________________
૨૩૬
લલિતવિસ્તરા ભાગ- આશ્રય કરે છે તેમાં યોગક્ષેમને અનુકૂળ યોગ્યતા નહિ હોવાથી તેઓના ભગવાન નાથ નથી તોપણ ઉપચારથી ભગવાન નાથ કહેવાશે અર્થાત્ ભીંત આદિ કે તુચ્છ મનુષ્ય મહાન નહિ હોવાથી નાથ થઈ શકે નહિ, પરંતુ ભગવાન તો ગુણથી મહાન હોવાને કારણે તેવા જીવોના પણ ઉપચારથી નાથ થશે, એ પ્રકારની આશંકા કરીને લલિતવિસ્તરામાં કહે છે – લલિતવિસ્તરા -
औपचारिकवाग्वृत्तेश्च पारमार्थिकस्तवत्वासिद्धिः, तदिह येषामेव बीजाधानोभेदपोषणैर्योगः क्षेमं च तत्तदुपद्रवाद्यभावेन, त एवेह भव्याः परिगृह्यन्ते। લલિતવિસ્તરાર્થ:
વળી, ઔપચારિક વાણીની પ્રવૃત્તિથી પારમાર્થિક સ્તવત્વની અસિદ્ધિ છે, તે કારણથી=જેઓનો ભગવાન યોગક્ષેમ કરતા નથી તેઓના ભગવાનને નાથ કહેવાથી ભગવાનના ગુણોની સ્તુતિ થતી નથી તે કારણથી, અહીં પ્રસ્તુત સૂત્રમાં, જેઓનો જ બીજાધાન, ઉભેદ અને પોષણ વડે યોગ છે અને તે તે ઉપદ્રવાદિનો અભાવ થવાથી ક્ષેમ છે તે જ ભવ્યજીવો અહીં=પ્રસ્તુત સૂત્રમાં, ગ્રહણ કરાય છે. પંજિકા -
औपचारिवाग्वृत्तेश्च-उपचारेणानाथे आधिक्यसाधान्नाथधर्माध्यारोपेण भवा औपचारिकी सा चासो वाग्वृत्तिश्च, तस्याः; 'चः' पुनरर्थे, पारमार्थिकस्तवत्वासिद्धिः सद्भूतार्थस्तवरूपासिद्धिः; इत्यनीदृशि नाथत्वानुपपत्तेरिति पूर्वेण योगः, तत्-तस्माद्, इह-सूत्रे, येषामेव-वक्ष्यमाणक्रियाविषयभूतानामेव, नान्येषां, बीजाधानोभेदपोषणैः धर्मबीजस्य आधानेन-प्रशंसादिना, उद्भेदेन-चिन्ताङ्कुरकरणेन, पोषणेनसच्छ्रुत्यादिकाण्डनालादिसम्पादनेन, योगः-अप्राप्तलाभलक्षणः, क्षेमं च-लब्धपालनलक्षणं, तत्तदुपद्रवाद्यभावेन तत्तदुपद्रवाः-चित्ररूपाणि नरकादिव्यसनानि 'आदि'शब्दात् तन्निबन्धनभूतरागादिग्रहः, तेषाम् अभावेन ગત્યન્તપુજીન, તાવ-નાજો, ભવ્યાઃ ૩રરૂપ, પરિહન્તો પંજિકાર્ય :
ગોપવિવૃત્ત' .... ઢિને છે. વળી, ઔપચારિક વાવૃત્તિથી=અધિક્યના સાધર્મને કારણે ઉપચારથી અનાથમાં અર્થાત ભગવાનમાં અન્ય કરતાં શ્રેષ્ઠગુણો છે માટે હાથની સાથે સાધર્યું હોવાને કારણે અનાથ એવા ભગવાનમાં નાથધર્મના આરોપણથી થનારી ઔપચારિકી એવી તે આ વાવૃતિ તેનાથી, પારમાર્થિક સ્તવત્વની અસિદ્ધિ છે=સદ્દભૂત અર્થવાળા સ્તવનરૂપ પારમાર્થિક અર્થની અસિદ્ધિ છે, એથી અનીદશમાં=જેઓનો ભગવાન યોગક્ષેમ કરનારા નથી તેવા જીવોને આશ્રયીને થોગક્ષેમ નહિ કરનારા એવા ભગવાનમાં, નાથત્વની અનુપપતિ છે એ પ્રમાણે પૂર્વની