________________
પત્રિીશમું ]
આ ઉદ્યોતનસૂરિ નાગે, ચંદ્ર, નિર્વતિ તથા વિદ્યાધરકુલને પરિચય અગાઉ આવી ગયું છે.
(જૂઓ પ્રક. ૧૪, પૃ. ૩૦૪ થી ૩૦૬; પ્રક. ૧૫, પૃ. ૩૪૧) તેમાં વિશેષ પરિચય નીચે મુજબ છે—
આ ચારે કુલેમાં સમકાલીન વિભિન્ન ગચ્છો મળી જવાથી આ કુલો ગચ્છ બની ગયા. નાગેન્દ્રગચ્છ
નાગૅદ્રગચ્છને પરિચય અગાઉ (પ્રક. ૧૪, પૃ. ૩૦૫)માં આવી ગયું છે. આ ગ૭માં આ સિદ્ધસેન દિવાકરને ગ૭ સામેલ થયાનું મનાય છે. (પ્રક. ૧૧, પૃ. ર૬૦)
નાગૅદ્રગચ્છને વધુ ઈતિહાસ નીચે પ્રમાણે મળે છે – પાáિલગણું–
" आसीनागकुले लक्ष्मणसूरिनितान्तशान्तमतिः।।
तद्गच्छे गुरुतरुयन् नाम्नाऽस्ति शीलरुद्रगणिः ॥१॥ शिष्येण मूलवसतौ जिनत्रयमकार्यत । भृगुकच्छे तदीयेन पार्श्विल्लगणिना वरम् ॥ २ ॥ રાસંવત્ ૧૨. ! ” આઇ લક્ષ્મણસૂરિ પરમ શાંત હતા. તેમના ગચ્છમાં મોટા શીલભદ્રગણી થયા. તેમના શિષ્ય પં. પાક્વિલ્યગણિએ શક સં. ૧૦
૧. આ ચાર ગ માટે દિગંબર ગ્રંથમાં જુદા જુદા ઉલ્લેખ મળે છે–
(૪) દિગંબરે પિતાને આ ચંદ્રગુપ્તસૂરિજીની પરંપરાના બતાવે છે– “રીચવૈરાજરતઃ પ્રસિદ્ધમૂવોણા ચરિત્નમાં 1 ' (–વિધ્યગિરિ શિલાલેખ, લેખાંકઃ ૧૦૮, ૦ ૧૦)
(A) ઇંદ્ર, ચંદ્ર અને નાગૅદ્રગચ્છના શ્રમણ (શ્વેતાંબર) મિથ્યાત્વ છે. (–૫૦ આશાધાકૃત “સાગારધર્મામૃત” પૃ. ૫, ષટ્રપ્રાભૃત–ટીકા, પૃ. ૧૧૮, ૨૩૯, ૨૮૩, ૩૨૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org