Book Title: Lalit Vistara Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 287
________________ લલિતવિસ્તરા ભાગ-૧ ૨૦૬ પંજિકા ઃ 'तदन्यथाकरणे तत्तत्त्वायोगादिति, तस्य = जीवादिवस्तुस्वभावस्य अन्यथाकरणे = अस्वभावीकरणे भगवद्भिः, तत्तत्त्वायोगात् तस्य वस्तुस्वभावस्य स्वभावत्वायोगात् । 'किञ्चेत्यादि' किञ्चेत्यभ्युच्चये, एवम् अविषयेऽसामर्थ्येनाभगवत्त्वप्रसञ्जने, अचेतनानामपि = धर्मास्तिकायादीनां किं पुनः प्रागुक्तविपरीतलोकस्याप्रदीपत्वे इति 'अपि 'शब्दार्थः, चेतनाऽकरणे चैतन्यवतामविधाने, समानं तुल्यं, प्राक्प्रसञ्जनेन, ત=ામાવત્ત્વપ્રાજ્ઞનમ્, કૃતિ=ગસ્માતૢતો, મેવ=પ્રવીપત્વપ્રજારેખેલ, માવત્ત્વાયોન રૂપ:, अभ्युपगम्यापि दूषयन्नाह इतरेतरकरणेऽपि = इतरस्य = जीवादेः, इतरकरणेऽपि = अजीवादिकरणे 'अपिः 'अभ्युपगमार्थे, स्वात्मन्यपि= स्वस्मिन्नपि, तदन्यस्य - व्यतिरिक्तस्य महामिथ्यादृष्ट्यादेः, विधानात् = करणात्, न चैतदस्त्यतः यत्किञ्चिद् एतद् = अभगवत्त्वप्रसञ्जनमिति । । १३ ।। પંજિકાર્થ :'तदन्यथाकरणे અમાવત્ત્વપ્રભજ્ઞનમિતિ ।। તેના અન્યથાકરણમાં તત્ તત્ત્વનો અયોગ હોવાથી એ લલિતવિસ્તરાનું પ્રતીક છે. તેનો અર્થ સ્પષ્ટ કરે છે તેના=જીવાદિ વસ્તુ સ્વભાવના, અન્યથાકરણમાં=ભગવાન વડે અસ્વભાવીકરણમાં=જેઓ અંધકલ્પ છે તેવા જીવોને પણ ભગવાન પ્રદીપતુલ્ય હોવાથી ભગવાન વડે દેખતા કરવારૂપ અસ્વભાવીકરણમાં, તત્ તત્ત્વનો અયોગ હોવાથીતે વસ્તુસ્વભાવના સ્વભાવત્વનો અથોગ હોવાથી=અંધકલ્પ જીવોમાં વસ્તુના અંધસ્વરૂપ સ્વભાવના સ્વભાવત્વનો અયોગ થતો હોવાથી, પ્રદીપતુલ્ય ભગવાનના પ્રકાશનો વિષય તે જીવો બનતા નથી. એમ અન્વય છે. વિઝ્ય ઇત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, વિગ્ય શબ્દ અમ્યુચ્ચયમાં છે=ભગવાન વિશિષ્ટ સંન્નિલોક સિવાયના જીવો માટે પ્રદીપ નથી એમ કહેવામાં ભગવાનના ભગવત્ત્વનો અયોગ નથી એમ પૂર્વમાં સ્થાપન કર્યું એમાં જ બ્ધિથી અન્ય યુક્તિ બતાવે છે આ રીતે અવિષયમાં અસામર્થ્ય હોવાને કારણે અભગવાનપણાના પ્રસંજનમાં=અંધકલ્પ જીવોને ભગવાન પ્રકાશ કરવામાં સમર્થ નથી તેમ સ્વીકારીને ભગવાનમાં અભગવત્ત્વ છે એ પ્રકારની આપત્તિ આપવામાં, અચેતનોને પણ= ધર્માસ્તિકાય આદિને, શું વળી, પૂર્વમાં કહેવાયેલા વિપરીત લોકના અપ્રદીપપણામાં ? એ અપિ શબ્દનો અર્થ છે, તેથી અચેતન એવા ધર્માસ્તિકાય આદિને ચેતનના અકરણમાં=ચૈતન્યવાળા નહિ કરવામાં, સમાન=તુલ્ય, પૂર્વનું પ્રસંજન હોવાને કારણે=પૂર્વમાં કહેલી આપત્તિ હોવાને કારણે, આ= અભગવત્ત્વનું પ્રસંજન છે, એ હેતુથી આ રીતે જ=અપ્રદીપત્ય પ્રકારથી જ, ઉક્તરૂપવાળો ભગવત્ત્વનો અયોગ છે, સ્વીકારીને પણ=અચેતનને ચેતન કરે છે એ રીતે સ્વીકારીને પણ, દૂષણ આપતાં કહે છે — ઇતર ઇતર કરણમાં પણ=ઇતર એવા જીવાદિના ઇતરકરણમાં પણ અર્થાત્ અજીવાદિ કરણમાં -

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306