Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे अचरमं चरमाणि चेत्येतदद्वयान्यपि विशेषाधिकानि भवन्ति अचरमस्यैकद्रव्यस्य चरमद्रव्येषु प्रक्षिप्तत्वेन चरमाणामेकेनाधिकत्वात् विशेषाधिकसमुदायो भवतीति भाकः, 'पएसट्टयाए सन्वत्थोवा इमीसे रयणप्पभाए पुढवीए चरमंतपएसा' प्रदेशार्यतया सर्वस्तीकाः-सर्वेभ्योऽल्पाः, अस्याः रत्नप्रभायाः पृथिव्याश्चरमान्तप्रदेशाः भवन्ति, चरमखण्डानां मध्यमखण्डापेक्षयाऽतिसूक्ष्मत्वात् तेषामसंख्यातगुणानामपि ये प्रदेशाः सन्ति तेषां मध्यमखण्डगतप्रदेशापेक्षया सर्वस्तोकत्वं बोध्यम् , तेभ्यः-'अचरमंतपएसा असंखेजगुणा' अचरमान्तप्रदेशा असंख्येयगुणा भवन्ति, एकस्यापि अचरमखण्डस्य चरमखण्डसमुदायापेक्षया क्षेत्रतोऽसंख्यातगुणत्वात् , 'चरमंतपएसा य अचरमंतपएसा य दोवि विसेसाहिया' चरमान्तप्रदेशाश्च अचरमान्तप्रदेशाश्च द्वयेऽपि समुदिताः सन्तः अचरमान्तप्रदेशेभ्यो विशेषाधिका भवन्ति, चरमान्तप्रदेशानाम् अचरमान्तप्रदेशापेक्षया असंख्येयभागप्रमाणत्वात् अचरमान्तप्रदेशेषु चरमान्तप्रदेश प्रक्षेपेऽपि ते समुदिता अचरमान्तप्रदेशेभ्यो विशेषाधिका एव भवन्ति, 'दबटुपएसट्टयाए को चरम द्रव्यों में शामिल कर दिया जाय तो चरमों की संख्या एक अधिक हो जाती है, अत एव उनका समुदाय विशेषाधिक होता है । प्रदेशों की दृष्टि से विचार किया जाय तो इस रत्नप्रभा पृथिवी के चरमान्तप्रदेश सब से कम हैं, क्यों कि चरम खंड, मध्यम खंडों की अपेक्षा अत्यन्त सूक्ष्म होते हैं । यद्यपि वे चरम खंड असंख्यातगुणा हैं फिर भी मध्यमखंड के प्रदेशों की अपेक्षा वे सर्वस्तोक हैं । उनकी अपेक्षा अचरमान्तप्रदेश असंख्यातगुणा होते हैं, क्यों कि एक अचरम खण्ड, चरम खंडों के समूह की अपेक्षा क्षेत्र से असंख्यातगुणा होता है । चरमान्तप्रदेश और अचरमान्तप्रदेश दोनों मिल कर भी अचरमान्तप्रदेशों से विशेषाधिक होते हैं, क्यों कि चरमान्तप्रदेश, अचरमान्मप्रदेशों की अपेक्षा असंख्यातवें भाग प्रमाण होते हैं ! अचरमान्तप्रदेशों में चरमान्तप्रदेश मिला देने पर भी वे अचरमान्तप्रदेशों से विशेषाधिक ही होते हैं। द्रव्य और અચરમ એક દ્રવ્યને ચરમ દ્રોમાં સામિલ કરી દેવામાં આવે તે ચરમોની સંખ્યા એક અધિક થઈ જાય છે, તેથી જ તેમને સમુદાય વિશેષાધિક થાય છે. પ્રદેશની દષ્ટિએ વિચાર કરાય તે આ રત્નપ્રભા પૃથ્વીના ચરમાન્ત પ્રદેશ બધાથી ઓછા છે, કેમકે ચરમ ખંડ, મધ્યમ ખંડોની અપેક્ષાએ અત્યન્ત સૂક્ષમ હોય છે. જો કે તે ચરમખંડ અસંખ્યાત ગણું છે છતાં પણ મધ્યમ ખંડના પ્રદેશની અપેક્ષાએ તેઓ સ્તક છે. તેમની અપેક્ષાએ અચરમાન્ત પ્રદેશ અસંખ્યાતગણ હોય છે, કેમકે એક ચરમ ખંડ. ચરખંડના સમૂહની અપેક્ષાએ ક્ષેત્રથી અસંખ્યાતગણી હોય છે. ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ અને મળીને પણ અચરમાન્ત પ્રદેશથી વિશેષાધિક હોય છે. કેમકે ચરમાન્ત પ્રદેશ, અચરમાન્ત પ્રદેશની અપેક્ષાએ અસંખ્યામાં ભાગ પ્રમાણે હોય છે. અચરમાન્ત પ્રદેશોમાં ચરમાન્ત પ્રદેશ મેળવી દેવાથી પણ તેઓ અચરમાન્ત પ્રદેશથી વિશેષાધિક છે. દ્રવ્ય અને પ્રદેશ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩