________________
લોગહિઆણં
૨૪૫
अत एव एवं व्यतिरेकमाह
अतः उक्तरूपाद् यो यं याथात्म्येन पश्यतीत्यादिकात् प्रकारात्, अन्यथा प्रकारान्तरेण चेष्टायां, तदनिष्टत्वसिद्धिः तस्याः चेष्टायाः-अनिष्टत्वम् असुखकारित्वं, तस्य सिद्धिः निष्पत्तिः, कथमित्याहतत्कर्तुः प्रकारान्तरेण चेष्टाकर्तुः, 'अनिष्टाप्तिहेतुत्वेन' अनिष्टं चेहाशुभं कर्म, तस्य आप्तिः=बन्धः, तस्या हेतुत्वेन प्रकारान्तरचेष्टायाः, अयमभिप्रायो- विपर्यस्तबोधो विपरीतप्रज्ञापनादिना चेतनेष्वचेतनेषु वाननुरूपं चेष्टमानोऽनुरूपचेष्टनेऽपि भाविनमपायमपरिहरनियमतोऽशुभकर्मणा बध्यते, परेषु त्वनिष्टाप्तिहेतुः स स्यानवेत्यनेकान्तः अचेतनेषु न स्याच्चेतनेषु तु स्यादपीति भावः।
ननु परेष्वहितयोगस्यानैकान्तिकत्वे कथं तत्कर्तुरनिष्टाप्तिहेतुत्वमैकान्तिकं प्रकारान्तरचेष्टनस्येत्याशक्याहअनागमम् आगमादेशमन्तरेण, पापहेतोरपि-अयथावस्थितदर्शनादेरकुशलकर्मकारणात्, पापभावाद= अकुशलकर्मभावात्, पापहेतुकृतात् पुनः परेष्वपायात् पापभाव एवेति 'अपि'शब्दार्थः, अयमभिप्रायः, - आगमादेशेन क्वचिदपवादे जीववधादिषु पापहेतुष्वपि प्रवृत्तस्य न पापभावः स्याद्, अन्यथा तु प्रवृत्ती परेषु प्रत्यपायाभावेऽपि स्वप्रमाददोषभावानियमतः पापभाव इति तत्कर्तुरनिष्टाप्तिहेतुत्वमैकान्तिकमिति। પંજિકાર્ય :
યથાવસ્થિત્યાદિ દેતુત્વમેવાનિવનિતિ “યથાવચિતૈચારિ' લલિતવિસ્તરાનું પ્રતીક છે, યથાવસ્થિત= અવિપરીત, દર્શન=વસ્તુનો બોધ, પૂર્વ=કારણ, છે જેમાં તે યથાવસ્થિત દર્શનપૂર્વક છે, આથથાવસ્થિત દર્શનપૂર્વક એ, ક્રિયાવિશેષણ છે=આગળ સમ્યફ પ્રરૂપણારૂપ ચેષ્ટા બતાવે છે તે ક્રિયાનું વિશેષણ છે, સમ્યફ પ્રરૂપણારૂપ ચેષ્ટાથી=સમ્યફ પ્રજ્ઞાપનાના વ્યાપારથી, તેની આયતિના અબાધાથીeતેની અર્થાત્ સમ્યમ્ દર્શનપૂર્વક પ્રજ્ઞાપિત અર્થતી આયતિમાં અર્થાત્ આગામિકાલમાં અબાધાથી અર્થાત્ અપીડનથી, રૂતિ =લલિતવિસ્તરામાં રહેલા રૂતિ વનો અર્થ કરે છે – અને આ હેતુથી=યથાવસ્થિત દર્શનપૂર્વક સમ્યફ પ્રરૂપણાના વ્યાપારથી તેની આયતિનું અબાધિત હોવાને કારણે એમ કહ્યું એ રૂપ હેતુથી, હિત છે=ભગવાન લોકના હિત છે, એ પ્રમાણે યોગ છે.
આને જ=ભગવાન લોકના હિત છે તેનું સ્વરૂપ બતાવ્યું અને જ, ભાવ કરતાં કહે છે – અહીં= જગતમાં જે=કર્તા, કર્મતારૂપ જેને=પોતાના કૃત્યના વિષયભૂત જેને, માથાભ્યથી=સ્વસ્વરૂપના અતિક્રમથી, જુએ છે અને તેને અનુરૂપ ભાવિ અપાય પરિહારસાર=દર્શનને અનુરૂપ ચેષ્ટનમાં પણ ભાવિ અપાયના પરિહાર કરતો, ચેણ કરે છે=વ્યવહાર કરે છે, પરંતુ સત્યભાષી લોકિક કૌશિક મુનિની જેમ ભાવિ અપાયના હેતુ એવી ચેષ્ટા કરતો નથી, તે=આવા સ્વરૂપવાળો ચેષ્ટા કરનાર, તેના માટે થાથાભ્ય દર્શનાદિના વિષયીકૃત એવી વસ્તુ માટે, હિત છે=અનુગ્રહનો હેતુ છે, એ રીતે હિત શબ્દનો અર્થ છે, આ રીતે જ આ જ માથાભ્ય દર્શન આદિ પ્રકારથી, તેને=સદ્ભૂત દર્શનાદિ ક્રિયાના કર્તાને, ઈષ્ટની ઉપપત્તિ હોવાથી=ઈષ્ટ એવા ક્રિયાના ફલનું ઘટના હોવાથી અથવા ચેતન