________________
પુરિશુરામાણ વસ્તુમાં જાતિના અનુચ્છેદથી ગુણનો ઉત્કર્ષ થાય છે એ રીતે, પ્રત્યેકબુદ્ધાદિના વચનનું પ્રામાણ્ય છે=પ્રત્યેકબુદ્ધાદિને જુદા જુદા સ્વરૂપે નિરૂપણ કરનાર વચનનું પ્રમાણપણું છે.
આનો જ વ્યતિરેકથી હેતુ બતાવે છે –
તેના ભેદની અનુપપત્તિ છે=જાતિના અનુચ્છેદથી ગુણના પ્રકર્ષનો ભાવ ન સ્વીકારીએ તો પ્રત્યેકબુદ્ધાદિના ભેદની અસંગતિ છે.
જાતિના અનુચ્છેદથી ગુણના પ્રકર્ષનો ભાવ ન સ્વીકારીએ તો પ્રત્યેકબુદ્ધાદિના ભેદની અનુપપત્તિ કેમ છે? તે સ્પષ્ટ કરે છે –
તુલ્ય ભાજનતામાં મોક્ષે જવારા સર્વ જીવોની તુલ્ય યોગ્યતામાં, તેનો ભેદ વ્યાપ્ય નથી=પ્રત્યેબુદ્ધાદિનો ભેદ યુક્તિયુક્ત નથી.
તિ' ગ્રંથકારશ્રીએ જાત્યરત્ન-અજાત્યરત્નના અને કાચ-પદ્યરાગમણિના દગંતથી તીર્થકરના જીવો અને અતીર્થકરના જીવોમાં ભેદની સિદ્ધિ કરી, તેની સમાપ્તિમાં છે.
અને આથી જન્નતીર્થકરના જીવો અને અતીર્થકરના જીવોમાં ભેદ છે એથી જ, મુક્તિમાં પણ વિશેષ છે એમ નથી તીર્થકરના જીવો અને અતીર્થકરના જીવો વચ્ચે મોક્ષમાં પણ ભેદ છે એમ નથી.
તીર્થંકર-અતીર્થકરના જીવો વચ્ચે જેમ પૂર્વાવસ્થામાં ભેદ છે તેમ મુક્તાવસ્થામાં પણ કેમ ભેદ નથી? તેમાં હેત આપે છે –
કૃસ્ત કર્મક્ષયનું કાર્યપણું છે=મુક્તિ સર્વ કર્મોના ક્ષયનું કાર્ય છે, અને તેનું અવિશિષ્ટપણું છે કૃત્ન કર્મક્ષયનું મોણે જનારા સર્વ જીવોમાં સમાનપણું છે, અને દરિદ્ર-ઈશ્વરનું પણ મૃત્યુ અવિશિષ્ટ જોવાયું છે; કેમ કે આયુક્ષયનો અવિશેષ છે=દરિદ્ર-ઈશ્વરમાં આયુષ્યના ક્ષયની સમાનતા છે, અને આટલા વડ–દરિદ્ર-ઈશ્વરમાં આયુષ્યનો ક્ષય અવિશેષ છે એટલા માત્ર વડે, તે બેમાં=દરિદ્ર અને ઈશ્વરમાં, પ્રાફ પણ અવિશેષ નથી મૃત્યુ પામતાં પહેલાં પણ સમાનતા નથી; કેમ કે તેનાથી અન્ય હેતુ વડે વિશેષ છેઃદરિદ્રમાં અને ઈશ્વરમાં આયુષ્યક્ષયના ભેદ રૂપ હેતુથી અન્ય હેતુઓ વડે ભેદ છે.
આ નિદર્શનમાત્ર છેઃદરિદ્ર પુરુષ અને ઈશ્વર પુરુષમાં મૃત્યુ સમાન છે એ, તીર્થંકરાદિ સર્વ જીવો મુક્તાવસ્થામાં સમાન છે એવા સ્થાપનમાં દષ્ટાંતમાત્ર છે, એથી પુરુષોત્તમ છે–પુરુષોત્તમ શબ્દની વ્યુત્પત્તિ બતાવીને ભગવાન પુરુષોત્તમ કેમ છે ? તેનું ગ્રંથકારશ્રીએ અત્યાર સુધી યુક્તિથી સ્થાપન કર્યું એથી ભગવાન પુરુષોત્તમ છે. list પંજિકા - - - -
'पुरुषोत्तमेभ्य इति' 'अदृढानुशया इति' अदृढः-अनिबिडोऽपकारिण्यपि अनुशयः-अपकारबुद्धिर्येषां તે તથા,
ર સત્યાતિ', ન=નેવ, “સર્વ ' સત્તા, ‘વંવિધાઃ'-ભવિભાવભાવસમા , યુકત યાદ