________________
૧૫
લલિતવિસ્તરા ભાગ-૧
અવતરણિકા :
एतेऽप्यप्रत्ययानुग्रहबोधतन्त्रैः सदाशिववादिभिस्तदनुग्रहबोधवन्तोऽभ्युपगम्यन्ते 'महेशानुग्रहाद् बोध‘નિયમો' કૃતિવનાત્, ત∞પોતાયાજ્ઞ-‘સ્વયંસન્ધુજેભ્યઃ' કૃતિ।
અવતરણિકાર્થ :
આ પણ=તીર્થંકર એવા અરિહંતો પણ, અપ્રત્યયઅનુગ્રહબોધતંત્રવાળા સદાશિવવાદીઓ વડે તેના અનુગ્રહથી બોધવાળા=મહેશની કૃપાથી બોધવાળા, સ્વીકારાય છે; કેમ કે મહેશના અનુગ્રહથી બોધ અને નિયમ છે, એ પ્રકારે વચન છે=સદાશિવવાદીઓનું વચન છે. એના વ્યપોહ માટે= સદાશિવવાદીઓના મતના નિરાકરણ માટે, સ્વયંલમ્બુદ્વેષ્યઃ એ પ્રમાણે કહે છે
* દરેક પદોની અવતરણિકામાં રૂતિ મૂકેલ છે, તે પ્રમાણે પ્રસ્તુત પદમાં પણ સ્વયંસન્ધુખ્યઃ પછી રૂતિ હોવું જોઈએ.
પંજિકા ઃ
–
‘અપ્રત્વયાનુપ્રહલોવતન્ત્રરિતિ’, ‘પ્રત્યયો’-હેતુનિરપેક્ષાત્મભામત્તેન મહેશઃ, તત્ત્વ ‘અનુપ્રો’-ધોવોવસ્વરૂપसम्पादनलक्षण उपकारस्तेन 'बोध: ' - सदसत्प्रवृत्तिनिवृत्तिहेतुर्ज्ञानविशेषस्तत्प्रधानः 'तन्त्र' - आगमो येषां ते तथा तै:, 'सदाशिववादिभिः ' - ईश्वरकारणिकैः, तन्त्रमेव दर्शयति- 'महेशानुग्रहाद् बोधनियमावि 'ति, 'बोधो' उक्तरूपो 'नियम'श्च-सदसदाचारप्रवृत्तिनिवृत्तिलक्षणः, बोधनियमादिति तु पाठे बोधस्य 'नियमः '- प्रतिनियतत्वं तस्मात् ।
પંજિકાર્ય :
પ્રત્યવાનુપ્રવોધત→:નો અર્થ કરે છે
અપ્રત્યય=હેતુનિરપેક્ષ એવું આત્મલાભપણું હોવાથી મહેશ, તેનો=મહેશનો, અનુગ્રહ=બોધને યોગ્ય સ્વરૂપના સંપાદનના લક્ષણવાળો ઉપકાર, તેનાથી=તે ઉપકારથી, બોધ=સત્-અસમાં પ્રવૃત્તિનિવૃત્તિનો હેતુ એવું જ્ઞાનવિશેષ, તેના પ્રધાનવાળું—તે બોધના મુખ્યવાળું, તંત્ર છે=આગમ છે, જેઓનું તેઓ તેવા છે=અપ્રત્યયઅનુગ્રહબોધતંત્રવાળા છે, તે સદાશિવવાદીઓ વડે=ઈશ્વરકારણિકો વડે, અરિહંતો મહેશના અનુગ્રહથી બોધવાળા સ્વીકારાય છે, એમ અન્વય છે.
તંત્રને જ દર્શાવે છે=સદાશિવવાદીઓના આગમને જ બતાવે છે
મહેશના અનુગ્રહથી બોધ-નિયમ છે અર્થાત્ ઉક્તરૂપવાળો બોધ છે=પૂર્વમાં કહેવાયેલ સ્વરૂપવાળું સત્-અસમાં પ્રવૃત્તિ-નિવૃત્તિનો હેતુ એવું જ્ઞાનવિશેષરૂપ બોધ છે અને સત્-અસત્ એવા આચારમાં પ્રવૃત્તિ-નિવૃત્તિના લક્ષણવાળો નિયમ છે.