________________
લલિતવિક્તા ભાગ-૧ સત્વશંસાદિ શબ્દમાંથી “સતુ' શબ્દનો અર્થ યોગદૃષ્ટિસમુચ્ચયગ્રંથના વચનથી પંજિકાકારે કર્યો, હવે ‘પ્રશંસાદિ’ શબ્દનો અર્થ કરે છે.
વર્ણવાદ, કુશલચિત અને ઉચિતકૃત્યતા કરણલક્ષણ પ્રશંસા આદિ છે=વર્ણવાદાટ કરવા સ્વરૂપ છે. પ્રશંસાદિ કોના વિષયક છે ? તે બતાવે છે – તગત=ધર્મગત=ધર્મવિષયક પ્રશંસાદિ છે.
તચિતા આદિ એટલે તેની=ધર્મની, ચિતા=અભિલાષ હું શું યત્ન કરું ? જેથી મારામાં આ ધર્મ પ્રગટ થાય ? એ પ્રકારનો અભિલાષ, આદિ શબ્દથી=“વિન્તરિ"માં રહેલ ગરિ શબ્દથી, વયમાણ એવા સંસ્કૃતિ આદિ અંકુરાદિ વસ્થમાણ જ અંકુર-સત્કાંડાદિ છે. વળી, ફળસિદ્ધિ નિવૃતિ છે એ પ્રતીત અર્થ જ છે=નિવૃતિ શબ્દનો અર્થ સ્પષ્ટ જ છે. ચિત્તા ઈત્યાદિ શ્લોક ભાવિત અર્થવાળો જ છે. તચિતરિ વગેરે શબ્દોનો અર્થ કર્યો તેનાથી બતાવાયેલ અર્થવાળો જ છે.
નં ઇત્યાદિ શ્લોકનો અર્થ કરે છે – ફલ=સાધ્ય, ત=સાધ્ય, શું છે ? એથી કહે છે –
પ્રધાન જ=જ, ફલ' એ પ્રકારે ફરી સંબંધ કરાય છે. અર્થાત્ શ્લોકમાં “પત્ન’ શબ્દ એક વખત છે તેનો ફરી બીજી વખત સંબંધ કરાય છે, તેથી='7' શબ્દનો ફરી સંબંધ કરાય છે તેથી, પ્રધાન જ ફળને ફળ કહે છે, એમ અર્થ પ્રાપ્ત થાય.
અવધારણના ફળને કહે છે–પ્રથાનમેવમાં રહેલ ‘વ’કારથી શું પ્રાપ્ત થાય તે બતાવે છે – આનુષંગિક છે એમ પણ નહીં ઉપસર્જતભવ પણ નહીં–દેવ-મતુજની સંપત્તિરૂપ ગૌણરૂપે પ્રાપ્ત થનારું ફળ પણ ફળ નથી.
દશંતને કહે છે – પલાલાદિના પરિત્યાગથી=પલાલ અને પુષ્પને ત્યજીને, કૃષિમાં=કર્ષણમાં=ખેતીમાં, ધાન્યની પ્રાપ્તિની જેમ બુધો=સુધીવાળા=પંડિત પુરુષો, પ્રધાન જ ફળને ફળ કહે છે એમ અવય છે.
મત વિ ઇત્યાદિનો અર્થ કરે છે – આથી જsફલ પ્રધાન જ છે ઈત્યાદિરૂપ જ હેતુથી, તત્વથી ભાવિત બુદ્ધિવાળા=પરમાર્થને જોનારી બુદ્ધિવાળા, મોક્ષમાર્ગપણારૂપે અદ્વિતીયાદિરૂપ એક સમ્યગ્દર્શનાદિની અવસ્થારૂપ મોક્ષમાર્ગની ક્રિયાને માને છે= સ્વીકારે છે.
વળી, તે મોક્ષમાર્ગની ક્રિયા કેવી છે ? તે સ્પષ્ટ કરે છે – પર્વતના ફળ દેનારી=મોક્ષરૂપ ચરમ કાર્ય કરનારી એવી શૈલેશી અવસ્થારૂપ મોક્ષમાર્ગની ક્રિયા છે; કેમ કે અન્ય અવસ્થાઓથી શૈલેશી અવસ્થા કરતાં અન્ય એવી પૂર્વની અવસ્થાઓથી, અનંતર જ તરત જ, ફલાંતરના ભાવને કારણે=મોક્ષરૂપ ફળથી અન્ય ફળના સદ્દભાવને કારણે–દેવ