________________
૧૧ સમય વિગ્રહ ગતિમાં અનાહારક હાય છે, પાંચ સમયવાળી વિગ્રહગતિ કાઈક જીવ આશ્રયી હાવાથી નિયુક્તિકારે સાક્ષાત્ ન લીધી, તત્વાર્થ સૂત્ર અધ્યાય ૨–૩૧ માં હજ ઢૌત્રા નાદાર: એક બે લીધા અને વા શબ્દથી ત્રણ પણ સમજવા, આનુપુવીના ઉદય પણ ઉત્કૃષ્ટથી વિગ્રહ ગતિમાં આગમમાં ચાર સમયના કહ્યા છે, તે ચાર વિગ્રહ ગતિના સમયેા પાંચ સમયે ઉત્તિ થાય તાજ કહેવાય પણ તે સિવાય ન ગણાય,
પણ ભવસ્થ કેવળીને તેા કેવળી સમુદ્ઘાત વખતે મન્થનમાં તથા તેના સહરણના વખતમાં ત્રીજો તથા પાંચમા એ એ સમયાચિત લાક પૂરવાના ચાથા સમય એ ત્રણ સમયા અનાહારક છે, હવે પાછું ફરીથી નિયુક્તિકાર સિદ્ધને આશ્રયી અનાહારકપણું સાદિ અનંતનું ખતાવે છે, જ્યારે કાયા છેાડી સિદ્ધમાં જવાનું થાય ત્યારે અયાગી કેવલીની શૈલેશી અવસ્થાથી સિદ્ધમાં જઈ કાયા રહિત સ થા શુદ્ધ આત્મરૂપે અન'ત કાળ રહેશે તે બધા કાળ અનાહારકપણું જાણવું.
હવે વાદી શંકા કરે છે કે પૂર્વ કહ્યું હતું કે કવળ આહાર છેાડીને દરેક સમયે આહારક છે, કવળની અપેક્ષાએ કોઈ વખત આહારક કેાઈ વખત અનાહારક છે, તેા કેવળ જ્ઞાન થયા પછી ઘાતિકમ ક્ષય થવાથી અનંતવીય ઉપન્ન