________________
૨૧
લોગપઈવાણ अपि। ऋजुसूत्रादिनिश्चयनयमतेन तु यद् यत्र नोपयुज्यते तत् तदपेक्षया न किञ्चिदेव; यथाह मङ्गलमुद्दिश्य બારડોર:'उज्जुसूयस्स सयं संपयं च जं मंगलं तयं एक्कं। नाईयमणुप्पन्नं मंगलमिटुं परक्कं वा।। नाईयमणुप्पन्नं, परकीयं वा पयोयणाभावा। दिलैतो, खरसिंगं, परधणमहवा जहा विहलं'।। त्ति, ततो भगवन्तोऽपि संज्ञिविशेषव्यतिरेकेणान्यत्रानुपयुज्यमाना अप्रदीपा एवेति, कथमित्याह- 'अनपेक्षितगुरुलाघवं'-(१) गुरुः निश्चयनयः, तदितरो, लघुः तयोर्भावो, गुरुलाघवं-सद्भूतार्थविषयः सम्यक्स्तवः, गुरुपक्षश्च तत्राश्रयितुं युक्तो, नेतरः, इति तत्त्वपक्षोपेक्षणात् अनपेक्षितं गुरुलाघवं यत्र तद्यथा भवतीति क्रियाविशेषणमेतत्। (२) यद्वा गुणदोषविषयं गुरुलाघवमपेक्ष्य प्रेक्षावतोऽपि क्वचिद् व्यवहारतस्तत्त्वोपलम्भशून्या प्रवृत्तिः स्यात्, न चासावत्र न्यायोऽस्तीत्यतस्तनिषेधार्थमाह-अनपेक्षितगुरुलाघवमिति, ततः, किमित्याहतत्त्वोपलम्भशून्यप्रवृत्तिसिद्धेः तत्त्वोपलम्भशून्या व्यवहारमात्राश्रयत्वेन न स्तवनीयस्वभावसंवित्तिमती, प्रवृत्तिः प्रस्तुतस्तवलक्षणा, तस्याः सिद्धेः-निष्पत्तेः, तद्देशनाधंशुभ्योपि तत्त्वोपलम्भाभावादिति पूर्वेण सम्बन्ध તિા પંજિકાર્ચ -
તમ્યુપામેત્યારે .... સમ્બન્ધ રતિ | તમ્યુવાન ઈત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, તદન્યુપગમવાળાઓની પણ=સર્વ પ્રદીપ ભગવાન છે અર્થાત્ સર્વ જીવો માટે પ્રદીપ ભગવાન છે, પરંતુ વિવક્ષિત સંક્ષિ માત્રના નહિ અર્થાત્ પૂર્વમાં કહ્યું એવા વિશિષ્ટ સંક્ષિ માત્રના નહિ એ પ્રકારે અંગીકાર કરનારાઓની પણ, કેવલ પૂર્વમાં કહેલા અંધકલ્પ લોકના નહિ સંધિ એવા અંધકલ્પ લોકના નહિ, પરંતુ સર્વ જીવોને માટે ભગવાન પ્રદીપ છે એ પ્રકારે સ્વીકારનારાઓની પણ એ પ્રકારે જ શબ્દનો અર્થ છે, તત્વના ઉપલંભશૂન્ય પ્રવૃત્તિની સિદ્ધિ હોવાને કારણે એ પ્રમાણે ઉત્તરની સાથે સંબંધ છે અર્થાત્ સર્વ જીવો માટે ભગવાન પ્રદીપ છે એ પ્રકારે સ્વીકારનારાઓની તત્વના ઉપલંભશલ્ય પ્રવૃત્તિની સિદ્ધિ હોવાને કારણે એ પ્રકારે સ્વીકારવું ઉચિત નથી એમ યોજન છે.
કેમ ? એથી કહે છે તદભુપગમવાળાઓની તત્વના ઉપલંભશૂન્ય પ્રવૃત્તિની સિદ્ધિ કેમ છે ? એથી કહે છે –
તથાવિધ લોદષ્ટિના અનુસરણના પ્રાધાન્યથી તેઓનો સ્વીકાર હોવાને કારણે તત્વના ઉપલંભશૂન્ય પ્રવૃત્તિની સિદ્ધિ છે એમ અવય છે. તથવિધનોક્યુટ્સનુસારપ્રથા ચાન્નો અર્થ સ્પષ્ટ કરે છે – તથાવિધ લોક–પરમાર્થથી અસત્ય પણ તેવા સ્વરૂપવાળી વસ્તુમાં બહુરૂઢ વ્યવહારમાં પ્રવૃત તે