________________
૧૩૨
લલિતવિતા ભાગ-૧ ન્યાયની અનુપપત્તિ છે, અને તે ન્યાયની અનુપપત્તિનું ગ્રંથકારશ્રીએ થિી માંડીને અત્યાર સુધી સ્પષ્ટીકરણ કર્યું, તેથી હવે પૂર્વપક્ષી આત્માનો કર્માણ આદિ સાથે સંબંધિત થવાનો સ્વભાવ સ્વીકારીને આત્માનો જન્માદિપ્રપંચને કરવાનો સ્વભાવ સ્વીકારે તો શું પ્રાપ્ત થાય ? તે જણાવતાં ગ્રંથકારશ્રી કહે છે -
અને આના તસ્વભાવતાના અંગીકરણમાં આત્માના કર્માણ આદિ સાથે સંબંધિત થવાના સ્વભાવપણાના સ્વીકારમાં, અમારા વડે અભ્યગતની આપત્તિ છેઃઅમારા વડે સ્વીકારાયેલ આત્માના કર્તુત્વની મોલિક સાંખ્યોને પ્રાપ્તિ છે.
આ રીતે આત્માનો અને કર્માણ આદિનો પરસ્પર સંબંધિત થવાનો સ્વભાવ હોવાને કારણે ભગવાનનો આત્મા આદિમાં જન્માદિપ્રપંચ કરવાના સ્વભાવવાળો હતો એમ પૂર્વે ગ્રંથકારશ્રીએ સ્થાપન ક્યુ એ રીતે, સ્વભાવમાગવાદની સિદ્ધિ નથી જ=પાંચ કારણોમાંથી માત્ર એક સ્વભાવવાદના સ્વીકારની આપત્તિ નથી જ; કેમ કે તેનાથી અન્યનું અપેક્ષીપણું હોવાને કારણે સ્વભાવરૂપ કારણથી અન્ય ચાર કારણોનું કાર્યની નિષ્પતિ પ્રત્યે અપેક્ષીપણું હોવાને કારણે, સામગ્રીનું પાંચ કારણોના સમુદાયનું, ફલ પ્રત્યે હેતુપણું છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવાનને આદિમાં કરવાના સ્વભાવવાળા સ્વીકારીને ભગવાનના આત્માનો સ્વભાવ જ આદિમાં જન્માદિપ્રપંચનો હેતુ હતો, એમ કેમ પૂર્વે સ્થાપન કર્યું ? તેમાં હેતુ કહે છે –
અને સ્વભાવનું તદંતર્ગતપણું હોવાથી=પાંચ કારણોના સમુદાયની અંતર્ગતપણું હોવાથી, ઈષ્ટપણું છે=કારણ રૂપે ઈષ્ટપણું છે, આ=સામગ્રીનું ફળ પ્રત્યે હેતુપણું છે એ, અન્યત્ર નિલઠિત છે અન્ય ગ્રંથોમાં સ્પષ્ટ કરાયેલ છે, એથી=અત્યાર સુધી વર્ણન કર્યું એથી, આદિકરત્વની સિદ્ધિ છે=ભગવાનમાં આદિકરપણાની પ્રાપ્તિ છે. ૩] પંજિકા -
કચકિનારા પ્રવાહાપેક્ષવા, વિપુઃ પ્રતિનિયતવ્યવરપેક્ષા સાહિતીતિ ગણિ' શાર્થ, भवे संसारे, तदा तदा-तत्र तत्र काले, तत्तत्काण्वादिसम्बन्धयोग्यतया, तत्तत्-चित्ररूपं कर्माणवो-ज्ञानावरणादिकर्मपरिणामाऱ्याः पुद्गलाः; 'आदि'शब्दात् तेषामेव बन्योदयोदीरणादिहेतवो द्रव्यक्षेत्रकालभावा गृह्यन्ते, तेन संबन्धः परस्परानुवृत्तिचेष्टारूपः संयोगः, तस्य योग्यता-तं प्रति प्रह्वता तया, विश्वस्य समग्रस्य एवंविधयोग्यतैवात्मनः कर्तृत्वशक्तिरिति, आत्मादिगामिनः आत्मपरतदुभयगतस्य, जन्मादिप्रपञ्चस्य प्रतीतस्य, 'इति हृदयमिति एष सूत्रगर्भः। પંજિકાર્ય :
મને ચારિ . સૂત્ર | સનાતો ઈત્યાદિનો અર્થ કરે છે – તેમાં પ્રથમ “નાદા'માં રહેલ ઉપ શબ્દનો અર્થ કરે છે – પ્રવાહની અપેક્ષાથી અનાદિ એવા પણ ભવમાં, વળી, પ્રતિનિયત વ્યક્તિની અપેક્ષાથી=આત્માના