Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
प्रज्ञापनासूत्रे संभवन्ति, प्रागुक्त युक्त्याऽचरमत्वं व्यपदेशस्यासंभवेन तद् विषयक-बहुवचनस्याप्यसंभवात् , एवमेव नो चरमान्तप्रदेशाः संभवन्ति, नो वा अचरमान्तप्रदेशाः प्रागुक्तरीत्या चरमत्वस्याचरमत्वस्य चासंभवेन तत्प्रदेशकल्पनाया अप्यसंभवात , अथैवं तर्हि किं स्वरूपा सा इत्यपेक्षायामाह-'नियमाचरमं, चरमाणि य, चरमंतपएसाय, अचरमंतपएसाय' नियमाद् नियमतोऽ चरमं चरमाश्चेत्येवं संभवति, तस्यायमभिप्राय:-यदा अस्याः रत्नप्रभापृथिव्या अखण्डरूप. तया विवक्षितायाः पिच्छिपा वर्तते तदा पूर्वोक्ता षण्णामपि भङ्गानामेकतमेनापि भङ्गेन व्यपदेशो न युज्यते प्रागुक्तयुक्तेः, यदा तु असंख्येयप्रदेशावगाढतयाऽनेकावयवविभागात्म
और अचरम नहीं है तो बहुत्व विशिष्ट चरम-अचरम भी कैसे हो सकती है ? तात्पर्य यह निकला कि रत्नप्रभा पृथिवी न एक चरम द्रव्य है, न एक अचरम द्रव्य है, न बहुत चरम द्रव्य है और न बहुत अचरम द्रव्य है। ____ इसी प्रकार रत्नप्रभा पृथ्वी को न चरमान्तप्रदेशों के रूप में कह सहते हैं
और न अचरमान्तप्रदेशों के रूप में कह सकते हैं । क्यों कि जब रत्नप्रभा पृथ्वी में चरमत्व और अचरमत्व संभव ही नहीं है तो उसे चरम प्रदेश या अचरम प्रदेश भी नहीं कहा जा सकता है।
अब प्रश्न यह उपस्थित होता है कि यदि रत्नप्रभा पृथ्वी चरम, अचरम आदि नहीं है तो क्या है ? उसे किस रूप में कहना और समझना चाहिए ! इस प्रश्न का उत्तर यों है-रत्नप्रभा पृथ्वी चरम, चरमाणि, चरमान्तप्रदेश और अचरमान्तप्रदेश है। इसका आशय यह है-जब एक अखण्ड रूप में विवक्षित रत्नप्रभा पृथ्वी के विषय में प्रश्न किया जाय तो पूर्वोक्त छह भंगों में से किसी भी भंग के द्वारा रत्नप्रभा पृथ्वी को नहीं कहा जा सकता, मगर जब इसे બહત્વ વિશિષ્ટ ચરમ-અચરમ પણ કેવી રીતે થઈ શકે છે? તાતપર્ય એ નિકળ્યું કે રતનપ્રભા પૃથ્વી નથી એક ચરમ દ્રવ્ય અને નથી બહુ અચરમ દ્રવ્ય.
એ પ્રકારે રત્નપ્રભા પૃથ્વીને ચરમાન્ત પ્રદેશના રૂપમાં નથી કહી શકાતી. અને અચરમાન્ત પ્રદેશના રૂપમાં પણ નથી કહી શકતી. કેમકે જ્યારે રત્નપ્રભા પૃથ્વીમાં ચરમત અને અચરમને સંભવ જ નથી તે તેને ચરમ પ્રદેશ અગર અચરમ પ્રદેશ પણ નથી કહી શકાતી.
હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે રત્નપ્રભા પૃથ્વી ચરમ, અચરમ આદિ નથી તે તે શું છે? અને કયા રૂપે કહેવાય અને ક્યા રૂપે સમજવી જોઈએ? આ પ્રશ્નને ઉત્તર આમ છે રતનપ્રભા પૃથ્વી, ચરમ, ચામાણિ, અરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ છે. તેને આશય આ છે કે જ્યારે એક અખંડ રૂપમાં વિવક્ષિત રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં પ્રશ્ન કરાય તે પૂર્વોક્ત છ અંગે માંથી કોઈ પણ ભંગ દ્વારા રત્નપ્રભા પૃથ્વીને નથી કહી શકાતી, પણ જ્યારે તેને અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ અને અનેક અવયમાં
श्री प्रशान। सूत्र : 3