________________
૫૦
લલિતવિક્તા ભાગ-૧ ધ્રુવેદિ-ધ્રુવો નિશ્વિતઃ, “તાવ' શો વચ માળનઈમર્થ, સત=લેશનાવી, પુષેિ - यथाकथञ्चित् क्रियमाणायामधिकृतक्रियायामनास्थया क्षुद्रसत्त्वतया च शुद्धकरणासामर्थ्यात् करणपरिणामविघटनम्, तदनु-ततो बुद्धिभेदात् क्रमेण, सत्त्वलेशचलनं सुकृतोत्साहलवभ्रंशः, कल्पितफलाभावापत्त्या स्वबुद्धिसम्भावितस्य फलस्य 'अयथास्थितकरणेऽपि न किञ्चिदि ति देशनाकर्तुर्वचनाद् असत्त्वसम्भावनया, दीनता-मूलत एव सुकृतकरणशक्तिक्षयः, स्वभ्यस्तमहामोहवृद्धिः महामोहोमिथ्यात्वमोहस्ततः, स्वभ्यस्तस्यप्रतिभवाभ्यासान्महामोहस्य, वृद्धिः=उपचय इति। પંજિકાર્ય :
તોવસંતિ. ૩૫ત્તિ II લોકસંજ્ઞા એટલે ગતાગતિના લક્ષણવાળી લોકની હેરિઅવિચારક જીવોને અનુસરવા સ્વરૂપ લોકનું અનુસરણ. લોકોત્તરયાત એટલે લોકોત્તર પ્રવૃત્તિ.
લલિતવિસ્તરામાં કહ્યું કે વચનમાં કહેવાયેલ પંથને છોડીને બીજો હિતપ્રાપ્તિનો ઉપાય નથી. ત્યાં શંકાનું ઉભાવન કરતાં પંજિ કાકાર કહે છે –
પુરુષમાત્રની પ્રવૃત્તિ પણ હિતની પ્રાપ્તિનો ઉપાય થાય, વચનમાં કહેવાયેલ જ પંથ નહીં. એ પ્રકારની આશંકા કરીને કહે છે=ગ્રંથકારશ્રી લલિતવિસ્તરામાં કહે છે – ર જ અનુભવ.... ઈત્યાદિ.
આ અભિપ્રાય છે= ૨ અનુમવામા ઈત્યાદિ લલિતવિસ્તરાના કથનનો આ આશય છે – પૂર્વે સ્વયં જ દષ્ટફળવાળા કૃષિ આદિમાં તેના=કૃષિ આદિના, ઉપાથપૂર્વક, અને અદષ્ટફળવાળા વિધાનખનાદિ કર્મમાં આતથી ઉપદિષ્ટ ઉપાયપૂર્વક, પ્રવૃત=પ્રવૃત્તિ કરનારા પુરુષને, સ્વઅભિલલિત ફળની સિદ્ધિ અવશ્ય થાય છે, અન્યથા થતી નથી, આથી અતીંદિયફળવાળા ચૈત્યવંદન વિષયક ફળ પ્રત્યે સ્વના અનુભવનો અભાવ હોતે છતે=આ પ્રકારે કરાયેલા ચૈત્યવંદનથી ઈષ્ટ ફળ પ્રાપ્ત થશે એ પ્રકારના પોતાના અનુભવનો અભાવ હોતે છતે, પુરુષમાત્રની પ્રવૃત્તિના આશ્રયણથી=સામાન્ય પુરુષની પ્રવૃત્તિને અનુસરવાથી, વિવણિત ફળની સિદ્ધિ નથી=સમ્યક ચૈત્યવંદનના વિવક્ષિત એવા નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ નથી; કેમ કે વ્યભિચારનો સંભવ છેઃચત્યવંદનમાં ફળનિષ્પતિને અનુકૂળ પ્રયત્ન થાય તો ફળ મળે અને ફળનિષ્પતિને અનુકૂળ પ્રયત્ન ન થાય તો ફળ ન મળે, એ પ્રકારના વ્યભિચારનો સંભવ છે, આથી ત્યાં ચૈત્યવંદનના અનુષ્ઠાનમાં, શાસ્ત્રના ઉપદેશથી પ્રવર્તવું જોઈએ. “તિ” શબ્દ સર્વ પ્રકારથી શરૂ કરેલા કથનની સમાપ્તિમાં છે.
ગર જ એ દૂષણતરના સમુચ્ચયમાં છે સ્વઅનુભવના અભાવમાં પુરુષમાત્રની પ્રવૃત્તિથી ઈષ્ટ ફળની સિદ્ધિ થતી નથી એ રૂપ દૂષણ પૂર્વે બતાવ્યું તેના કરતાં અન્ય દૂષણનો સમુચ્ચય કરવા માટે છે.
થઇચ્છપ્રવૃત્તિથી=અતીન્દ્રિય ળવાળા ચૈત્યવંદનમાં આપ્તથી ઉપદિષ્ટ ઉપાયને છોડીને પોતાની ઈચ્છા અનુસાર પ્રવૃત્તિ કરવાથી, સમ્યફ ચૈત્યવંદનની વિધિના લાઘવતા આપાદનથી–લઘુકરણથી,