________________
લોગુમાણ
૨૫ સિદ્ધિગમન યોગ્ય સ્વરૂપ ભવ્યત્વનો સર્વથા અભેદ હોતે છતે, તેનો અભાવ હોવાથી=કાલાદિતા ભેદથી બીજાદિ સિદ્ધિનો અભાવ હોવાથી, દરેક જીવવું તથાભવ્યત્વ વિચિત્ર છે એમ અવય છે. કેમ? એથી કહે છે – કારણભેદપૂર્વક કાર્યભેદ છે=દરેક જીવની યોગ્યતારૂપ કારણના ભેદપૂર્વક ભિન્ન ભિન્ન કાળમાં બીજાદિ સિદ્ધિરૂપ કાર્યભેદ છે અર્થાત્ ભિન્ન ભિન્ન કાલાદિમાં ભિન્ન ભિન્ન જીવોને બીજ સિદ્ધિ આદિ થાય છે, તેથી તેનું કારણ એવું ભવ્યત્વ પણ ભિન્ન ભિન્ન છે, માટે દરેક જીવતું તથાભવ્યત્વ વિચિત્ર છે.
પારિણામિક હેતુ એવા ભવ્યત્વનો અભેદ હોતે તે પણ=મોક્ષમાં જવા યોગ્ય જીવોમાં વર્તતા પારિણામિક હેતુરૂપ ભવ્યત્વનો સર્વથા અભેદ હોવા છતાં પણ, સહકારીના ભેદથી કાર્યનો ભેદ છેઃ તે તે જીવોને ભિન્ન ભિન્ન સહકારી કારણો પ્રાપ્ત થાય છે તેથી ભિન્ન ભિન્ન કાળમાં બીજાદિ સિદ્ધિરૂપ કાર્યનો ભેદ છે. એ પ્રકારની આશંકાના નિરાસ માટે કહે છે લલિતવિસ્તારમાં કહે છે – “હરિજન' એ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તેના=ભવ્યત્વના, સહકારીઓના=અતિશય આધાયક પ્રતિ વિશિષ્ટ દ્રવ્યક્ષેત્રાદિ તેઓના, કેવલ ભવ્યત્વનું નહિ એ “પ' શબ્દનો અર્થ છે, શું તેના સહકારીઓનું શું ? એથી કહે છે – તુલ્યત્વની પ્રાપ્તિ હોવાથી પરિણામિક હેતુ એવું ભવ્યત્વ બધાનું સર્વથા અભેદ હોય તો પ્રાપ્ત થતા સહકારીઓના પણ સાદથનો પ્રસંગ હોવાથી દરેક જીવનું ભવ્યત્વ જુદું છે એમ અવય છે.
આમાં પણ=દરેક જીવના તથાભવ્યત્વની વિચિત્રતામાં પણ, વ્યતિરેકને કહે છે=દરેક જીવવું તથાભવ્યત્વ ચિત્ર ન સ્વીકારવામાં આવે તો શું દોષ આવે તે બતાવે છે – અન્યથા સહકારીના સાદાયના અભાવમાં=બધા ભવ્યજીવોને બીજાધાનાદિની પ્રાપ્તિમાં સહકારી કારણોની પ્રાપ્તિના સાદથના અભાવમાં, યોગ્યતાના=સિદ્ધિગમતરૂપ ભવ્યત્વના, અભેદનો અયોગ હોવાથી એકરૂપત્વનું અઘટન હોવાથી, બધા જીવોનું તથાભવ્યત્વ જુદું છે એમ અવય છે.
આ પણ=ભવ્યત્વનો અભેદ હોય તો સહકારીનો ઉપનિપાત પણ તુલ્ય જ પ્રાપ્ત થાય એ પણ, કેમ છે? એથી કહે છે –
તેના ઉપનિપાતના આક્ષેપનું પણ તદ્ નિબંધલપણું હોવાથી એમ અવાય છે, તદ્દ ઉપનિપાત આપનો અર્થ સ્પષ્ટ કરે છે – તેઓનો=સહકારી કારણોનો, ઉપનિપાત=ભવ્યત્વની સમીપવૃત્તિ, તેનો આક્ષેપ=નિશ્ચિત એવા સ્વકાલનું ભવન, તેનું નિબંધનપણું હોવાથી યોગ્યતા હેતુપણું હોવાથી, જો યોગ્યતા બધા જીવોની સમાન હોય તો બધા જીવોને સહકારી પણ તુલ્ય પ્રાપ્ત થાય એમ અવય છે, “યુનિપાતાોપચામાં રહેલા ' શબ્દનો અર્થ કરે છે – કેવલ પ્રકૃત બીજાદિ સિદ્ધિ ભાવનું યોગ્યતા હેતુપણું નથી, પરંતુ સહકારીના ઉપનિપાતના આક્ષેપનું પણ યોગ્યતા હેતુપણું છે, તેથી= સહકારીના ઉપનિપાતના આક્ષેપનું યોગ્યતા હેતુપણું છે તેથી, યોગ્યતાના અભેદમાંeભવ્યજીવોના સિદ્ધિગમનની યોગ્યતાના અભેદમાં, તેના સહકારીઓનો પણ=બીજાથાનાદિની પ્રાપ્તિના સહકારીઓનો