Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४०
सूर्यप्रक्षप्तिसूत्रे भवति २४ । पञ्चविंशतितमस्य पुष्यः २५ । पइविंशतितमस्य धनिष्ठा २६ । सप्तविंशतितमस्य पर्वणः परिसमाप्तिसमये भगः-भगदेवतोपलक्षितं सूर्यदेवताकं पूर्वाफाल्गुनीनक्षत्रं भवतीत्यवसेयम् २७ । अष्टाविंशतितमस्य अनः- अनदेवतोपलक्षितं पूर्वाभाद्रपदानक्षत्रं भवति २८ । एकोनत्रिंशत्तमस्य पर्वणः परिसमाप्तिसमये अर्यमा-अर्यमादेवतोलक्षितं सूर्यदेवताकं उत्तराफाल्गुनी नक्षत्रं भवतीति ज्ञेयम् २९। त्रिंशत्तमस्य पुष्यः-पूषादेवतोपलक्षितं सूर्यदैवतं रेवतीनक्षत्रं भवतीत्यवसेयम् ३० । एकत्रिंशत्तमस्य स्वातीनक्षत्रम् ३१ । द्वात्रिंशत्तमस्य पर्वणः परिसमाप्तिकाले अग्निः-अग्निदेवतोपलक्षितं कृत्तिकानक्षत्रं भवतीति ज्ञेयम् ३२ । त्रयस्त्रिंशत्तमस्य पर्वणः परिसमाप्तिकाले मित्रदेवः मित्रनादेवो यस्य नक्षत्रस्य तत् मित्रदेवं-सूर्यदैवतं-अनुराधानक्षत्रं ज्ञेयम् ३३ । चतुर्विंशत्तमस्य रोहिणी ३४ । पञ्चत्रिंशत्तमस्य पूर्वाषाढा ३५ । षट्त्रिंशत्तमस्य पुनउत्तरषाढा नक्षत्र होता है ।२४। पचीसवें पर्व की समाप्ति काल में पुष्य नक्षत्र होता है २५। छवोसवें पर्व की समाप्ति काल में धनिष्ठा नक्षत्र होता है २६॥ सतावीसवें पर्व की समाप्ति में भग नाम के सूर्य देव देवतावाला पूर्वाफाल्गुनी नक्षत्र होता है २७। अठावीसवें पर्व की समाप्ति काल में अजदेवता वाला पूर्वाभाद्रपदा नक्षत्र होता है २८। उन्तीसवें पर्व की समाप्ति काल में अर्यमा देववाला सूर्य देव विशिष्ट उत्तराफाल्गुनी नक्षत्र होता है २९। तीसवें पर्व की ममाप्ति काल में पूषा नामवाला सूर्य देवता विशिष्ट रेवती नक्षत्र होता है ३०॥ इकतीसवें पर्व की समाप्ति काल में स्वाती नक्षत्र होता है ३११ बत्तीसवें पर्व की समाप्ति काल में अग्नि देवतावाला कृत्तिका नक्षत्र होता है ३ तेतीसवें पर्व की समाप्ति काल में मित्र नाम का सूर्य देवतावाला अनुराधा नक्षत्र होता है ३३। चोतीसवें पर्व की समाप्ति काल में रोहिणी नक्षत्र होता है ३४। સમાપ્તિ કાળમાં વિશ્વદેવ દેવતાવાળું ઉત્તરાષાઢા નક્ષત્ર હોય છે. (૨૪) પચીસમા પર્વની સમાપ્તિ કાળમાં પુષ્ય નક્ષત્ર હોય છે. (૨૫) છવ્વીસમા પર્વની સમાપ્તિ કાળમાં ધનિષ્ઠા નક્ષત્ર હોય છે. (૨૬) સત્યાવીસમાં પર્વની સમાપ્તિ કાળમાં ભગદેવતા નામના સૂર્ય દેવવાળું પૂર્વાફાગુની નક્ષત્ર હોય છે. (૨૭) અઠયાવીસમા પર્વની સમાપ્તિ કાળમાં અજ દેવતાવાળું પૂર્વાભાદ્રપદા નક્ષત્ર હોય છે. (૨૮) ઓગણત્રીસમાં પર્વની સમાપ્તિ કાળમાં અર્યમા નામના સૂર્યદેવવાળું ઉત્તરાફાગુની નક્ષત્ર હોય છે. (૨૯) ત્રીસમાં પર્વની સમાપ્તિ કાળમાં પૂષા નામના સૂર્ય દેવતાવાળું રેવતી નક્ષત્ર હોય છે. (૩૦) એકત્રીસમાં પર્વની સમાપ્તિ કાળમાં રવાતી નક્ષત્ર હોય છે. (૩૧) બત્રીસમા પર્વની સમાપ્તિ કાળમાં અગ્નિદેવતાવાળું કૃત્તિકા નક્ષત્ર હોય છે, (૩૨) તેત્રીસમ પર્વની સમાપ્તિ કાળમાં મિત્ર નામના સૂર્યદેવતાવાળું અનુરાધા નક્ષત્ર હોય છે. (૩૩) ત્રીસમા પર્વની સમપ્તિકાળમાં રોહિણી નક્ષત્ર હોય છે. (૨૪) પાંત્રીસમાં પર્વની સમાપ્તિ કાળનાં પૂર્વાષાઢા નક્ષત્ર હોય
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨