________________
૨૧૦
' લલિતવિરતારા ભાગ-૧ તેમના પવનની ગંધથી જ મારિ વગેરે ક્ષુદ્ર ઉપદ્રવરૂપી ગજો ભગ્ન થાય છે, જે લોકોત્તમ પુરુષની ઉત્તમતાને બતાવનારો ગુણ છે, તેથી પુરુષવરગંધહસ્તિ દ્વારા ભગવાનના તે લોકોત્તમ ગુણની સ્તુતિ કરાઈ છે. લલિતવિસ્તરા :
न चैकानेकस्वभावत्वे वस्तुन एवमप्यभिधानक्रमाभावः, सर्वगुणानामन्योऽन्यसंवलितत्वात्, पूर्वानुपूर्व्याद्यभिधेयस्वभावत्वात्; अन्यथा तथाभिधानाप्रवृत्तेः। લલિતવિસ્તરાર્થ:
વસ્તુનું એક-અનેક સ્વભાવપણું હોતે છતે આ રીતે પણ=પૂર્વમાં ભગવાનને પુંડરીકની ઉપમા આપી અને ત્યારપછી ભગવાનને શ્રેષ્ઠ ગંધહસ્તિની ઉપમા આપી એ રીતે પણ, અભિધાનના ક્રમનો અભાવ નથી જ=અવતરણિકામાં સુરગુરુના શિષ્યોના વચન અનુસાર કહ્યું કે અભિધાનના ક્રમનો અભાવ છે તે અભિધાનના ક્રમનો અભાવ નથી જ; કેમ કે સર્વ ગુણોનું પરસ્પર સંવલિતપણું હોવાથી પૂર્વાનુપૂર્વી આદિ અભિધેય સ્વભાવપણું છે, અન્યથા=સર્વ ગુણોના પરસ્પર સંવલિતપણાને કારણે પૂર્વાનુપૂર્વી આદિ અન્ય ક્રમથી પણ અભિધેય સ્વભાવ ન હોય તો, તે પ્રકારના અભિધાનની
પ્રવૃત્તિ થાય. પંજિકા -
'न चेत्यादि, न च=नैव, एकानेकस्वभावत्वे=एको द्रव्यतया, अनेकश्च पर्यायरूपतया, स्वभावःस्वरूपं, यस्य तत्तथा तद्भावस्तत्त्वं, तस्मिन्, वस्तुनः-पदार्थस्य, एवमपि अधिकगुणोपमायोगे हीनगुणोपमोपन्यासेऽपि, अभिधानक्रमाभावो-वाचकशब्दपरिपाटिव्यत्ययः, कुत इत्याह- सर्वगुणानां यथास्वं जीवाजीवगतसर्वपर्यायाणाम्, अन्योन्यं-परस्परं, संवलितत्वात् संसृष्टरूपत्वात्, किमित्याह- 'पूर्वानुपूर्वाद्यभिधेयस्वभावत्वात्', पूर्वानुपूर्व्यादिभिः व्यवहारनयमतादिभिः, 'आदि'शब्दात् पश्चानुपूर्व्यनानुपूर्वीग्रहः, अभिधेयः अभिधानविषयभावपरिणतिमान् स्वभावो येषां ते तथा तद्भावस्तत्त्वं, तस्मात्, संवलितरूपत्वे हि गुणानां निश्चितस्य क्रमादेरेकस्य कस्यचिदभावात्।
व्यतिरेकमाह- अन्यथा पूर्वानुपूर्व्यादिभिरनभिधेयस्वभावतायां गुणानां, तथा पूर्वानुपूर्व्यादिक्रमेण, अभिधानाप्रवृत्तेः=अभिधायकानां ध्वनीनामभिधानस्य भणनस्याप्रवृत्तेः, नैवमप्यभिधानक्रमाभाव इति योगः। પંજિકાર્ચ -
ત્યાદિ તિ યોગ | ‘જ ફારિ લલિતવિસ્તરાનું પ્રતીક છે, વસ્તુનું પદાર્થનું, એકઅનેક સ્વભાવપણું હોતે છતે દ્રવ્યપણાથી એક અને પર્યાયરૂપપણાથી અનેક સ્વભાવ અર્થાત સ્વરૂપ છે જેનું તે તેવું છે અર્થાત એક-અનેક સ્વભાવવાળું છે તેનો ભાવ અર્થાત્ એક-અનેક સ્વભાવવાળાનો ભાવ તે હોતે છતે, આ રીતે પણ=અધિક ગુણની ઉપમાના યોગમાં હીતગુણની