________________
ધર્મબિંદુપ્રકરણ
પહેલો અધ્યાય
અહીં સારાંશ એ છે કે પહેલાં તો રાજદંડનો ભય વગેરે કારણોથી અનીતિવાળી પ્રવૃત્તિ જ અસંભવિત છે. આ વિષે કહ્યું છે કે “અધમ માણસ રાજદંડના ભયથી પાપ કરતો નથી, મધ્યમ માણસ પરલોકના ભયથી પાપ કરતો નથી અને ઉત્તમ માણસ સ્વભાવથી જ પાપ આચરતો નથી.” આમ છતાં કોઈ અધમાધમ બનીને અન્યાયવાળી પ્રવૃત્તિ કરે તો પણ ધનનો લાભ અનિશ્ચિત છે= થાય કેન પણ થાય. જે કર્મનો ઉદય તેવી અશુદ્ધ સામગ્રીથીજ થવાનો હોય તેવા કોઈ પાપાનુબંધી પુણ્યના ઉદયથી ધનની પ્રાપ્તિ થાય, અન્યથા ન થાય, અને ભવિષ્યમાં ધનહાનિ તો અવશ્ય થવાની. કારણકે અન્યાયવાળી પ્રવૃત્તિથી ઉપાર્જન કરેલ લાભાંતરાય રૂપ અશુભ કર્મો પોતાનું ફળ આપ્યા વિના નાશ પામતા જ નથી. આ વિષે કહ્યું છે કે “કરેલું શુભ કે અશુભ કર્મ અવશ્ય ભોગવવું પડે છે, અબજો • કલ્પ સુધી પણ ભોગવ્યા વિના ક્ષય પામતું નથી.” (૧૧) :
તથા(૨) સમાનવ-શીનલિમિત્રનેવાશ્ચમચત્ર વવિદ 9રા તિ
समानं तुल्यं कुलं पितृ-पितामहादिपूर्वपुरुषवंशः शीलं मद्य-मांसनिशाभोजनादिपरिहाररूपो व्यवहारः, आदिशब्दात् विभव-वेष-भाषादि च येषां ते तथा, तैः कुटुम्बिभिः लोकैः सह, अगोत्रजैः, गोत्रं नाम तथाविधैकपुरूषप्रभवो वंशः, ततो गोत्रे जाताः गोत्रजाः, तत्प्रतिषेधात् अगोत्रजाः, तैरतिचिरकालव्यवधानवशेन त्रुटितगोत्रसंबन्धैश्चेति, किमित्याह-वैवास्यं विवाह एव तत्कर्म वा वैवाह्यम्, सामान्यतो गृहस्थधर्म इति प्रकृतम्, किमविशेषेण?, नेत्याह- अन्यत्र विना बहुविरु द्धेभ्यः कुतोऽपि महतोऽनौचित्यात् बहुभिः तज्जातिवर्तिभिस्तत्स्थान-तद्देशवासिभिर्वा जनैः सह विरु द्धा घटनामनागता बहुविरु द्धाः, तैः, बहुविरु द्धान् लोकान् वर्जयित्वेत्यर्थः। असमानकुलशीलादित्वे हि परस्परं वैसदृश्यात् तथाविधनिव्रणसंबन्धाभावेन असंतोषादिसंभवः।
किञ्च, विभववैषम्ये सति कन्या महतः स्वपितुरैश्वर्यादल्पविभवं भर्तारमवगणयति,
• બ્રમા જગતની સૃષ્ટિ કરે છે અને જગતનો વિનાશ પણ કરે છે એમ અજ્ઞાન લોકો માને છે. અહીં જગતની સૃષ્ટિથી માંડીને જગતનો પ્રલય થાય ત્યાં સુધી જેટલો કાળ થાય તેટલા કાળને કહ્યું કહેવામાં આવે છે. આવા અબજો કલ્પ સુધી પણ ભોગવ્યા વિના કર્મ ક્ષય પામતું નથી.
૧૯