Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३५
प्रबोधिनी टीका पद १० सू० ५ द्विप्रदेशादिस्कन्धस्य चस्माचरमत्वनिरूपणम्
बा अचरमो भवति ? किं वा अवक्तव्यः - चरमशब्देन अचरमशब्देन च व्यपदेष्टुमशक्यः ? इत्यादि रीत्या पूर्वोक्तषड्रविशति भङ्गविषयकतया प्रष्टष्यः ? इति पृच्छा, भगवान् आह'गोमा !' दुपसिए खंधे सिय चरमे' द्विप्रदेशिकः स्कन्धः स्यात् कदाचित् चरमो भवति तथाहि - यदा द्विप्रदेशिकः स्कन्धो द्वयोराकाशप्रदेशयोः समश्रेण्या व्यवस्थिततयाऽवगाढो भवति तदा एकोऽपि परमाणु रपरपरमाण्वपेक्षया चरमः, अपरोऽपि चापरपरमाण्वपेक्षया चरम इति तदुभयात्मकस्य द्विप्रदेशिकस्कन्धस्यापि चरमत्वव्यपदेशः संभवति, स्थापना र द्वितीयावक्ष्यते - किन्तु 'नो' अचरिमे' द्विप्रदेशिकः स्कन्धो नो अचरमो भवति सर्वद्रव्याणामपि केवलाचरमस्वव्यपदेशासंभवेन द्विप्रदेशिक स्कन्धस्यापि केवलाचरमत्वव्यपदेशाभावात्, 'सिय अवत्तव्य' द्विप्रदेशिकः स्कन्धः स्यात् - कदाचित् अवक्तव्यो भवति तस्यैव द्विप्रदेशिक स्कन्धस्य एकस्मिन्नेवाकाशप्रदेशेऽवगाहनावस्थायां तथाविधैकत्वपरिणाम शालि - तया परमाणुवत् चरमाचरमव्यपदेश - हेत्वभावात् न चरमशब्देन व्यप्रदेष्टुं शक्यः, वा अचरम है अथवा अवक्तव्य अर्थात् चरम और अचरम शब्द से नहीं कहा जाने योग्य है ? इत्यादि पूर्वोक्त छव्वीस भंगों को लेकर प्रश्न करने चाहिए ।
भगवान् ! उत्तर देते हैं- गौतम ! द्विप्रदेशी स्कंध कथंचित् चरम है, क्योंकि जब द्विप्रदेशी स्कंध दो आकाशप्रदेशों में समश्रेणि में स्थित होकर अवगाढ होता है, उस समय एक प्रदेश दूसरे प्रदेश की अपेक्षा चरम होता है और दूसरा प्रथम प्रदेश की अपेक्षा चरम होता है । इस कारण द्वि प्रदेशी स्कंध चरम कहलाता है । उसकी स्थापना आगे बतलाएंगे । किन्तु विदेशी स्कंध अचरम नहीं कहलाता, क्यों कि सभी द्रव्यों में केवल अचरमत्व का व्यवहार संभव नहीं है, अतएव द्विप्रदेशी स्कंध को भी केवल अचरम नहीं कहा जा सकता । द्विप्रदेशी स्कंध कथंचित् अवक्तव्य है, क्योंकि जब द्विप्रदेशी स्कंध एक ही आकाशप्रदेश में अवगाढ होता है, उस समय वह विशेष प्रकार के
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે—હે ભગવન્ ! શું દ્વિપ્રદેશી સ્કન્ધ ચરમ છે, અગર અચરમ છે અથવા અવક્તવ્ય અર્થાત્ ચરમ અને અચરમ શબ્દથી ન કહેવાને ચેાગ્ય છે ? ઇત્યાદિ પૂર્વોક્ત છવ્વીસ ભંગાને લઇને પ્રશ્ન કરવા જોઈએ.
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ ! દ્વિપ્રદેશી સ્કન્ધુ કથંચિત્ ચરમ છે, કેમકે જ્યારે દ્વિપ્રદેશી સ્કન્ધ એ આકાશ પ્રદેશેામાં સમશ્રેણીમાં રહીને અવગાઢ કરે છે. તે સમયે એક પ્રદેશી બીજા પ્રદેશૌની અપેક્ષાએ ચરમ હાય છે અને ખીજે પહેલા પ્રદેશની અપેક્ષાએ ચરમ હોય છે. એ કારણે દ્વિપ્રદેશી સ્કન્ધ ચરમ કહેવાય છે. તેની સ્થાપના આગળ મતાવાશે. કિન્તુ દ્વિપ્રદેશી કન્ય અચરમ નથી કહેવાતા, કેમકે મધા દ્રવ્યેામાં કેવળ અચરમના વ્યવહાર અસભવિત છે, તેથી જ દ્વિપ્રદેશી સ્કન્ધને પણ કેવળ અચરમ કહેવાતા નથી. દ્વિપ્રદેશી સન્ય થચિત્ અવક્તવ્ય છે, કેમકે જ્યારે દ્વિપ્રદેશી સ્કન્ધ એક જ આકાશ પ્રદેશમાં અવગાઢ થાય છે. તે સમયે તે વિશેષ પ્રકારના એકત્વ પરિણ
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩