________________
૨૨૧
લોગુમાણ પંજિકાર્ય -
અને થા' ... પતિ માવઃ II અનેક પ્રકારોમાં=સમુદાયમાં પ્રવૃત શબ્દો અવયવોમાં પણ અનેક પ્રકારોમાં વર્તે છે તે બતાવવા માટે અનેકવાનો અર્થ અનેક પ્રકારોમાં એમ કરેલ છે, અવયવોમાં પણ શબ્દો પ્રવર્તે છે, કેવલ સમુદાયમાં નહિ એ “જિ' શબ્દનો અર્થ છે, જે પ્રમાણે સપ્તર્ષિ શબ્દ સાત ઋષિઓમાં લબ્ધ પ્રવૃત્તિવાળો છતો એક સપ્તર્ષિ, બે સપ્તર્ષિ, ત્રણ સપ્તષિ ઉદય પામ્યા ઈત્યાદિ પ્રયોગમાં જુદા જુદા રૂપવાળા તેના એક દેશોમાં અવિમાનથી=વિરોધ વગર, પ્રવર્તે છે તે પ્રમાણે પ્રસ્તુત સ્તવમાં લોક શબ્દ છે એ પ્રકારનો ભાવ છે. ભાવાર્થ
કેટલાક શબ્દો સમુદાયમાં પ્રવર્તતા હોય તે શબ્દો તેના એક દેશમાં પણ અનેક પ્રકારે પ્રવર્તે છે, તેવી રીતે સ્તવનમાં પણ લોક શબ્દ સમુદાયમાં પણ વ્યાપારવાળો છે અને તે સમુદાયના જુદા જુદા દેશોમાં પણ વ્યાપારવાળો છે અને તે પ્રકારે સ્તુતિ કરવી એ યુક્તિયુક્ત છે તે બતાવવા માટે જ લોકોત્તમ આદિ પાંચ સૂત્રોનો ઉપન્યાસ છે, તેથી જેમ લોકોત્તમ આદિ પદો દ્વારા ભગવાનનો તે તે સ્વરૂપે બોધ થાય છે તેમ સ્યાદ્વાદની મર્યાદા અનુસાર શબ્દપ્રયોગોની મર્યાદા શું છે તેનો બોધ કરાવવા માટે જ પ્રસ્તુતમાં લોક શબ્દ સમુદાયમાં ગ્રહણ કર્યા પછી તેના અવયવોમાં પણ ગ્રહણ થાય છે તે યુક્તિયુક્ત છે તે બતાવવા માટે કહે છેસૂત્ર -
સોજીત્તમાઇi iાના સૂવાર્થ:
લોકમાં ઉત્તમ એવા ભગવાનને નમસ્કાર થાઓ. /૧૦થી લલિતવિસ્તાઃ
इह यद्यपि 'लोक' शब्देन तत्त्वतः पञ्चास्तिकाया उच्यन्ते, 'धर्मादीनां वृत्तिर्द्रव्याणां भवति यत्र तत् क्षेत्रम्। तैर्द्रव्यैः सह लोकस्तद्विपरीतं ह्यलोकाख्यम्।।' इति वचनात्, तथाप्यत्र 'लोक' ध्वनिना सामान्येन भव्यसत्त्वलोक एव गृह्यते; सजातीयोत्कर्ष एवोत्तमत्वोपपत्तेः, अन्यथाऽतिप्रसङ्गोऽभव्यापेक्षया सर्वभव्यानामेवोत्तमत्वात्, एवं च नैषामतिशय उक्तः स्यादिति परिभावनीयोऽयं न्यायः, ततश्च भव्यसत्त्वलोकस्य सकलकल्याणकतिबन्यनतथाभव्यत्वभावेनोत्तमाः लोकोत्तमाः, भव्यत्वं नाम सिद्धिगमनयोग्यत्वम्, अनादिपारिणामिको भावः, तथाभव्यत्वमिति च विचित्रमेतत्, कालादिभेदेनात्मनां बीजादिसिद्धिभावात्; सर्वथा योग्यताऽभेदे तदभावात्, तत्सहकारिणामपि तुल्यत्वप्राप्तेः, अन्यथा योग्यताऽभेदायोगात् तदुपनिपाताक्षेपस्यापि तन्निबन्धनत्वात्, निश्चयनयमतमेतदतिसूक्ष्मबुद्धिगम्यम्। इति लोकोत्तमाः।।१०।।