________________
પુરિસસીહાણ
૧૫ કેમ કે આદિ મુનિ એવા અરિહંતના શિષ્ય ગણધરો વડે રચિતપણું છે, આથી જ=મહUાા એવા ગણધરો વડે આ સૂત્ર રચાયું છે આથી જ, આ=પ્રસ્તુત સૂત્ર, મહાગંભીર છે, સકલ ન્યાયનો આકર છે=સર્વ તત્ત્વને જોનારી દષ્ટિઓની ખાણ છે, ભવ્યજીવોના પ્રમોદનો હેતુ છે, પરમ આર્ષરૂપ છે, અન્યોને દષ્ટાંત છે, એથી આ વાઢે છે, શું વાચ્ય છે તે ‘વત'થી સસ્પષ્ટ કરે છે. પુરુષસિંહ એ પ્રકારની ઉપમા વાચ્ય છે. ll૭ના પંચિકા :
'यथाभव्यं' यो यथाभव्योऽनुग्रहीतुं योग्यो, यथाभव्यं योग्यतानुसारः, तेन, 'व्यापकश्च'=सर्वानुयायी, पुनः, अनुग्रहविधिः'उपकारकरणम्, अत्र हेतुः 'उपकार्याद्'=उपक्रियमाणात्, 'प्रत्युपकारलिप्साऽभावेन'= उपकार्य प्रतीत्योपकर्तुरनुग्रहकरणं प्रत्युपकारः, तत्र 'लिप्साऽभावेन'-अभिलाषनिवृत्त्या, 'महतां'=सतां, 'प्रवर्त्तनात्', अत इत्थमेव केचिदनुगृह्यन्ते, इत्येवमप्युपमाप्रवृत्तिरदुष्टेति, 'परमार्षरूप' इति, परमं प्रमाणभूतं અત્ “મા” પિપ્રીતિ, તબૂ, “ત્તિ”-ફિત્રેવં ‘પુરુષસિંહા' રાહુમાન ચાā'=સુવુિiાછા પંજિકાર્ચ -
યથામર્થ'... વુિમ્ | યથાભO=જે ભવ્ય જે પ્રકારે અનુગ્રહ કરવા માટે યોગ્ય છે કે, યથાભવ્ય છે યોગ્યતા અનુસાર છે, તેનાથી–તે જીવોની યોગ્યતા અનુસારથી, વ્યાપક સર્વે અનુયાયી સર્વને અનુગ્રહ થાય એ પ્રકારની સર્વ અનુયાયી, વળી, અનુગ્રહની વિધિ છે=ઉપકારનું કરણ છે, આમાં=પુરિસસીહાણ શબ્દ દ્વારા વ્યાપક ઉપકારનું કારણ છે એમાં, હેતુ કહે છે – ઉપકાર્યથી=ઉપકાર કરાતા જીવ પાસેથી, પ્રત્યુપકારની લિસાનો અભાવ હોવાથી=ઉપકાર્યને આશ્રયીને ઉપકનું અનુગ્રહકરણ પ્રત્યુપકાર છે તેમાં લિપ્સાનો અભાવ હોવાથી અર્થાત અભિલાષની નિવૃત્તિ હોવાથી, મોટાપુરુષોનું પ્રવર્તન છે=ગણધરોનો પ્રયત્ન છે, આથી=ઉપકાર્ય પાસેથી પ્રત્યુપકારની લિપ્સા નહિ હોવાથી, આ રીતે જ=પુરુષસિંહ શબ્દ દ્વારા સર્વ યોગ્ય જીવોને વ્યાપક અનુગ્રહ થાય એ રીતે જ, કેટલાક જીવો અનુગ્રહને પામે છે અર્થાત્ જો આ રીતે ઉપન્યાસ ન કરવામાં આવ્યો હોત તો કેટલાક જીવોનો ઉપકાર થાત નહિ, એથી આ રીતે પણ=સર્વ યોગ્ય જીવોને ઉપકાર થાય એ રીતે પણ, ઉપમાની પ્રવૃત્તિ અદૂષ્ટ છે=ઉચિત છે, પરમ આર્ષરૂપ છે–પરમ એવું પ્રમાણભૂત જે ઋષિપ્રણીત આર્ષ તે રૂપ છે, એ રીતે પુરુષસિંહ એ ઉપમાન સાધ્ય છે-યુક્તિયુક્ત છે. llહા. ભાવાર્થ
અવતરણિકામાં કહ્યું કે હીન એવા સિંહની ઉપમા ભગવાનને આપવી ઉચિત નથી તેના સમાધાનરૂપે ગ્રંથકારશ્રી કહે છે –
પ્રસ્તુત સૂત્ર રચતી વખતે ગણધરોને જે જીવોની જે પ્રકારની યોગ્યતા હોય તે યોગ્યતા અનુસાર તે જીવોને વ્યાપક અનુગ્રહ થાય તેવો આશય હતો, તેથી તેઓએ કોઈ યોગ્ય જીવને ઉપકારની પ્રાપ્તિ ન થાય