________________
૧૮
જ
દરેકને પ્રિય છે. ઘઉંટ વગાડયા કે સ્કુલમાં ગયેલ વિદ્યાર્થીને ઘેર જવાનું મન થાય છે. ખાળક રડતુ હોય તે તેને કહેવામાં આ વે કે ચાલેા ઘેર જઇએ, તેા તરતજ ચુપ થઈ જાય છે. જંગલમાં ચરવા ગયેલા ઢોરને લીલેાછમ ચારા ચરવાના પ્રિય ટાય છે. છતાં સાંજ પડતાં તે ઢારને ખાંધ્યા, તેને ગમાણમાં નાંખેલા ચારે ખાવા મળે તે પણ સાંજે પોતાના સ્થાને પહેાંચી જાય છે. તમે જે એફીસમાં નાકરી કરી છે ત્યાં બેસવાની સીટ સારી છે. ત્યાં મજાના એરકંડીશનરૂમ છે, ટાઇલ્સ જડેલા છે. અધા સાહેબ, સાહેબ’ કરે છે, છતાં ઘરે જવાનું મન થાય છે. શ્રીમંતને ઘેર કામ કરનારી ખાઈને શેઠાણી વાસણ આપવામાં માડુ' કરશે તે તરતજ કહેશે, ખાઈ સાહેબ, જલ્દી કરા, મારે ઘેર જવાનું મેડુ થાય છે. ખાઈ કહે-બહેન ! આવું સુંદર મારું ઘર મૂકીને તારા અધ રા એરડ માં જ્યાં બેસતાં પણ કપડાં બગડે એવા લી પણવાળા ઘરમાં જવાની આટલી બધી કેમ ઉતાવળ કરે છે ? દરેકના ઘર ચકચકતી લાદી જડેલા સુંદર હેાય એવું નથી, પણ દરેકને પોતાના ઘર પ્રત્યેનું આકષ ણ હાય છે. તમે પણ પ્રવચન પૂરૂ થતાં ઘેર જશે! પણ યાદ રાખજો કે જે ઘરમાં રહેતાં ઘરના માણસા ધક્કા મારે, કાઢી મૂકે તે સાચું ઘર નથી. માની લે કદાચ તમારા પુણ્યદય હાય તો કાઇ કાઢી ન મૂકે, પણ આયુષ્ય પૂર્ણ થાય ત્યારે તે મજબૂત બંધને ખાંધીને કાઢી મૂકશે. છતાં ઘરઘર શા માટે કરા છે? જે સાથે આવવાનું નથી તેના ઉપર આટલી બધી મમતા શી ?
ચાર દિવસના ચાંદરડા પર જુઠી મમતા શા માટે? જે ના આવે સંગાથે તેની માયા શા માટે?
આ વૈભવ સાથે ના આવે, પ્યારા
સ્નેહીએ પણ સાથે ના આવે, તું ખૂબ મથે છે જેને મેળવવા, એ યૌવન સાથે ના આવે. અહી'નુ' છે તે અહીં રહેવાનું, તેની ચિ ંતા શા માટે....જે ના આવે
તમને પૂછવામાં આવે છે કે આ કેનુ ઘર છે? તા કહો છે કે આ તે મારૂ ઘર છે. પણ ખરેખર તે “એગેડું નત્થિ એ કાઈ, નાહમન્નસ કસ્સઈ ” આ સંસારમાં મારૂં કાઇ જ નથી અને હું પણ કોઈ ના નથી. કોઇ કાઈનું નથી, આવા શબ્દે અમે તમારા મુખે સાંભળીએ ત્યારે એમ થાય કે અહા ! આ શ્રાવક કેટલે વૈરાગી છે! આ શબ્દો નાભીમાંથી નીકળે છે કે હાઠેથી ! જેના અંતરના ઉદગારા નીકળ્યા તે તે ઘર છેડીને ચાલી નીકળ્યા. ચેાવીસ તીર્થંકરામાંથી એકાકી નીકળ્યા હાય તે તે પરમ તીર્થંકર પ્રભુ મહાવીર છે.
ઘેાડી તાતનુ ઘર છેાડી રાજવૈભવ-વીર વનમાં વસે....હો વીર... એક કપડે ક્ વીર જંગલમે, નહી. સાથ મળે કોઇ સ ંગતમે, ખાડા, ટેકરા, કાંટા ને સાપ, મળે ઔર કાઇ નહી.....હો ઔર...છેડી....