Book Title: Lalit Vistara Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 301
________________ લલિતવિકતા ભાગ ૧ અહીં પ્રસ્ત કરે છે – જીવાદિ તત્વ પ્રદ્યોત ધર્મક પણ કેમ ન થાય ? જે કારણથી ભગવાનમાં સંપૂર્ણ જ લોકના પ્રદ્યોતકરત્વની સિદ્ધિ થાય ? એ પ્રકારની આશંકા કરીને વ્યતિરેકને કહે છેઃ ભગવાનના પ્રદ્યોતકરત્વના અભાવને લલિતવિસ્તરામાં કહે છે – અન્યથા=પ્રોત્યને છોડીને, અચેતન એવા ધર્માસ્તિકાયાદિમાં પ્રદ્યોતનનો અયોગ છે. કેમ અચેતનમાં પ્રદ્યોતનનો અયોગ છે? એથી કહે છે -- પ્રવાતન પ્રવાત એ પ્રકારના ભાવસાધનનો અસંભવ હોવાથી અચેતનમાં પ્રોતનનો અયોગ છે. ભાવસાધનનો અસંભવ અચેતનમાં કેમ છે ? તે સ્પષ્ટ કરે છે – આપ્ત વચનથી સાધ્ય શ્રુતજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ ભાવપ્રોત છે, કેવી રીતે આ ભાવપ્રોત, અચેતતોમાં થાય? અર્થાત્ થઈ શકે નહિ, આથી જકૃતજ્ઞાનાવરણના સંયોપશમરૂપ ભાવસાધનનો અચેતનમાં અસંભવ છે આથી જ, કહે છે=લલિતવિસ્તરામાં કહે છે આથી અચેતન એવા ધમસ્તિકાય આદિમાં ભાવસાધનરૂપ પ્રવાતનો અસંભવ હોવાથી, શાનયોગ્યતા જ=કૃતજ્ઞાત સ્વરૂપ શાતાના વ્યાપારરૂપ શાલ તેના પ્રત્યે વિષયભાવ પરિણતિ જ=ણાવના વિષયભાવ પરિણતિ જ, અહીં=અચેતનોમાં, અન્યની અપેક્ષાથી પ્રવાતન છે–તેના સ્વરૂપના પ્રકાશક આપ્ત વચનની અપેક્ષા રાખીને પ્રકાશ છે, જે પ્રમાણે ખરેખર પ્રદીપ પ્રભાદિક પ્રકાશકની અપેક્ષા રાખીને ચક્ષવાળા દ્રષ્ટાને દશ્ય એવા ઘટાદિના દર્શનના વિષથભાવની પરિણતિ જ પ્રકાશ છે. તે પ્રમાણે અહીં પણ=અચેતન એવા ધમસ્તિકાયાદિમાં પણ, થોજન કરવું, પરંતુ શતાવરણના થોપશમરૂપ પ્રકાશનું ભોજન અચેતનોમાં કરવું નહિ, આના દ્વારા=લોકોમાદિ પદપંચક દ્વારા, અપુષ્કલ શબ્દ એ પ્રત્યુક્ત છે એમ લલિતવિસ્તરામાં અવય છે, અપુષ્કલ શબ્દનો અર્થ કરે છે – સંપૂર્ણ લોકરૂઢ સ્વતા અર્થનો અનભિધાયક અપુષ્કલ શબ્દ અનર્થ માટે છે એમ કેટલાક કહે છે તે પ્રત્યુક્ત છે=વિરાકૃત છે. કેમ પ્રત્યુક્ત છે ? એથી લલિતવિસ્તરામાં કહે છે – તત્વથી દશ શબ્દના અપુષ્કલત્વનો અયોગ છે, પંજિકાકાર તે હેતુને સ્પષ્ટ કરે છે – તન્વેન ઈત્યાદિ પ્રતીક છે, તત્વથી=વાસ્તવિક સ્તવની વૃત્તિને આશ્રયીને, આવા પ્રકારના=વિભાગથી પ્રવૃત્તિ લોક શબ્દના, સંપૂર્ણ સ્વઅર્થના અનભિધાનમાં પણ=લોક શબ્દથી સંપૂર્ણ પંચાસ્તિક્રાયમથ લોકપિ અર્થના અગ્રહણમાં પણ, અપુષ્કલત્વનો અયોગ હોવાના કારણે ન્યૂનત્વનું અઘટન હોવાથી, અપુષ્કલ શબ્દ પ્રત્યપાથ માટે છે એ પ્રત્યુક્ત છે એમ અવય છે, વળી, લોકરૂઢ અર્થની અપેક્ષાએ=લોક શબ્દ પંચાસ્તિકાયમય લોકમાં રૂઢ છે એ પ્રકારના અર્થની અપેક્ષાએ, અપુષ્ઠલપણું ઘટે પણ છે, એથી તત્વનું ગ્રહણ છે=લલિતવિસ્તરામાં તત્ત્વનું ગ્રહણ છે. ૧૪માં જ પંજિકામાં ર્તન શબ્દથી લોકોત્તમાદિ પદપંચકથી એમ કહ્યું તેના સ્થાને “ભગવાન લોકપ્રદ્યોતકર છે તે

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306