिस भाषा से किसी स्त्री को कोई आदेश दिया जाता है, यह जी भाषा पुरुष-आज्ञापनी है अथवा यह जो भाषा नपुसक-आज्ञापनी है, क्या यह भाषा प्रज्ञापनी-सत्य है ? क्या यह भाषा मृषा नहीं है ? तात्पर्य यह है कि सत्य भाषा ही प्रज्ञापनी होती है, मगर यह आज्ञापनी भाषा तो सिर्फ आज्ञा देने में प्रयुक्त होती है। जिसे आज्ञा दी जाती है, वह उस आज्ञा के अनुसार क्रिया करेगा ही, यह नहीं कहा जा सकता-कदाचित् करे, कदाचितू न भी करे जैसे कोई श्रावक श्राविका से कहता है-प्रातः और सायं दोनों समय सामा यिक प्रतिक्रमण करो' अथवा श्रावक अपने पुत्र से कहता है-'यथा समय धर्म की आराधना करो, अथवा श्रावक किसी नपुंसक से कहता है-'यथासमय जीव પની છે. તેને પ્રયોગ ન કઈ દૂષિત અભિપ્રાય કરાય છે અને એનાથી કેઈને પીડા ઉત્પન્ન થતી તેથીજ આ ભાષા મૃષા અર્થાત્ મિથ્યા નથી.
શ્રી ગૌતમસ્વામી ફરી પ્રશ્ન કરે છે- હે ભગવાન ! આ જે ભાષા સ્ત્રી આજ્ઞાપની છે અર્થાત્ જે ભાષાથી કોઈ સ્ત્રીને કોઈ આદેશ અપાય છે, આ જે ભાષા પુરૂષ પ્રજ્ઞાપની છે અથવા જે આ ભાષા નપુંસક પ્રજ્ઞાપની છે, શું તે ભાષા પ્રજ્ઞાપની સત્ય છે? શું તે ભાષા મૃષા નથી? તાત્પર્ય એ છે કે સત્ય ભાષા જ પ્રજ્ઞાપની થાય છે, પણ આ આજ્ઞાપની ભાષા તે ફક્ત આજ્ઞા દેવામાં પ્રયુક્ત થાય છે. જેને આજ્ઞા અપાય છે, તે એ આજ્ઞા અનુસાર ક્રિયા કરશે જ, એ નથી કહી શકાતુ–કદાચિત્ કરે, કદાચિ ન પણ કરે. જેમ કે શ્રાવક-શ્રાવિકાને કહે છે–સવાર અને સાંજે બન્ને સમય સામાયિક પ્રતિક્રમણ કરે, અથવા શ્રાવક પિતાના પુત્રને કહે છે-“યથા સમય ધર્મની આરાધના કરે. અથવા શ્રાવક કેઈ નપુંસકને કહે છે યથા સમય જીવ અજીવ આદિ તનું ચિંતન
श्री प्रशान। सूत्र : 3