________________
१००
પ્રતિપત્તિરૂપ પૂજા ઉપશાંતમોહવાળા કે ક્ષીણમોહવાળા વીતરાગમાં છે.
પૂર્વમાં સ્થાપન કર્યું કે ભાવપૂજા પ્રધાન છે અને ભાવપૂજા પ્રતિપત્તિરૂપ છે. અને તેમાં અન્યની સાક્ષી આપી, એમ સ્વીકારીએ તો એ પ્રાપ્ત થાય કે આ પ્રકારનો પૂજાનો ક્રમ છે અને પ્રકર્ષવાળી ભાવપૂજા વીતરાગમાં છે, તોપણ પ્રસ્તુત નમ્રુત્યુણં સૂત્રમાં નમસ્કારનો વિચાર છે, પૂજાનો વિચાર નથી, તેથી પ્રસ્તુતમાં કરાયેલો પૂજાનો ઉપન્યાસ અયુક્ત છે. એ પ્રકારની શંકાના સમાધાન માટે કહે છે -
—
લલિતવિસ્તરા ભાગ-૧
અને પૂજા અર્થે નમસ્કાર છે એ પ્રકારે અને પૂજા દ્રવ્ય-ભાવનો સંકોચ છે એ પ્રકારે કહેવાયું છે=ગ્રંથકારશ્રી વડે પૂર્વે કરાયેલા સંહિતાના વર્ણનમાં બતાવાયું છે.
આથી=પૂર્વે આથી કરેલ શંકાનું અત્યાર સુઘી સમાધાન કરીને સ્થાપન કર્યું કે ભાવપૂજા प्रधान छे खने ते प्रतिपत्ति३प छे अने ते प्रतिपत्ति३प भावपूभनी निष्पत्ति खर्थे 'नमो अस्तु' यो પ્રકારના પ્રાર્થનાવચનનો ઉપન્યાસ કરાયો છે આથી, આ અનવધ સ્થિત છે=નિર્દોષ સિદ્ધ છે. અહીં પ્રશ્ન થાય કે ‘આ’ એટલે શું તે સ્પષ્ટ કરે છે –
'नमः अस्तु अर्हद्भ्यः' थे.
पंनिडा :
'तत्साधनायोगादिति' तस्य = सिद्धस्य नमस्कारस्य, यत् साधनं = निर्वर्त्तनं प्रार्थनया, तस्य अयोगात् = अघटनात्, असदभिधानमिति, असतो = अयुज्यमानस्य, अभिधानं भणनमिति, 'तद्भावेने 'त्यादि तद्भावेन= भावनमस्कारभावेन, तद्भवनायोगात् = आशंसनीयभावनमस्कारभवनायोगात्, अनागतस्येष्टार्थस्य लाभेनाविष्करणमाशीः, सा च प्रार्थनेति ।
'भावनमस्कारस्यापी 'ति किं पुनर्नामादिनमस्कारस्य इति 'अपि' शब्दार्थः, 'तत्साधनोपपत्ते 'रिति, तस्य = उत्कर्षानन्यरूपस्य नमस्कारस्य प्रार्थनया साधनस्य, 'उपपत्तेः'=घटनात्।
'न चैवं पठती 'ति, एवमिति प्रार्थनम्, 'नमस्तीर्थाये 'ति निराशंसमेव तेन पठनात्, 'पुष्पामिषस्तोत्रप्रतिपत्तिपूजानामित्यादि, तत्र 'आमिष' शब्देन मांसभोग्यवस्तुरुचिरवर्णादिलाभसंचयलाभरुचिररूपादिशब्दनृत्यादिकामगुणभोजनादयोऽर्थाः यथासम्भवं प्रकृतभावे योज्याः, देशविरतौ चतुर्विधाऽपि, सरागसर्वविरतौ तु स्तोत्रप्रतिपत्ती द्वे पूजे समुचिते, भवतु नामैवं यथोत्तरं पूजानां प्राधान्यं तथापि वीतरागे का सम्भवतीत्याह'प्रतिपत्तिश्च वीतरागे' इति प्रतिपत्तिः अविकलाप्तोपदेशपालना 'चः ' समुच्चये, वीतरागे उपशान्तमोहादौ पूजाकारके । यदि नामैवं पूजाक्रमो वीतरागे च तत्सम्भवः, तथापि नमस्कारविचारे तदुपन्यासोऽयुक्त इत्याह- 'पूजार्थं चे 'त्यादि, प्रतिपत्तिरपि द्रव्यभावसंकोच एवेति भावः ।
पंािर्थ :
'तत्साधनायोगादिति' एवेति भावः ।। ललितविस्तरामां रडेल तत्साधनायोगाद्नो अर्थ उरे छे
.....