________________
લોગપmઅગાસણ
૨૬૯ ભાદમાં, લોકધ્વનિથી=લોક શબદથી, ઉત્કૃષ્ટ મતિવાળા ભવ્ય સત્વલોક જ ગ્રહણ કરાય છે; કેમકે તેમાં જ=કૃષ્ટ મતિવાળા જીવોમાં જ, તત્ત્વથી પ્રયોતકરણ શીલત્વની ઉપપત્તિ છે=ભગવાનના પ્રધોતકરણત્વ સ્વભાવની ઉપપત્તિ છે. પંજિકા -
'प्रक्रमाद्' इति आलोकशब्दवाच्यप्रद्योतोपन्यासान्यथानुपपत्तेरिति, ‘भव्यानाम्' इत्यादि, भव्यानां नाभव्यानामपि, आलोकः-प्रकाशः=सद्दर्शनहेतुः श्रुतावरणक्षयोपशमः, इदमेवान्वयव्यतिरेकाभ्यां भावयन्नाह- वचनांशुभ्योऽपि= प्रकाशप्रधानहेतुभ्यः, किं पुनस्तदन्यहेतुभ्य इति अपि' शब्दार्थः; दर्शनं प्रकाश्यावलोकनं, 'यस्मादिति हेतौ, एतेषां=भव्यानां, भवति-वर्तते, 'तथा' इति यथा दृश्यं वस्तु स्थितम्। ननु कथमित्थं नियमो, भव्यानामप्यालोकमात्रस्य वचनांशुभ्यो भावात्? इत्याह- 'तदभावे' तथादर्शनाभावे, व्यर्थः अकिञ्चित्करस्तेषाम् आलोकः, स आलोक एव न भवति, स्वकार्यकारिण एव वस्तुत्वात्। इतिवचनात् एवंभूतश्रुतप्रामाण्यात्।
तथापि एवमपि, अत्र-सूत्रे, लोकध्वनिना-लोकशब्देन, उत्कृष्टमतिः=औत्पत्तिक्यादिविशिष्टबुद्धिमान् गणधरपदप्रायोग्य इत्यर्थः, 'भव्यसत्त्वलोक एव' न पुनरन्यः, यो हि प्रथमसमवसरण एव भगवदुपन्यस्तमातृकापदत्रयश्रवणात् प्रद्योतप्रवृत्तौ दृष्टसमस्ताभिलाप्यरूपप्रद्योत्यजीवादिसप्ततत्त्वो रचितसकलश्रुतग्रन्थः सपदि सजायते, स इह गृह्यते इति, कुत एतदेवमित्याह- तत्रैव-उत्कृष्टमतावेव भव्यलोके, तत्त्वतो-निश्चयवृत्त्या, પ્રણોત્તરશતત્વોપ =() ૩પ વા, (૨) વિમાને ફુવા (૩) ઘુવે વા' કૃતિ પલટયોપચારેન प्रद्योतस्य प्रकृष्टप्रकाशरूपस्य तच्छीलतया विधानघटनात्, भगवतां प्रद्योतकशक्तेस्तत्रैव भव्यलोके कात्स्न्येनोपयोग इतिकृत्वा। પંજિકાર્ચ -
પ્રમા' તિવૃત્વ | પ્રક્રમથી આલોક શબ્દ વાચ્ય પ્રોતના ઉપચાસની અન્યથા અનુપપત્તિ હોવાથી આલોક શબ્દ વાચ્ય પ્રોતના ઉપચાસની અન્યથા અર્થાત્ જો લોક શબ્દથી ભવ્યલોક ગ્રહણ કરવામાં ન આવે તો, અનુપપતિ હોવાથી, ભવ્યલોક કહેવાય છે એમ અવય છે, ઉદ્ધરણમાં રહેલ અવ્યાના” ઈત્યાદિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, ભવ્યોનો, અભવ્યોનો પણ નહિ, આલોક=પ્રકાશ=સદ્દર્શનનો હેતુ એવો શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ, એ ભવ્યોનો આલોક છે, આને જ=ભવ્યોના આલોકને જ, અવય-વ્યતિરેક દ્વારા ભાવન કરતાં કહે છે=લલિતવિસ્તરાના ઉદ્ધરણમાં કહે છે, જે કારણથી એ હેતુ અર્થમાં છે, તેથી જે કારણથી વચનાંશુઓથી પણ=પ્રકાશના પ્રધાન હેતુઓથી પણ, અર્થાત્ પ્રકાશના અન્ય હેતુઓ અપ્રધાન છે, વચન પ્રધાન હેતુ છે તેવા પ્રકાશના પ્રધાન હેતુઓથી, આમને=ભવ્યજીવોને, તે પ્રકારે જે પ્રકારે દશ્ય વસ્તુ રહેલી છે તે પ્રકારે, દર્શન= પ્રકાશ્યનું અવલોકન, થાય છે, શું વળી, તેના અન્ય હેતુઓથી =પ્રકાશના અન્ય હેતુઓથી? એ પિ શબ્દનો અર્થ છે, આ રીતે ભવ્યોને આલોક થાય છે અને અન્વય-વ્યતિરેકથી બતાવવાનું કહીને અવયથી બતાવ્યું, હવે ભવ્યોને આલોક થાય છે તે વ્યતિરેકથી બતાવવા માટે નથી ઉત્થાન કરે છે –
આ રીતે=પૂર્વમાં કહ્યું કે ભગવાનનાં વચનોથી ભવ્ય લોકોને જે પ્રમાણે દશ્ય વસ્તુ છે તે પ્રમાણે બોધ થાય છે