________________
(આ દશ વૈકાલિક સૂત્રની નિર્યક્તિની પાંચમી ગાથા છે. તેમાં નિક્ષેપ નામ વિગેરે સાત પ્રકારે છે. નામ અને સ્થાપના એ નિક્ષેપ સુગમ છે. દ્રવ્યથી અનુગ બે પ્રકારે છે આગમથી અને તે આગમથી તેમાં આગમથી જ્ઞાતા હોય પણ તેમાં ઉપયોગ ન રાખે, અને આગમથી શરીર, ભવ્ય શરીર, અને તેનાથી જુદો અનેક પ્રકારે છે. દ્રવ્ય વડે એટલે સાટિકા (ખડી) વિગેરેથી, અથવા દ્રવ્યને એટલે આત્મા પરમાણુ વિગેરેને અનુગ અથવા દ્રવ્યમાં એટલે નિષદ્યા વિગેરેમાં અનુયોગ થાય, તે દ્રવ્યાનુયેગ, ક્ષેત્રાનુગમાં, ક્ષેત્રવડે, ક્ષેત્રને, અથવા ક્ષેત્રમાં અનુગ તે એ પ્રમાણે છે કાળ વડે કાળને અથવા કાળમાં અનુગ જાણ વચનાનુગ તે એક વચન વિગેરેથી જાણવા, હવે ભાવાનુયેગનું વર્ણન કરે છે તે બે પ્રકારે આગમથી, અને તે આમથી, આગમથી, જ્ઞાતા અને ઉપગ રાખનાર, ને આગમથી આપશમિક વિગેરે ભાવે વડે તેના અર્થનું કહેવું; આ શિવાય બાકીનું આવશ્યક સૂત્રથી જાણવું; કારણ કે અહિં આ તે અનુગ માત્રને વિષય છે.
આ અનુગ આચાર્યને આધીન હોવાથી, કોણે કર્યો, તે દ્વાર બતાવે છે. તેનાં ઉપક્રમ વિગેરે ચાર દ્વાર છે. તે ઘણા ઉપગી હોવાથી બતાવે છે. કેણે કર્યું અને તે