Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रमेयबोधिनी टीका पद ११ सू. २ भाषापदनिरूपणम्
२४९ र्थसमवेता भवति, ततो जात्यभिधानेन त्रिलिङ्गा अपि यथासंभवं विशेषा उक्ता भवन्तीति यथावस्थितार्थप्रतिपादनाद् इयं प्रज्ञापनी भवति भाषेति, एवमेव गवादिशब्दानां पुल्लिङ्गत्वेऽपि शब्दे एव लिङ्ग व्यवस्था दर्शनात् क्वचिच्छब्दे लक्षणक्शात् स्त्रीत्वं क्वचित् पुंस्त्वं क्वचिन्नपुंसकत्वं वा सम्भवेत, परमार्थस्तु सर्वोऽपि जाति शब्द स्त्रिलिङ्गानपि अर्थान् तत्तदेशकाल प्रस्तावादिसामथ्यवशात्प्रतिपादयति, इति न कोऽपि दोषः नवेयं भाषा परपीडोत्पादिका भवति नो वा विप्रतारणादि दोषदृष्ट विवक्षया प्रतिपादिका, अतो न मृषा, अपि तु प्रज्ञापनी सत्या भवति, इति भावः, गौतमः पृच्छति-'अह भंते ! जा य इत्थीवऊ जा य पुरिसवऊ, जा य णपुंसगवऊ पण्णवणी णं एसा भासा, ण एसा भासा मोसा ?' हे भदन्त ! अथ या च कथन करने वाली होने से सत्य है । तात्पर्य यह है कि यह भाषा जाति वाचक है और जाति में तीनों लिंगों वालों का समावेश होता है, अतएव जाति का कथन करने से उस जाति के अन्तर्गत सभी विशेषों का सामान्य रूप से बोध होता है। अतएव यथार्थ वस्तु स्वरूप की प्रतिपादक होने के कारण यह भाषा प्रज्ञापनी है, मिथ्या नहीं है । शब्द में व्याकरण शास्त्र के अनुसार लिंगव्यवस्था देखी जाती है। कोई शब्द स्त्रीलिंग, कोई पुलिंग और कोई नपुंसकलिंग होता है, किन्तु शब्द किसी भी लिंग का क्यों न हो, यदि वह जाति वाचक है तो वह उस जाति के अन्तर्गत तीनों लिंगों वाले अर्थों का बोधक होता है । देश, काल और प्रसंग आदि सामर्थ्य के अनुसार उसके त्रिलिंग संबंधी अर्थों का वाचक होने में कोई बाधा नहीं है । यह भाषा न तो पर को पीडा उत्पन्न करने वाली है और न किसी को धोखा देने आदि किसी दूषित उद्देश्य से बोली गई है, इस कारण यह भाषा मृषा नहीं कही जा सकती। यह प्रज्ञापनी है, सत्य है। માટે પ્રવેગ કરવા ગ્ય છે. તે યથાર્થ વસ્તુનું કથન કરવાવાળી હોવાથી સત્ય છે. તાત્પર્ય એ છે કે આ ભાષા જાતિવાચક છે અને જાતિમાં ત્રણે લિંગવાળાને સમાવેશ થાય છે. તેથી જ જાતિનું કથન કરવાથી તે જાતિના અન્તર્ગત બધા વિશેને સામાન્ય રૂપથી બંધ થાય છે. તેથી જ યથાર્થ વસ્તુસ્વરૂપની પ્રતિપાદક હોવાના કારણે આ ભાષા પ્રજ્ઞાપની છે, મિથ્યા નથી. શબ્દમાં વ્યાકરણ શાસ્ત્રના અનુસાર લિંગ વ્યવસ્થા જેવામાં આવે છે. કેઈ શબ્દ સ્ત્રી લિંગ, કેઈ પુંલ્લિંગ અને કેઈ નપુંસકલિંગ હોય છે, પણ શબ્દ કઈ પણ લિંગને કેમ ન હોય, જે તે જાતિવાચક હોય છે તે તે જાતિમાં અન્તર્ગત ત્રણે લિંગવાળા અને બેધક થાય છે. દેશ, કાળ, અને પ્રસંગ આદિ સામર્થ્યના અનુસાર તેના ત્રણલિંગ સંબંધી અર્થોના વાચક હવામાં કઈ બાધા નથી, આ ભાષા બીજાને પીડા ઉત્પન્ન કરનારી નથી અને કેઈને ઠગવાવાળી પણ નથી, તેમ કેઈ દૂષિત ઉદ્દેશ્યથી બેલવામાં આવી નથી. એ કારણે આ ભાષા મૃષા નથી કહી શકાતી, આ પ્રજ્ઞાપની છે, સત્ય છે.
प्र०३२
श्री प्रशान॥ सूत्र : 3