________________
૧૬
લલિતવિસ્તસ ભાગ-૧ अत्रोच्यते, सम्यक्करणे विपर्ययाभावः तत्सम्पादनार्थमेव च नो व्याख्यारम्भप्रयास इति। न ह्यविदिततदर्थाः प्रायस्तत्सम्यक्करणे प्रभविष्णवः इति। લલિતવિસ્તરાર્થ:કહે છે અહીં પૂર્વપક્ષી ફરી શંકા કરતાં કહે છે – આ ચૈત્યવંદનથી પ્રકૃષ્ટ શુભ અધ્યવસાય થાય છે એ, એકાંત નથી. આ કથનને જ કુતથી સ્પષ્ટ કરે છે – તેનાથી કરાતા એવા ચૈત્યવંદનથી, શુભ જ ભાવ થાય છે, એ પ્રકારનો એકાંત નથી, એમ અન્વય છે; કેમ કે અનાભોગ, માતૃસ્થાનાદિથી વિપર્યયનું પણ દર્શન છે શુભભાવથી વિપરીત ભાવનું પણ દર્શન છે. રતિ’ શંકાની સમાપ્તિમાં છે. અહીં કહેવાય છેકપૂર્વપક્ષીએ કરેલી શંકામાં ગ્રંથકારશ્રી વડે ઉત્તર અપાય છે. સમ્યકરણમાંચૈત્યવંદનને સમ્યફ કરવામાં, વિપર્યયનો અભાવ છે. અને તેના સંપાદન અર્થે જ=ચૈત્યવંદનના સમ્યફ સંપાદન માટે જ, અમારો વ્યાખ્યાના આરંભનો=ચૈત્યવંદન સૂત્રના વ્યાખ્યાનના આરંભનો, પ્રયાસ છે. એથી ચૈત્યવંદનના સમ્યક્રકરણમાં શુભભાવ થાય કે ન થાય એવો અનેકાંત નથી, એમ તિ' શબ્દથી ફલિત થાય.
અહીં પ્રશ્ન થાય કે ગ્રંથકારશ્રીના ચૈત્યવંદન સૂત્રની વ્યાખ્યાના આરંભના પ્રયાસથી યોગ્ય જીવો દ્વારા ચૈત્યવંદનનું સમ્યક સંપાદન કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે –
જે કારણથી અવિદિતતદર્થવાળા=નહીં જણાયેલ ચૈત્યવંદન સૂત્રના અર્થવાળા જીવો, પ્રાયઃ તેના સમ્યકરણમાં=ચૈત્યવંદનને સમ્યફ કરવામાં, પ્રભવિષ્ણુ સમર્થ, થતા નથી.
તિ શંકાના સમાધાનની સમાપ્તિમાં છે. પંજિકાઃ
एकान्त इति एकनिश्चयः, अनाभोगेत्यादि, अनाभोगः सम्मूढचित्ततया व्यक्तोपयोगाभावः, दोषाच्छादकत्वात् संसारिजन्महेतुत्वाद् वा मातेव माता माया, तस्याः स्थान=विशेषो मातृस्थानम् 'आदि'शब्दाच्चलचित्ततया प्रकृतस्थानवालम्बनोपयोगादन्योपयोगग्रहस्तस्माद्, विपर्ययस्यापि अशुभभावस्यापि, शुभभावस्तावत्ततो दृश्यत एवेति सूचकोऽपिशब्दः, दर्शनाद्-उपलम्भात्। ___ अत्र-शुभभावानेकान्तप्रेरणायां, उच्यते नानेकान्त इत्युत्तरमभिधीयते, कथम्? सम्यक्करणे विपर्ययाभावात्, यत्र तु 'सम्यक्करणे विपर्ययाभाव' इतिपाठस्तत्र प्रथमैव हेतो, अस्तु सम्यक्करणे शुभाध्यवसायभावेन