Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रज्ञापनासूत्रे 'एवं णिरंतरं जाव वेमाणिए' एवम्-उपर्युक्तरीत्या, निरन्तरम्-अव्यवधानेन चतुर्विंशतिदण्डकक्रमेण यावद्-भवनपति पृथिवीकायिकायेकेन्द्रियविकलेन्द्रियपञ्चेन्द्रियतिर्यग्योनिकमनुष्यबानव्यन्तरज्योतिष्कवैमानिकोऽपि वर्णपर्यायरूपचरमेण कदाचित् कश्चित् चरमो भवति, कदाचित् कश्चित् अचरमो भवति, गौतमः पृच्छति-'नेरइया णं भंते ! वण्णचरमेणं किं चरमा, अचरमा?' है मदन्त ! नैरयिकाः खलु वर्णचरमेण-वर्णपर्यायरूपचरमेण प्ररूप्यमाणाः किं चरमा भवन्ति ? किं वा अचरमा भवन्ति ? भगवान् आह-गोयमा !' हे गौतम ! 'चरिमा वि अचरिमा वि' वर्णपर्यायरूपचरमेण नैरयिकाः कदाचित् केचित् चरमा अपि भवन्ति, कदाचित् केचित् अचरमा अपि भवन्ति, 'एवं निरंतरं जाव वेमाणिया' एवम्-उपर्युक्तरीत्या, निरन्तरम्
भगवान-हे गौतम ! वर्ण पर्याय रूप चरम की अपेक्षा कोई नारक चरम होता है, कोई अचरम होता है। स्पष्टी करण गति चरम के सदृश ही समझ लेना चाहिए और लगातार वैमानिकों तक चौवीसों दंडकों को लेकर इसी प्रकार प्ररूपणा करनी चाहिए । अर्थात् जैसे नारक जीव वर्ण चरम की अपेक्षा चरम भी है और अचरम भी, इसी प्रकार भवनपति, पृथ्वीकायिक आदि एकेन्द्रिय, विकलेन्द्रिय, पंचेन्द्रिय तिर्यंच, मनुष्य, वानव्यन्तर, ज्योतिष्क और वैमानिक देव भी वर्ण चरम की अपेक्षा कोई चरम और कोई अचरम होता है । बहुवचन को लेकर यही प्रश्न उपस्थित किया जाता है। ___ गौतमस्वामी-हे भगवन् ! क्या बहुत नारक जीच वर्ण चरम से चरम हैं अथवा अचरम हैं ?
भगवान्-हे गौतम ! चरम भी होते हैं, अचरम भी होते हैं, अर्थात् कोई नारक वर्ण पर्याय रूप चरम की अपेक्षा चरम हैं, कोई अचरम हैं । वैमानिकों तक इसी प्रकार कह लेना चाहिए, अर्थात् भवनपति, पृथिवीकायिक आदि
શ્રી ભગવાન–હે ગૌતમ! પર્યાય રૂપ ચરમની અપેક્ષાએ કેઈ નારક ચરમ થાય છે કઈ અચરમ થાય છે, સ્પષ્ટીકરણ ગતિ ચરમના સદશ જ સમજી લેવું જોઈએ અને નિરન્તર વૈમાનિકો સુધી વીસે દંડકોને લઈને એ પ્રમાણે પ્રરૂપણા કરવી જોઈએ અર્થાત જેમ નારક છવ વર્ણ ચરમની અપેક્ષાએ ચરમ પણ છે અને અચરમ પણ છે, એ જ પ્રકારે ભવનપતિ, પૃથ્વીકાયિક, આદિ, એકૅન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિયતિર્યંચ મનુષ્ય, વાન વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવપણ વર્ણ ચરમની અપેક્ષાએ કઈ ચરમ અને કે અચરમ હોય છે. બહુવચનને લઈને એજ પ્રશ્ન ઉપસ્થિત કરાય છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવદ્ ! શું ઘણા નારક જીવ વર્ણ ચરમથી ચરમ છે અથવા અચરમ છે?
શ્રી ભગવાન હે ગૌતમ! ચરમ પણ હોય છે, અચરમ પણ હોય છે. અર્થાત્ કઈ નારક વર્ણ પર્યાય રૂપ ચરમની અપેક્ષાએ ચરમ છે. કોઈ અચરમ છે. વૈમાનિકે સુધી એ જ પ્રકારે કહેવું જોઈએ. અર્થાત્ ભવનપતિ, પૃથ્વીકાયિક આદિ એકેન્દ્રિય વિકલેન્દ્રિય
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩