Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रज्ञापनासूत्रे मध्यमशरीरम्-अचरमशरीरमित्युच्यते, तदेवं रीत्या 'चरमा ? अचरमा ?' इति एकवचनान्तेन प्रश्नो बोध्यः, अथ बहुवचनान्तेन प्रश्नस्तु–'चरमाणि ? अचरमाणि ?' इत्याकारो बोध्यः, एते च चत्वारः प्रश्नास्तथाविधैकत्वपरिणामविशिष्टद्रव्यविषयकाः प्रतिपादिताः, प्रदेशानधिकृत्य प्रश्नद्वयन्तु-'चरमान्तप्रदेशाः ? अचरमान्तप्रदेशाः ? इति बोध्यम् , तत्र चरमाण्येव अन्तवतित्वात् अन्ताश्वरमान्तास्तत्प्रदेशाश्च चरमान्तप्रदेशा: उच्यन्ते, अचरममेव कस्याप्यपेक्षयाअन्तवतित्वात् अन्तः अचरमान्तस्तप्रदेशाः अचरमान्तत्प्रदेशाः कथ्यन्ते इति प्रश्नाशयः, तत्रैवं रत्नप्रभादिपृथिवीषु एकान्तपक्षमाश्रित्य प्रत्येक कृतानां षण्ण पक्षाणां भगवान् निराकरणं करोति-गोयमा !' हे गौतम ! 'इमाणं रयणप्पभा पुढवी नो चरमा, नो अचरमा, नो चरमाई, नो अचरमाई, नो चरमंतपएसा, नो अचरमंतपएसा' इयं खलु रत्नप्रभा पृथिवी द्रव्यया बीच में स्थित भी नहीं कह सकते। जैसे चरम शरीर की अपेक्षा उससे पहलेवाले मध्यम शरीर को अचरम शरीर कहा जा सकता है । इस प्रकार ये दो प्रश्न एक वचन के आधार पर किए गए है । इसी प्रकार दो प्रश्न बहुवचन छो लेकर किये जाते हैं, जैसे-क्या यह रत्नप्रभा पृथ्वी 'चरमाणि' अर्थात् बहुत चरमरूप है अथवा 'अचरमाणि' अर्थात् बहुत अचरम-मध्यवर्तीरूप है ? ये चार प्रश्न समग्र रत्नप्रभा पृथ्वी को एक द्रव्यमान कर किये गये हैं । अब दो प्रश्न उसके प्रदेशों को लक्ष्य करके किये जाते हैं-हे भगवन् ! क्या रत्नप्रभा पृथ्वी चरमान्त बहुत प्रदेश रूप है, अथवा अचरमान्त बहुत प्रदेश रूप है ? अर्थात् क्या अन्त के प्रदेश रत्नप्रभा पृथ्वी है ? क्या मध्य के प्रदेशों को रत्नप्रभा भूमि कहते हैं ?
रत्नप्रभा पृथ्वी के विषय में एकान्त पक्ष का अश्रय करके ही यह प्रश्न किए गए हैं, भगवान् उनका निराकरण करते हैं-हे गौतम ! यह रत्नप्रभा “અરચમ અર્થાત્ મધ્યવર્તી અગર વચમાં સ્થિત પણ નથી કહેવાતા. જેમકે ચરમ શરીરની અપેક્ષાએ તેનાથી આગળવાળા મધ્યમ શરીરને અચરમ શરીર કહેવાય છે. આ રીતે આ બે પ્રશ્નો એક વચનના આધાર પર કર્યા છે. એ જ પ્રકારે બે પ્રશ્ન બહુવચનને લઈને કરાય છે, જેમકે-શું આ રતનપ્રામા પૃથ્વી “ચરમાણિ” અર્થાત્ ઘણું જ ચરમ રૂપ છે અથવા
અચરમાણિ અર્થાત્ ઘણા જ અચરમ-મધ્યવર્તી રૂ૫ છે? આ ચાર પ્રશ્નો સમગ્ર રત્ન પ્રભા પૃથ્વીને એક દ્રવ્ય માનીને કરાએલા છે. હવે બે પ્રશ્નો તેમના પ્રદેશને લક્ષ્યમાં રાખીને કરાય છે–હે ભગવન્! શું રત્નપ્રભા પૃથ્વી ચરમાન્ત ઘણા પ્રદેશ રૂપ છે, અથવા અચરમાન્ડ ઘણા પ્રદેશ રૂપ છે ? અર્થાત્ શું અન્તને પ્રદેશ રત્નપ્રભા પૃથ્વી છે? શું મધ્યના પ્રદેશને રત્નપ્રભા ભૂમિ કહે છે?
રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં એકાન્ત પક્ષને આશ્રય કરીને જ આ પ્રશ્ન કરાયેલો છે! શ્રી ભગવાન તેમનું નિરાકરણ કરે છે - હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વી ચરમાં
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૩