________________
૧૨
થવાથી કવળ આહાર ન હેાય, કારણ કે આહાર આપવામાં કાયાને વેદના વિગેરેના છ કારણેા બતાવ્યાં છે, તેમાંનું એક પણ કેવળીને ન હાય, ત્યારે ઘણા દોષથી દોષિત એવા આહાર શા માટે કેવળીભગવંત લે ? કારણ કે તેને વેદના ઉસન્ન થતી નથી, તેને જે વેદનીય કમ છે, તે બળેલી દોરડીના વળ જેવું છે, અર્થાત્ અનંતવીય હોવાથી વેદનીય કર્મ છતાં પણ તેને પીડા થતી નથી, વૈયાવૃત્ય કારણ પણ ભગવાનને સુર અસુરના ઈંદ્રો પૂજે છે, તે તેને કોની સેવા કરવાની છે? ઈચોપથ પણ કેવળ જ્ઞાનનું આવરણુ ક્ષય થવાથી ખરાખર દેખીનેજ પગ મુકે છે, સયમ તે યથાખ્યાત ચારિત્ર હોવાથી નિષ્ઠિત અથ વાળું છે તેથી આહાર લેવાનું કારણુ થતું નથી, તેમ પ્રાણ ધારણ કરવાની વૃત્તિમાં પણ આયુ તેમનું નાશ થવાનું નથી, કારણ કે અનંતવીય છે, છતાં આયુ ક્ષય થાય તા સિદ્ધપણું મળવાનું છે, ધર્મ ચિંતાના અવસર તા હવે નિષ્ઠિત અર્થ થવાથી દૂર થયા છે, એટલા માટે બહુ અપાયવાળા કવળ આહાર કેવળીને ખાવાના કાઇપણ રીતે ઘટતા નથી, તેના જૈનાચાય ઉત્તર આપે છે, પ્રથમ ઘાતીકમ ક્ષય થવાથી કેવળ જ્ઞાન થતાં અનંતવીર્ય થવાથી કેવળીને ખાવાની જરૂર નથી, એવું જે તમે કહ્યું તે આગમને જાણતા નથી, તેમ તત્વને વિચાર કર્યો નથી, ચુક્તિનું રહસ્ય ન જાણવાનું તમારૂં વચન છે, જીએ– જે આહાર નિમિત્ત વેદનીય કમ છે, તે તેનું કાયમ રહેલ