________________
૩૨ અથવા ૩૩ આલાપકો અને ઉપરની સંપદામાં બતાવી એ ઉપયોગસંપદાની હેતુસંપદા આ પાંચ આલાપકોથી કહેવાઈ; કેમ કે લોકોત્તમાદિ પાંચ ભાવોવાળા ભગવાન પરનો ઉપકાર કરનારા છે, માટે પરને ઉપયોગી છે, અને પરને ઉપયોગી એવા ભગવાન અભય આદિ પાંચના દાન દ્વારા પરનો ઉપકાર કરનારા છે, તેથી ભગવાન પરનો ઉપકાર કઈ રીતે કરે છે ? તે પ્રસ્તુત સંપદાથી બતાવેલ છે, આથી અમયા આદિ પાંચ પદોથી ઉપયોગસંપદાની જ હેતુસંપદા પ્રાપ્ત થાય છે. () ઘમ્મદયાળ ઘસવાળ ઘનાથાળ ઘમ્મસારહીન થમ્પવરવાડજંતરવળ આ પાંચ આલાપકોની વિશેષથી ઉપયોગસંપદા છે:
(૨) ધમયા (૨) મહેસાઈ (૩) જમનાય (૪) થર્મસારી (૫) થમ્પવરવા રંતવવી આ પાંચ આલાપકો છે, અને તેનાથી સ્તોતવ્યસંપદાની જ વિશેષથી ઉપયોગસંપદા કહેવાઈ; કેમ કે ધર્મદત્વ આદિ પાંચ ભાવોથી જ સ્તોતવ્ય એવા ભગવાનનો જીવોને વિશેષ પ્રકારનો ઉપયોગ થાય છે. આથી મૂયા આદિ પાંચ પદોથી સ્તોતવ્યસંપદાની જ વિશેષથી ઉપયોગસંપદા પ્રાપ્ત થાય છે.
પ્રસ્તુતમાં ચોથી સંપદામાં સામાન્યથી ઉપયોગસંપદા બતાવી અને છઠ્ઠી સંપદામાં વિશેષથી ઉપયોગસંપદા બતાવી; કેમ કે ભગવાન લોકોત્તમત્વ આદિ દ્વારા યોગ્ય જીવોને સામાન્યથી ઉપયોગી છે અને ધર્મદત્વ આદિ દ્વારા યોગ્ય જીવોને વિશેષથી ઉપયોગી છે. (૭) અદિયવરનાલંધરા વિ૮૭૩મા આ બે આલાપકની સકારણ એવી સ્વરૂપ સંપદા છે?
(૨) અMડિદયવરનાઇવિંગથરાળ (૨) વિયર્લૅછ૩માનં : આ બે આલાપક છે, અને તેનાથી સ્તોતવ્યસંપદાની જ સકારણ એવી હેતુસંપદા કહેવાઈ; કેમ કે ભગવાન અપ્રતિહત એવા જ્ઞાન અને દર્શનને ધારણ કરનારા છે, તેમજ છદ્મસ્થભાવ વગરના છે, માટે જ અરિહંત-ભગવંત છે, તેથી આ સંપદા સ્તોતવ્ય એવા ભગવાનનું સકારણ સ્વરૂપ બતાવનાર છે, આથી મMડિદયવરનાકંસારા આદિ બે પદોથી સ્તોતવ્યસંપદાની જ સકારણ એવી સ્વરૂપ સંપદા પ્રાપ્ત થાય છે. (૮) નિurvi-નાવવા તિપછાપ-તારવા યુદ્ધvi-સોહvi ri-નોથvi આ ચાર આલાપકોની આત્મતુલ્યપરફલકર્તુત્વસંપદા છે:
(૨) નિબં-નાવવાનું (૨) તિUM-તારયા (૨) વૃદ્ધાનં-વોદયાળ (૪) મુત્તા-મોયTIM : એ ચાર આલાપકો છે, અને તેનાથી ભગવાનની આત્મતુલ્યપરફલકતૃત્વસંપદા કહેવાઈ; કેમ કે ભગવાન પોતે જિન છે અર્થાત્ કર્મોને જીતેલા છે, તીર્ણ છે અર્થાત્ સંસારથી તરેલા છે, બુદ્ધ છે અર્થાત્ બોધ પામેલા છે અને મુક્ત છે અર્થાત્ કર્મોથી મુકાયેલા છે, તેમજ પોતાના આલંબનથી યોગ્ય જીવોને પણ જીતાવનારા છે, તારનારા છે, બોધ પમાડનારા છે અને મુકાવનારા છે. આ રીતે ભગવાન પોતાના તુલ્ય ફળ બીજા જીવોને કરનારા છે, આથી ઉના-નાવયા આદિ ચાર આલાપકોથી ભગવાનની આત્મતુલ્યપરફલકર્તૃત્વસંપદા પ્રાપ્ત થાય છે.