Book Title: Lalit Vistara Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 286
________________ લોગપીવામાં ૨૫ લલિતવિસ્તરાર્થ: અને આ રીતે પણ=ભગવાન સર્વ લોક માટે પ્રદીપ નથી એમ પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે પણ, ભગવાનના ભગવત્વનો અયોગ નથી=ભગવાનના અચિંત્ય સામર્થરૂપ મહાનપણાનો અયોગ નથી; કેમ કે આપનું=ભગવાનના ચિત્ય સામર્થ્યરૂપ મહાનપણાનું, વસ્તુ સ્વભાવ વિષયપણું છે=જે જીવોમાં ઉપકાર થઈ શકે તેવા જીવોરૂપ વસ્તુના સ્વભાવનું વિષયપણું છે. અહીં પ્રશ્ન થાય કે ભગવાનના મહાનપણાનું વસ્તુસ્વભાવ વિષયપણું હોય તેનાથી શું પ્રાપ્ત થાય? તેમાં અન્ય હેતુ કહે છે – તેના માવાણાકરણમાંeભગવાન વડે અંધકલ્પ જીવોને પણ પ્રકાશ કરવારૂપ અન્યથાકરણમાં, તેના તત્ત્વનો યોગ છે=આંધકલ્પ જીવોરૂપ વસ્તુના સ્વભાવના સ્વભાવત્વનો અયોગ છે. કેમ ભગવાન અંધકલ્પ જીવોને પણ પ્રદીપ બને તેમાં તે જીવોના સ્વભાવનો અયોગ પ્રાપ્ત થાય ? તેથી કહે છે – સ્વ એવો ભાવ સ્વભાવ છે=આત્મીય સત્તા છે અર્થાત્ અંધકલ્પ જીવો પદાર્થનો બોધ ન કરી શકે તેવી આત્મીય સતા છે અને તે અંધકલ્પ જીવોની આત્મીય સતા, અન્યથા છે=ભગવાનના નિમિતને પામીને બોધ કરી શકે તેવી અન્યથા છે, એથી આ=ભગવાન અંધકલ્પ જીવો પ્રત્યે પ્રદીપ છે એ, વ્યાહત છે=અંધકલ્પ જીવો પ્રત્યે ભગવાન પ્રદીપ છે તેમ સ્વીકારવું અસંગત છે. વળી, આ રીતે=ભગવાન પ્રદીપ છે એમ સ્વીકારીને સાંધકલ્પ જીવોને પણ ભગવાન પ્રકાશ કરવામાં સમર્થનથી એમ સ્વીકારવામાં ભગવાનના ભગવત્વના અર્થાત મહાનપણાના અભાવની આપત્તિ અપાય એ રીતે, અચેતનોના પણ=ધર્માસ્તિકાય આદિ જડ પદાર્થોના પણ, ચેતનના પ્રકરણમાં આ=ભગવાનના આભગવત્વનું પ્રસંજન, સમાન છે એ હેતુથી એ રીતે જ=ધકહ્યું જીવો પ્રત્યે ભગવાનમાં પ્રદીપત્વ છે એ પ્રકારથી જ, ભગવત્વનો અયોગ છે અર્થાત્ જડને ચેતન કરતા નથી માટે ભગવત્વનો અયોગ છે, તેની જેમ જ અંધકલ્પ જીવો માટે ભગવાન પ્રદીપ છે તેનાથી ભગવત્વના અયોગનું પસંજન છે. ઇતરેતર કરણમાં પણ=જડને ચેતન કરે અને ચેતનને જડ કરે ઇત્યાદિરૂપ ઇતરેતર કરણમાં પણ, રવઆત્મામાં પણ તેનાથી અન્યનું વિધાન હોવાથી=પોતાનાથી અન્ય એવા મિથ્યાદષ્ટિ આદિનું કરણ હોવાથી, ભગવાન આચિત્ય સામર્થ્યવાળા હોવાને કારણે અન્ય મિત્રાદષ્ટિ જેવા પણ પોતે થાય છે તેમ સ્વીકારવાની આપત્તિ છે એમ ચાહ્યાાછે, ા=ભગવાન વિશિષ્ટ સંઝિલોકથી આવ્ય માટે પ્રદીપ નથી એમ કહેવાથી આભગવત્વનું પ્રસંજન એ, યત્કિંચિત્ છેઃઅર્થ વગરનું છે, એથી યથા ઉદિત લોકની અપેક્ષાએ જ-પૂર્વમાં કહ્યું કે ભગવાન વિશિષ્ટ સંજ્ઞિલોક માટે પ્રદીપ છે એવા લોકોની અપેક્ષાએ જ, લોકપ્રદીપ છે=ભગવાન લોકપ્રદીપ છે. II૧૩.

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306