________________
પ૧
_"ના વાડા, અન".
ચૈત્યવંદનની પૂર્વની ભૂમિકા શિષ્ટ પ્રવૃત્તિનો વિરોધ થવાને કારણે પૂજ્યની પૂજારૂપ શિષ્ટતા આચારનો પરિહાર થવાને કારણે પૂજય
એવા ભગવાનની ગુણસ્તવનાસ્વરૂપ પૂજારૂપ શિષ્ટ પુરુષોના આચારનો પરિહાર થવાને કારણે, તેનો વિઘાત જ છે=ઉપાયાંતરથી પણ સંભવતી તે પ્રકારની ઈષ્ટ ફળની સિદ્ધિનો વિષંભ જ છે=હિત પ્રાપ્તિના ચૈત્યવંદનરૂપ ઉપાયથી અલ્ય એવા શાસ્ત્રાનુસારી કરાતા ધર્માનુષ્ઠાનરૂપ ઉપાયથી પણ સંભવતી તે પ્રકારની ઈચ્છિતફળની પ્રાપ્તિનો વ્યાઘાત જ છે.
જે પ્રમાણે કહેવાયું છે – પૂજ્યની પૂજાનો વ્યતિક્રમ=પૂજ્ય એવા તીર્થંકરની ભાવસ્તિવાર રીતકરણ, શ્રેયનો=વિપરીત કરનાર જીવના કલ્યાણનો, પ્રતિબંધ કરે છે જ.
તિ' ઉદ્ધરણની સમાપ્તિમાં છે. કહે છે=કોઈ શંકા કરતાં કહે છે –
ગતાનુગતિકરૂપ ચૈત્યવંદનની વિધિ તો પછી અપવાદ થાય. કાળી આશંકા કરીને કહે છેઃ લલિતવિસ્તરામાં કહે છે – આપવાવોલપ... ઈત્યાદિ.
ઉત્સર્ગનો ભેદ જ છે એટલે કહેવાયેલ વિશેષણવાળો અપવાદ ઉત્સર્ગના સ્થાનનું આપવપણું હોવાથી અપવાદમાં ઉત્સર્ગના સ્થાનનું પ્રાપ્તપણું હોવાથી, ઉત્સર્ગના ફળનો હેતુ છે, એથી ઉત્સર્ગવિશેષ જ છે. એથી આ અંગીકરણ પણ એટલે આવું=શુદ્ધસત્વથી વિજૈભિતનું, અપવાદપણારૂપે અંગીકરણ પણ=આદરણ પણ, કુશ-કાશનું અવલંબન છે એટલે કુશો અને કાશો કુશ-કાશો, તેઓનું અવલંબન છે=આકાયણ છે, અર્થાત અનાલંબન જ છે=ભુદ્ધસત્વથી વિજૈભિત એવા યથા-તથા કરાયેલા ચૈત્યવંદનનું અપવાદપણારૂપે આયણ પણ આલંબન જ નથી; કેમ કે અપુષ્ટાલંબનપણું છે. “મીરમ”માં રહેલ નો અર્થ સ્પષ્ટ કરે છે –
શું વળી, અવંગીકરણ-ચૈત્યવંદનના સેવનનું અનાશ્રયણ, અવલંબન નથી થતું. એ પ્રમાણે “ગ' શબ્દનો અર્થ છે=
ગ રપાપિમાં રહેલો “ગ' શબ્દનો અર્થ છે. એ પ્રમાણે પરિભાવન કરવું જોઈએ, એમ અવય છે.
તેનાથી આનું અધિકપણું દર્શનીય છે એટલે તેનાથી તંત્રાંતરની સ્થિતિથી અત્યદર્શનની મર્યાદાથી, આવું=પ્રતિતંત્રનું=પ્રતિ એવા જૈનદર્શનનું, અધિકપણું અધિકભાવ, દર્શનીય છે=પરને બતાવવું જોઈએ અથવા સ્વયં જોવું જોઈએ; કેમ કે કષાદિથી શુદ્ધ એવા જીવાદિ તત્વનું અભિધાયકપણું છેઃ જૈનદર્શન કષ-છેદ-તાપથી શુદ્ધ એવા જીવાદિ તત્વનું અભિધાન કરનાર છે. - વ્યાપ્તિ-ઇતરનો વિભાગ એટલે વ્યાપ્તિ=સર્વ-તંત્રનો અનુગમ છે સર્વદર્શનોમાં જૈનદર્શનનું અનુસરણ છે; કેમ કે આનું સર્વ તયના મતનું અનુરોધીપણું છે=જૈનદર્શનનું સર્વ તયોના મત અનુસારીપણું છે. અને ઈતર અવ્યાપ્તિ=અન્ય દર્શનોની જૈનદર્શનમાં અવ્યાપ્તિ છે; કેમ કે તંત્રાંતરોનું એકનયરૂપપણું છે=અવ્યદર્શનો એક લયસ્વરૂપ છે.