Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रबोधिनी टीका पद ११ सु. १ भाषापदनिरूपणम्
भयस्वभावा च सत्यामृषा, यातु प्रागुक्तासु तिसृष्वपि भाषासु अनधिकृता तल्लक्षणायोगात्तत्रानन्तर्भाविनी भवति सा आमन्त्रणाज्ञापनादिविषया असत्या मृषा भाषा उच्यते इत्यर्थः तथाचोक्तम् - " सच्चा हिया सयामिह संतो मुणयो गुणा पयत्था वा । तव्विवरीया मोसा मीसा जा तदुभय सहावा" || १ || अणहि गयां जा तीसु वि सदोच्चिय केवलो असच्चमुसा " छाया - सत्याहिता सतामिह सन्तो मुनयो गुणाः प्रशस्ता वा ।
तद्विपरीता मृषा, मिश्रा या तदुभय सहा वा ॥१॥ अधिगता या तिसृष्वपि शब्दोच्चया केवलमसत्या मृषेति,
२३९
भगवानाह - 'गोयमा !' हे गौतम ! 'सिय सच्चा, सिय मोसा, सिय सच्चामोसा, सिय असच्चामोसा' - स्याद् - कदाचित सत्या भाषा भवति, स्यात् - कदाचित् मृषा भाषा भवति, हो, वह मृषा भाषा है । जो मिली-जुली हो अर्थात् जिसमें कुछ अंश सत्य और कुछ अंश असत्य हो, वह सत्यमृषा कहलाती है । जो भाषा इन तीनों प्रकार की भाषा में समाविष्ट न हो सके, अर्थात् जिसे सत्य, असत्य या उभरूप न कहा जा सके- जिसमें तीनों में से किसी भी भाषा का लक्षण घटित न हो, वह असत्यामृषा भाषा है। इस भाषा का विषय अमंत्रण करना, आज्ञा देना आदि होता है । कहा भी है।
'जो सत - भलों के लिए हितकर हो, वह सत्यभाषा है । सत् का अर्थ है मुनि, गुण अथवा - जोवादि पदार्थ । इससे जो विपरीत हो वह भाषा मृषा, और जो दोनों प्रकार की हो, वह मिश्रभाषा कहलाती है || १ || और जो उक्त तीनों प्रकार की भाषा में परिगणित न की जा सके, केवल शब्द रूप ही हो, वह असत्यामृषा भाषा है ।'
भगवान् उत्तर देते हैं - हे गौतम ! अवधारिणी भाषा कदाचित् सत्य होती है, कदाचित् मिथ्या - मृषा होती है, कदाचित् सत्या - मृषा - उभयरूप होती है
ભાષા છે. જે મળતી-ભળતી હૈાય અર્થાત્ જેમાં કૈક અંશ સત્ય અને કઇ અંશ અસત્ય હાય તે સત્યામૃષા કહેવાય છે. જે ભાષા આ ત્રણેય પ્રકારોની ભાષામાં સમાવિષ્ટ ન હોઇ શકે, અર્થાત્ જેને સત્ય, અસત્ય અગર ઉભય રૂપ ન કહી શકાય જેમાં ત્રણેમાંથી કાઈ પણ ભાષાનું લક્ષણ ઘી ન શકે, તે અસત્યા મૃષા ભાષા છે. આ ભાષાના વિષય આમત્રણ કરવું આજ્ઞાદેવી આદિ હૈાય છે. કહ્યુ' પણ છે–
જે સન્તા—ભલાને માટે હિતકર હાય તે સત્ય ભાષા છે. સના અથ છે મુનિ, ગુણુ અથવા જીવાસ્ક્રિપદા, તેનાથી જે વિપરીત હોય તે મૃષા ભાષા અને જે અન્ને પ્રકારની હાય તે મિશ્ર ભાષા કહેવાય છે ॥ ૧ ॥ અને જે ઉક્ત ત્રણે પ્રકારની ભાષાઓમાં પરિગણિત ન કરી શકાય, કેવળ શબ્દ રૂપ હાય તે અસત્યા મૃષા છે
શ્રી ભગવાન્ ઉત્તર આપે છે-હે ગૌતમ! અવધારણી ભાષા કદાચિત્ સત્ય હોય છે, કદાચિત્ મિથ્યા–મૃષા હૈાય છે, કદાચિત્ સત્યામૃષા ઉભય રૂપ હોય છે અને કદાચિત્ અસત્યા મૃષા હાય છે.
श्री प्रज्ञापना सूत्र : 3