________________
સૂત્ર તથા અર્થને ન ભૂલે, ગ્રાહ્ય વાક્ય તેની આજ્ઞા બધા માને, છત પર્ષદ રાજા વિગેરેની માટી સભાઓમાં હારે નહિં; છત નિદ્ર હેવાથી નિદ્રાલુ શિષ્યને અપ્રમાદીપણે સહેલાઈથી જગાડે, મધ્યસ્થ હોવાથી બધા શિષ્યોને ગ્ય રીતે રાખે છે, દેશળ ભાવને જાણનાર હોવાથી સુખથી ગુણ પ્રાપ્તિના દેશમાં વિચરે છે, આસન્ન લબ્ધ પ્રતિભા (હાજર જવાબી હોવાથી) શીઘ્ર પરવાદીના ઉત્તર આપવામાં સમર્થ છે, પિતે જુદી જુદી ભાષાની વિધિ જાણ હોય તે જુદા જુદા દેશમાં જન્મેલા શિષ્યને સહેલાઈથી સમઝાવી શકે છે, જ્ઞાનાદિ પાંચ આચારે યુક્ત હોવાથી તેમનું વચન માનનીય છે. સૂત્ર અર્થ બંનેની વિધિ જાણ હોવાથી જોઈએ તેવી રીતે ઉત્સર્ગ અપવાદને પ્રપંચને બતાવે છે. હેતુ, ઉદાહરણ, નિમિત્ત, નય તેના વિસ્તારને જાણનારે, વ્યાકુલ થયા વિના, હેતુ વિગેરે બરાબર બતાવે છે. ગ્રાહણ કુશળ હોવાથી ઘણી યુક્તિઓથી શિષ્યને સમજાવે છે, જૈન અને બીજા મતને જાણીતા હોવાથી દરેકની સ્થાપના અને ખંડન કરે છે. ગંભીર તે ખેદને સહેનારે, અને દીપ્તિમાન તે પરના તેજમાં ન જાય; શિવના હેતુથી શિવ એટલે તે જ્યાં વિચરે ત્યાં મરકી વિગેરે રોગની શાંતિ થાય, સૌમ્ય હોવાથી તેને દેખીને તેની આંખે આનંદ પામે, સેંકડે ગુણેથી
વાના