________________
પુરિસવરપુંડરીઆણું
२०३ तत्त्वं वस्तुत्वं, तस्यासिद्धः, एतद्भावनायैवाह- सत्त्वामूर्त्तत्वचेतनत्वादिधर्मरहितस्य, सत्त्व-सत्प्रत्ययाभिधानकारित्वं, अमूर्तत्वं रूपादिरहितत्वं, चेतनत्वं चैतन्यवत्त्वं, 'आदि'शब्दात् प्रमेयत्वप्रदेशवत्त्वादिचित्रधर्मग्रहः, तैः रहितस्य अविशिष्टीकृतस्य, वस्तुनो जीवत्वाद्ययोगः परस्परविभिन्नजीवत्वादिचित्ररूपाभावः, इति एषा, न्यायमुद्रा युक्तिमर्यादा वर्तते, प्रज्ञाधनैरपि परैरुल्लवितुमशक्यत्वात्। ननु सत्त्वरूपानतिक्रमादमूर्त्तत्वादीनां, कथं सति सत्त्वे जीवत्वाद्ययोग इत्याशङ्क्याह न-नैव, सत्त्वमेव-शुद्धसङ्ग्रहनयाभिमतं सत्तामात्रमेव, अमूर्त्तत्वादि अमूर्त्तत्वचैतन्यादि जीवादिगतं, कुत इत्याह- सर्वत्र सत्त्वे घटादौ, तत्प्रसङ्गात् अमूर्त्तत्वचैतन्यादिप्राप्तेः, सत्त्वैकरूपात् सर्वथाऽव्यतिरेकात्, यदि नामैवं ततः किम् ? इत्याह एवं च-सत्त्वमात्राभ्युपगमे च मूर्तत्वाद्ययोगो-मूर्तत्वाचैतन्याद्यभावः, तद्भावे च तत्प्रतिपक्षरूपत्वादमूर्त्तत्वादीनामप्यभावः प्रसजति, तथा च लोकप्रतीतिबाधा।
अत्रैव मतान्तरं निरस्यन्नाह'सत्त्वविशिष्टतापि न विशिष्टं स्वपरपक्षव्यावृत्तं, सत्त्वमपि-बौद्धाभिमतं, न नैव, अमूर्त्तत्वादि, इत्यनुवर्तते, अविशिष्टं सत्त्वं प्रागुक्तयुक्तरमूर्तत्वादि न भवत्येवेति 'अपि' शब्दार्थः, कुत इत्याह- विशेषणं भेदकम्, अन्तरेण विना, अतिप्रसङ्गाद-अतिव्याप्तेः, विशिष्टतायाः सत्त्वेकरूपे जीवे भेदकरूपान्तराभावे चेतनादिविशिष्टरूपकल्पनायाम्, अजीवेऽपि तत्कल्पनाप्राप्तेरिति, एवं-एकस्वभावे वस्तुन्यनेकदोषोपनिपातेन विचित्ररूपवस्तुसिद्धौ न विरोधोविजातीयोपमार्पितधर्मपरस्परनिराकरणलक्षणो, विजातीयोपमायोगेऽपि किं सर्वथा न? इत्याह- अभिन्ननिमित्तत्वादृते-अभिन्ननिमित्तत्वं विना, यदि ह्येकस्मिन्नेवोपमेयवस्तुगते धर्मे निमित्ते (सति) उपमा सदृशी विसदृशी च प्रयुज्येत, ततः स्यादपि विरोधो, न तु विसदृशधर्मनिमित्तासूपमास्वनेकास्वपि, पुरुषवरपुण्डरीकेत्यनेन सदृशी विसदृशी चोपमा सिद्धेति।।८।। निवार्थ:_ 'एकानेकस्वभावं..... सिद्धेति ।। 'एकानेकस्वभावं' प्रती छ - चकार:=दलितविस्तरामा 'एकानेकस्वभाव' પછી જે ર છે તે પ્રકૃતિ ઉપમાના અવિરોધની ભાવનાના સૂચનાર્થવાળો છે= પુરુષવરપુંડરીક શબ્દ દ્વારા ભગવાન વસ્તુરૂપે એક છે અને પુંડરીકના જેવા અનેક ગુણોવાળા હોવાથી અનેક સ્વભાવવાળા છે એ પ્રકારની પ્રકૃતિમાં ઉપમા આપી તે અવિરોધ ભાવનાને સૂચન કરે છે; કેમ કે દ્રવ્ય-પર્યાયરૂપપણું છે=ભગવાનરૂપ વસ્તુનું દ્રવ્ય-પર્યાયરૂપપણું છે, માટે ભગવાન દ્રવ્યથી એક છે અને પર્યાયથી પુંડરીક જેવા અનેક સ્વભાવવાળા છે તેનું સૂચન “ઘ' કાર કરે છે એમ સંબંધ છે.
વસ્ત જીવાદિ-એ પક્ષ છે=લલિતવિસ્તરામાં કહ્યું કે એક-અનેક સ્વભાવવાળી વસ્તુ છે ત્યાં વસ્તુ શબ્દથી જીવાદિ વસ્તુને પક્ષરૂપે ગ્રહણ કરેલ છે, આમાં હેતુ કહે છે=વસ્તુના એક-અનેક સ્વભાવને સિદ્ધ કરવામાં હેતુ કહે છે – અન્યથા–એક-અનેક સ્વભાવ વગર=વસ્તુ કોઈક અપેક્ષાએ એક સ્વભાવવાળી તો કોઈક અપેક્ષાએ અનેક સ્વભાવવાળી સ્વીકાર્યા વગર, તેનું વસ્તુનું તત્વ=વસ્તુત્વ,