________________
૨૧૬
લલિતવિસ્તાર ભાગ-૧ अमुमेवार्थमनेनैवोपन्यासेन व्यतिरेकतः साधयितुमाह
अन्यथा क्रमाक्रमव्यवस्थायाः पूर्वानुपूर्व्यायभिधेयस्वभावस्य चाभावे, न नैव, शब्दप्रवृत्तिः प्रस्तुतोपमोपन्यासरूपा, वस्तुनिबन्धना-वाच्यगुणनिमित्ता, हीनादिक्रमेणैव हि गुणजन्मनियमे पूर्वानुपूय॑वाभिधेयस्वभावत्वे च सति तन्निबन्धने च तथैव शब्दव्यवहारे कथमिव शब्दप्रवृत्तिरित्थं युज्यत इति भावः, 'इति'-अस्माद्धेतोर्वस्तुनिबन्धनशब्दप्रवृत्त्यभावलक्षणात् स्तववैयर्थ्यमेव-स्तवस्य अधिकृतस्यैव वैयर्थ्यमेव-निष्फलत्वमेव, असदाभिधायितया स्तवधांतिक्रमेण स्तवकार्याकरणात्, ततश्च स्तववैयर्थ्याच्च, अन्धकारनृत्तानुकारीसन्तमसविहितनतनसदृशः, प्रयासः स्तवलक्षण इति; न चैवमसौ, सफलारम्भिमहापुरुषप्रणीतत्वादस्य; इति पुण्डरीकोपमेयकेवलज्ञानादिसिद्धौ गन्धगजोपमेयविहारगुणसिद्धिरदुष्टेति।।९।। પાલિકાઈ :
“'-નૈવ કુિિાહુતિ આ રીતે પૂર્વમાં બતાવ્યું એ રીતે, અભિધાનના ચાયથી=વસ્તુમાં અન્યોન્ય સંવલિત ગુણોનું પૂર્વાનુપૂર્વી-પશ્ચાતુપૂર્વી કે અનાનુપૂર્વીથી કથન થઈ શકે એ પ્રકારના કથનના વ્યાયથી, અભિધેય પણ તે પ્રકારે અક્રમવાળું અસતપર વડે કહેવાયેલું અક્રમવાળું અસત્, નથી જ. કેમ અભિધેય પણ અક્રમવાળું અસતું નથી ? એથી કહે છે –
ઉક્તની જેમ=પ્રતિપાદિત નીતિથી પૂર્વમાં બતાવ્યું કે પરસ્પર સંવલિત ગુણો હોવાથી અક્રમવાળા નથી એ નીતિથી, અક્રમહત્વની અસિદ્ધિ હોવાને કારણે અભિધાનના ક્રમથી આલિપ્ત એવા ક્રમવાળા અભિધેયતા ક્રમ-ઉ&મ આદિ પ્રકારથી અભિધાન યોગ્ય સ્વભાવની પરિણતિમાનપણું હોવાથી સર્વથા ક્રમ રહિતત્વની અસિદ્ધિ હોવાને કારણે, પર વડે કહેવાયેલું અક્રમવત્ અસત્ છે એ કથન બરાબર નથી જ એમ અવય છે, આ રીતે અભિધેય એવા દ્રવ્યની પરિણતિની અપેક્ષાએ=પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે અભિધેય એવા દ્રવ્યની પરિણતિ પરસ્પર સંવલિત છે એ અપેક્ષાએ, અભિધાન દ્વારા ગુણોનો ક્રમ-અક્રમ કહેવાયો, હવે સ્વભાવથી જ કહેવા માટે કહે છે લલિતવિસ્તરામાં કહે છે - અને ક્રમ-અક્રમ વ્યવસ્થાનો અભ્યપગમ હોવાથી અક્રમવાળું અભિધેય અસત્ નથી એમ અવય છે. ક્રમ-અક્રમ વ્યવસ્થાના અભ્યાગમનો અર્થ સ્પષ્ટ કરે છે – ક્રમરૂપ અને અક્રમરૂપ સામાન્યથી હીનાદિ ગુણોના ગુણી એવા જીવાદિમાં વ્યવસ્થાનો અભ્યપગમ હોવાથી–વિશિષ્ટ અવસ્થાના સ્વરૂપલાવ્યરૂપ વ્યવસ્થાનો સ્યાદ્વાદી વડે અંગીકાર કરાયેલો હોવાથી, અભિધેય પણ તે પ્રકારે અક્રમવાળું અસતું નથી=અધિક ગુણ કહ્યા પછી હીતગુણ કહેવામાં આવે તો તે પ્રકારે અક્રમવાળું અસતું નથી, એ પ્રમાણે યોગ છે, 'કાર=લલિતવિસ્તરામાં રહેલો “ 'કાર, પૂર્વમુક્તિની અપેક્ષાએ સમુચ્ચય અર્થવાળો છે, પુંડરીકની ઉપમાથી ઉપમિત એવા ભગવાનમાં અત્યંત અતિશાયિ ગુણની સિદ્ધિ હોતે છતે ગંધગજની ઉપમાથી વિહારગુણનું અર્પણ=ભગવાનના