________________
લલિતવિસ્તરા ભાગ-૧ स्तोतव्यसम्पदुक्ता, यतोऽर्हतामेव भगवतां स्तोतव्ये समग्रं निबन्धनम्। (२) तदन्यैस्तु त्रिभिः स्तोतव्यसम्पद एव प्रधाना साधारणाऽसाधारणरूपा हेतुसम्पत्, यत आदिकरणशीला एव तीर्थकरत्वेन स्वयंसम्बोधितश्चैते भवन्ति। (३) तदपरैस्तु चतुर्भिः स्तोतव्यसम्पद एवासाधारणरूपा हेतुसम्पत्, पुरुषोत्तमानामेव सिंहपुण्डरीकगंधहस्तिधर्मभाक्त्वेन तद्भावोपपत्तेः। (४) तदन्यैस्तु पञ्चभिः स्तोतव्यसम्पद एव सामान्येनोपयोगसम्पत्, लोकोत्तमत्वलोकनाथत्वलोकहितत्वलोकप्रदीपत्वलोकप्रद्योतकरत्वानां परार्थत्वात्। (५) तदपरैस्तु पञ्चभिरस्या एवोपयोगसम्पदो हेतुसम्पत्, अभयदानचक्षुर्दानमार्गदानशरणदानबोधिदानैः परार्थसिद्धेः। (६) तदन्यैस्तु पञ्चभिः स्तोतव्यसम्पद एव विशेषेणोपयोगसम्पत्, धर्मदत्वधर्मदेशकत्वधर्मनायकत्वधर्मसारथित्वधर्मवरचतुरन्तचक्रवर्तित्वेभ्यस्तद्विशेषोपयोगात्। (७) तदन्यद्वयेन तु स्तोतव्यसम्पद एव सकारणा स्वरूपसम्पत्, अप्रतिहतवरज्ञानदर्शनधरा व्यावृत्तच्छद्मानश्चार्हन्तो भगवन्त इति हेतोः। (८) तदपरैश्चतुर्भिरात्मतुल्यपरफलकर्तृत्वसम्पत्, जिनजापकत्वतीर्णतारकत्वबुद्धबोधकत्वमुक्तमोचकत्वानामेवंप्रकारत्वात्। (९) तदन्यैस्तु त्रिभिः प्रधानगुणापरिक्षयप्रधानफलाप्त्यभयसम्पदुक्ता, सर्वज्ञसर्वदर्शिनामेव शिवाचलादिस्थानसम्प्राप्तौ जितभयत्वोपपत्तेः।
इयं च चित्रा सम्पदनन्तधात्मके वस्तुनि मुख्य मुख्यवृत्त्या, स्तवप्रवृत्तिश्चैवं प्रेक्षापूर्वकारिणामितिसंदर्शनार्थमेवमुपन्यासोऽस्य सूत्रस्य, स्तोतव्यनिमित्तोपलब्धौ तन्निमित्ताद्यन्वेषणयोगात्। इति प्रस्तावना।
अथास्य व्याख्या। . ललितविस्तरार्थ :
मने मही=erudass सूत्रमा, श माताप छ. 'वियदृच्छउमाणं' में प्रारना मानी સાથે=આલાપક સાથે, તેત્રીશ આલાપકો છે. એ પ્રમાણે અન્ય આચાર્ય કહે છે.
(१) मने महीनमुत्थुए सूमा, मालायची प्रथम मालापाथी, स्तोतव्यसंपEl કહેવાઈ, જે કારણથી અરિહંત જ ભગવંતોનું સ્તોતવ્યમાં સમગ્ર નિબંધન છે=સર્વ કારણ છે.
(૨) વળી, તેનાથી અન્ય ત્રણ વ=પ્રથમ બે આલાપકથી અન્ય એવા ત્રણ આલાપકો વડે, સ્તોતવ્યસંપદાની જ પ્રધાન એવી સાધારણ-અસાધારણરૂપ હેતુસંપદા કહેવાઈ; જે કારણથી આદિકરણશીલ જ=આદિ કરવાના સ્વભાવવાળા જ ભગવાન, તીર્થંકરપણાથી અને સ્વયંસંબોધથી આ સ્તોતવ્ય એવા અરિહંત ભગવંત થાય છે.
(૩) વળી, તેનાથી અપર ચાર વડે=પૂર્વે બતાવેલ ત્રણ આલાપકોથી અન્ય એવા ચાર આલાપકો વડે, સ્તોતવ્યસંપદાની જ અસાધારણરૂપ હેતુસંપદા કહેવાઈ; કેમ કે પુરુષોતમની જ પુરુષોમાં ઉત્તમ એવા ભગવાનની જ, સિંહ-પુંડરીક-ગંધહરિના ધર્મને ભજનારપણારૂપે તેના ભાવની ઉપપત્તિ છે સ્તોતવ્યસંપદાની અસાધારણરૂપ હેતુસંપદાના ભાવની પ્રાપ્તિ છે.