________________
પુરિસાવરગંધહસ્થીમાં
૧૫
ભાવાર્થ :
અભિધેય એવી ભગવાનરૂપ વસ્તુની તે પ્રકારની પરિણતિની અપેક્ષાવાળો ભગવાનમાં પરસ્પર સંવલિત થઈને પુંડરીક જેવા ગુણો કે ગંધહસ્તિ જેવા ગુણોરૂપ પરિણતિ પ્રગટ થાય છે તે અપેક્ષાએ, ભગવાનના ગુણોના કથનરૂપ વ્યવહાર થાય છે, તેથી હનગુણ કહીને પણ અધિકગુણનું કથન કરી શકાય છે અને અધિકગુણનું કથન કરીને પણ હનગુણનું કથન કરી શકાય છે તેમ પૂર્વમાં સ્થાપન કર્યું, તેનાથી શું સિદ્ધ થયું ? તે લલિતવિસ્તરામાં બતાવે છે – લલિતવિસ્તરા -
नैवमभिधेयमपि तथाऽक्रमवदसदितिः उक्तवदक्रमवत्त्वासिद्धः क्रमाक्रमव्यवस्थाभ्युपगमाच्च, अन्यथा न वस्तुनिबन्धना शब्दप्रवृत्तिरिति स्तववैयर्थ्यमेव, ततश्चान्थकारनृत्तानुकारी प्रयास इति, पुरुषवरगन्धहस्तिन इति।।९।। લલિતવિસ્તરાર્થ:
આ રીતે=અભિધાનનું કથન કર્થ એ રીતે, અભિધેય પણ તે પ્રકારે આક્રમવાળું અસતુ નથી= અક્રમવાળું સુરગુરુના શિષ્યો કહે છે તે પ્રકારે અસતુ નથી; કેમ કે પૂર્વમાં કહ્યું એ રીતે અક્રમવત્ત્વની અસિદ્ધિ છે અને ક્રમ-અક્રમ વ્યવસ્થાનો સ્વીકાર હોવાથી આક્રમવાળી વસ્તુ અસત્ નથી, એમ અન્વય છે. અન્યથા ક્રમ-અક્રમ વ્યવસ્થાનો અભાવ હોતે છતે અને પૂર્વાનુપૂર્વ આદિ અભિધેય સ્વભાવનો અભાવ હોતે છતે, શબ્દપ્રવૃત્તિ વસ્તુનિબંધનવાળી થાય નહિ, એથી સ્તવનનું વેયર્થ જ પ્રાપ્ત થાય અને તેથી=સ્તવન વ્યર્થ સિદ્ધ થાય છતાં ભગવાનનું સ્તવન કરવામાં આવે તેથી, અંધકારમાં નૃત્યને અનુરૂપ પ્રયાસ છે=ભગવાનના જીવનનો પ્રયાસ છે, એથી પુરુષવરગંધહરિની ઉપમા છે. IIII પંજિકા -
न-नैव, एवम्-अभिधानन्यायेन 'अभिधेयमपि तथा अक्रमवदसद्' इति परोपन्यस्तं, कुत इत्याहउक्तवत्-प्रतिपादितनीत्या, अक्रमवत्त्वासिद्धेः अभिधानक्रमाक्षिप्तस्य क्रमवतोऽभिधेस्य क्रमोत्क्रमादिना प्रकारेणाभिधानार्हस्वभावपरिणतिमत्त्वात् सर्वथा क्रमरहितत्वासिद्धेः, एवमभिधेयपरिणतिमपेक्ष्याभिधानद्वारेण गुणानां क्रमाक्रमावुक्तो, इदानीं स्वभावत एवाभिधातुमाह- क्रमाक्रमव्यवस्थाभ्युपगमाच्च-क्रमेणाक्रमेण च सामान्येन हीनादिगुणानां गुणिनि जीवादी व्यवस्थायाः विशिष्टाया अवस्थायाः स्वरूपलाभलक्षणाया अभ्युपगमात् अङ्गीकरणात् स्याद्वादिभिः; चकारः पूर्वयुक्त्यपेक्षया समुच्चयार्थः, 'नाभिधेयमपि तथाऽक्रमवदसदि ति योगः, पुण्डरीकोपमोपनीतात्यन्तातिशायिगुणसिद्धौ गन्धगजोपमया विहारगुणार्पणं पराभिप्रेतहीनादिगुणक्रमापेक्षयाऽक्रमवदपि नासदिति भावः।