Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रज्ञापनासूत्रे 'अह चिंतेमीति ओधारणी भाषा ?-' अथ भगवन् ! एवमहं चिन्तयामि-चिन्तनं कुर्याम् ? यत् खलु अवधारणी भाषा भवतीति अनवद्यमेतदित्याशयः,
अथ यथा पृच्छा समयात्पूर्व मननं चिन्तनं वा कृतवान् तथैवाधुना पृच्छा समयेऽपि मनन चिन्तनं वा करोमि नान्यथेति भगवतो ज्ञानेन परिचाययितुं पृच्छति-'तह मण्णामीति
ओधारिणी भासा ?' तथा-एवमहं मन्ये विनिश्चिनोमि, यत्खलु अवधारणी भाषा भवतीति ? यथापूर्वमहं ज्ञातवान् तथैवाहमधुनापि मन्ये यत्किल अवधारणी भाषेयम् , तथा च मम नाधुना तन-मननस्य पूर्वमननस्य च कश्चिद् विशेषोऽस्तीति भावः, द्वितीयाभिप्रायेणाह'तह चिंतेमीति ओहारिणी भासा ?' तथा चिन्तयामि यदुत अवधारणी भाषा भवतीति ? तथा च यथा पूर्व खल्वहं चिन्तितवान् तथैवाधुनाऽपि चिन्तयामि यदुत अवधारणी भाषेति । तत् किं युक्तमेतदिति प्रश्नाभिप्रायः । भगवानाह-'हंता, गोयमा!' हे गौतम ! हन्त-सत्य. मेतत् , यथा त्वया पृष्ठं तथैव वर्तते इत्यर्थः, तदेव विशदयनाह-'मण्णामीति ओधारिणी मासा'-मन्ये अहमपि अवधारणी भाषेति, त्वं मन्यसे यत् किल अवधारणी भाषेति, तदहं ऐसा मानू कि भाषा अवधारणी है ? क्या में ऐसा चिन्तन करूं कि भाषा अवधारणी है ? अर्थात् क्या मेरा इस प्रकार मानना और सोचना निर्दोष है ? हे भगवान् ! मैं जैसे पहले मानता और विचारताथा कि भाषा अवधारणी है, उसी प्रकार अब भी मानता और विचार करता हूं कि भाषा अवधारणी है ? तात्पर्य यह है कि मेरे इस समय के और पूर्वकालिक मनन में कोई अन्तर नहीं है, तथा जिस प्रकार पहले युक्ति पूर्वक सोचता था कि भाषा अवधारणी है, वैसा ही अब भी सोचता हूं । इस प्रकार मेरे पूर्वकालिक एवं वर्तमानकालिक चिन्तन में कोई अन्तर नहीं है। हे भगवन् ! क्या मेरा यह मनन और चिन्तन युक्त है ? । भगवान् कहते हैं-हां, गौतम ! तुम्हारा मनन-चिन्तन सत्य है। तुम मानते ધારિણી છે? શું હું એવું ચિન્તન કરૂં કે ભાષા અવધારિણી છે? અર્થાત્ શું મારૂં એ પ્રકારનું માનવું અને વિચાવું નિર્દોષ છે? હે ભગવાન ! હું પહેલા એવું માન અને વિચારતા હતા કે ભાષા અવધારિણી છે. એજ પ્રકારે અત્યારે પણ માનું છું અને વિચાર કરું છું કે ભાવ અવધારિણું છે? તાત્પર્ય એ છે કે મારા આ સમયના અને પૂર્વકાલિક મનનમાં કેઈ અન્તર નથી. તથા જે પ્રકારે પહેલા યુક્તિપૂર્વક વિચારતે હતું કે ભાષા અવધારિણી છે, તેમજ અત્યારે પણ વિચારું છું આ રીતે મારા પૂર્વકાળના તેમજ વર્તમાન કાળના ચિન્તનમાં કઈ અંતર નથી. હે ભગવદ્ ! શું મારું આ મનના અને ચિન્તન એગ્ય છે?
શ્રી ભગવા–કહે છે-હા ગૌતમ! તમારૂ મનન ચિન્તન સત્ય છે. તમે માનો છો કે ભાષા અવધારિણી છે, એ વાત હું કેવળજ્ઞાનથી જાણું છું. તમે વિચારે છે કે
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩